________________
5
૫૬ : આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨)
तिण्णेव य वाससया कुमारवासो अरिटुनेमिस्स । सत्त य वाससयाइं सामण्णे होइ परिआओ ॥२९८॥ पासस्स कुमारत्तं तीसं परिआओ सत्तरी होइ ।
तीसा य वद्धमाणे बायालीसा उ परिआओ ॥२९९॥ आद्यानां सुविधिपर्यन्तानामनुपरिपाट्येयं श्रामण्यपर्यायगाथा-तद्यथा
उसभस्स पुव्वलक्खं पुव्वंगूणमजिअस्स तं चेव । चउरंगूणं लक्खं पुणो पुणो जाव सुविहित्ति ॥३०॥ सेसाणं परिआओ कुमारवासेण सहिअओ भणिओ । पत्तेअंपि अ पुव्वं सीसाणमणुग्गहट्ठाए ॥३०१॥ छउमत्थकालमित्तो सोहेउं सेसओ उ जिणकालो । सव्वाउअंपि इत्तो उसभाईणं निसामेह ॥३०२॥ चउरासीइ १ बिसत्तरि २ सट्ठी ३ पण्णासमेव ४ लक्खाई । चत्ता ५ तीसा ६ वीसा ७ दस ८ दो ९ एगं १० च पुव्वाणं ॥३०३॥ चउरासीई ११ बावत्तरी १२ अ सट्ठी १३ अ.होइ वासाणं । तीसा १४ य दस १५ य एगं १६ च एवमेए सयसहस्सा ॥३०४॥
ગાથાર્થ : અરિષ્ટનેમિને ત્રણસો વર્ષ કુમારવાસ અને સાતસોવર્ષ શ્રમણપર્યાય.
ગાથાર્થ : પાર્શ્વનાથને ત્રીસવર્ષ કુમારવાસ તથા સિત્તેર વર્ષ પર્યાય અને વર્ધમાનસ્વામીને ત્રીસ વર્ષ કુમારવાસ તથા બેતાલીસવર્ષ પર્યાય.
અવતરણિકા : પ્રથમથી લઈ સુવિધિનાથ પ્રભુના ક્રમશ : શ્રમણપર્યાયની ગાથા આ પ્રમાણે 20 છે. (અર્થાત્ ૨૭૭ વગેરે ગાથાઓમાં સુવિધિનાથ સુધીના જિનોનો શ્રમણપર્યાય કહ્યો નથી. તેથી તે જણાવતી ગાથા બતાવે છે) છે
ગાથાર્થ : "એકલાખપૂર્વ ઋષભદેવનો શ્રમણપર્યાય, એકપૂર્વાગગૂન એકલાખપૂર્વ અજિતનાથનો, તથા ફરી ફરી ચાર-ચાર પૂર્વાગજૂન એવા એકલાખપૂર્વવર્ષ શ્રમણપર્યાય સુવિધિનાથ સુધી જાણવો.
ગાથાર્થ : શિષ તીર્થકરોનો કુમારવાસ સાથે પર્યાય કહેવાયો. તથા પૂર્વે પ્રત્યેક પણ ( માત્ર પર્યાય પણ) જે કહેવાયો તે શિષ્યોના અનુગ્રહ માટે કહેવાયો.
ગાથાર્થ ઃ (શ્રમણપર્યાયમાંથી) છદ્મસ્થકાળ (જે પૂર્વે કહેવાઈ ગયો છે તે) માત્રને દૂર કરતા રોષકાળ જિનકાળ તરીકે જાણવો. હવે પછી ઋષભાદિના સર્વ–આયુષ્યને પણ તમે સાંભળો.
ગાથાર્થ : ચોરાસી લાખપૂર્વ-બહોત્તેરલાખપૂર્વ – સાઠલાખપૂર્વ – પચાસ લાખપૂર્વ – 30 ચાલીસ લાખપૂર્વ-ત્રીસલાખપૂર્વ – વીસલાખપૂર્વ – દશલાખપૂર્વ – બેલાખપૂર્વ અને એકલાખપૂર્વ.