________________
5
તીર્થકરોનો નિર્વાણસમયનો તપ વિગેરે (નિ. ૩૦૫-૩૦૯) ૪ ૫૭ पंचाणउइ सहस्सा १७ चउरासीई अ १८ पंचवण्णा १९ य ।
तीसा २० य दस २१ य एगं २२ सयं २३ च बावत्तरी २४ चेव २० ॥३०५॥ एताश्च एकोनत्रिंशदपिगाथा: सूत्रसिद्धा एव द्रष्टव्या इति ।
गतं पर्यायद्वारम्, इदानीमन्तक्रियाद्वारावसर इति, तत्रान्ते क्रिया अन्तक्रिया-निर्वाणलक्षणा, सा कस्य केन तपसा क्व जाता ?, वाशब्दात्कियत्परिवृतस्य चेत्येतत्प्रतिपादयन्नाह
निव्वाणमंतकिरिआ सा चउदसमेण पढमनाहस्स । सेसाण मासिएणं वीरजिणिंदस्स छ?णं ॥३०६॥ अट्ठावयचंपुज्जितपावासम्मेअसेलसिहरेसुं । उसभ वसुपुज्ज नेमी वीरो सेसा य सिद्धिगया ॥३०७॥ एगो भयवं वीरो तित्तीसाइ सह निव्वुओ पासो । छत्तीसएहिं पंचहिं सएहि नेमिउ सिद्धिगओ ॥३०८॥ पंचहि समणसएहि मल्ली संती उ नवसएहिं तु । अट्ठसएणं धम्मो सएहि छहि वासुपुज्जजिणो ॥३०९॥
15
ગાથાર્થ : ચોરાશીલાબવર્ષ – બોત્તેરલાબવર્ષ – સાઠલાખ વર્ષ – ત્રીસ લાખ વર્ષ – દસલાબવર્ષ – એકલાખવર્ષ,
ગાથાર્થ : પંચાણુજારવર્ષ – ચોરાશીહજારવર્ષ – પંચાવનહજારવર્ષ – ત્રીસહજારવર્ષ - દસ હજારવર્ષ – એકહજારવર્ષ – એકસોવર્ષ – બોત્તેરવર્ષ.
ટીકાર્ય : આ ઓગણત્રીસ ગાથાઓ સ્પષ્ટ જ છે. ર૭૭ થી ૩૦પી.
અવતરણિકા : પર્યાયદ્વાર પૂર્ણ થયું. હવે અંતક્રિયદ્વારનો અવસર છે. તેમાં અંતમાં જે ક્રિયા થાય તે અંતક્રિયા એટલે કે નિર્વાણ. કયા તીર્થકરને કયા તપવડે નિર્વાણ થયું? કયા સ્થાને 20 નિર્વાણ થયું? તથા ‘વા' શબ્દથી (ગા.નં. : ૨૧૧ માંના “વા” શબ્દથી) કેટલા પરિવાર સાથે નિર્વાણ થયું? તે કહે છે કે
ગાથાર્થ : અંતક્રિયા એટલે નિર્વાણ, તે અંતક્રિયા ઋષભનાથને છ ઉપવાસવર્ડ થઈ. અજિતનાથાદિ તીર્થકરોને માસિક ઉપવાસવડે અને વિરપ્રભુને છઠ્ઠવડે થઈ.
ગાથાર્થ : અષ્ટાપદ–ચંપાનગરી–ઉજ્જયંત–પાવાપુરી અને સમેતશૈલશિખરે (ક્રમશઃ) 25 ઋષભ-વાસુપૂજ્ય–નેમિ-વીર અને શેષ તીર્થકરો સિદ્ધિને પામ્યા.
ગાથાર્થ : પ્રભુવીર એકલા, પાર્શ્વનાથ તેંત્રીસ સાધુઓ સાથે નિર્વાણ પામ્યા, પાંચસો છત્રીસ સાધુઓ સાથે નેમિનાથ સિદ્ધિ પામ્યા.
ગાથાર્થઃ પાંચસો સાથે મલ્લિનાથ, નવસો સાથે શાંતિનાથ, આઠસો સાથે ધર્મનાથ, છસો સાથે વાસુપૂજ્ય,
30