SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ तीर्थकुशेनो डुभाराहिपर्याय (नि. २७६-२८१) ** ५3 अद्धमा सहस्सा २० अड्डाइज्जा य २१ सत्त य सयाई २२ । सय २३ बिचत्तवासा २४ दिक्खाकालो जिणिदाणं ॥ २७६ ॥ एताः पञ्च निगदसिद्धा एव ॥ २७२ - २७६ ॥ एवं तावत्सामान्येन प्रव्रज्यापर्याय: प्रतिपादितः, साम्प्रतमत्रैव भेदेन भगवतां कुमारादिपर्यायं प्रतिपादयन्नाह उसभस्स कुमारत्तं पुव्वाणं वीसई सयसहस्सा । वट्ठी रज्जंमी अणुपालेऊण णिक्खंतो ॥२७७॥ अजिअस्स कुमारत्तं अट्ठारस पुव्वसयसहस्साइं । तेवण्णं रज्जंमी पुव्वंगं चेव बोद्धव्वं ॥२७८॥ पण्णरस सयसहस्सा कुमारवासो अ संभवजिणस्स । चालीसं रज्जे चउरंगं चेव बोद्धव्वं ॥ २७९॥ अद्धत्तेरस लक्खा पुव्वाणऽभिणंदणे कुमारत्तं । छत्तीसा अद्धं चिय अदूंगा चेव रज्जमि ॥ २८०॥ सुमइस्स कुमारत्तं हवंति दस पुव्वसयसहस्साइं । अणातीसं रज्जे बारस अंगा य बोद्धव्वा ॥ २८९ ॥ - ગાથાર્થ : અજિતનાથને કુમારાવસ્થામાં અઢારલાખપૂર્વ તથા રાજ્યમાં ત્રેપનલાખપૂર્વ અને એક પૂર્વાંગ થયા. ગાથાર્થ : સંભવજિનને પંદરલાખપૂર્વ કુમારવાસ અને રાજ્યમાં ચાર પૂર્વાંગ અધિક એવા ચુંમાલીસલાખ પૂર્વ થયા. ગાથાર્થ : અભિનંદનને સાડાબારલાખપૂર્વ કુમારપણું અને રાજ્યમાં આઠ પૂર્વાંગ અધિક એવા સાડાછત્રીસલાખપૂર્વ થયા. 5 गाथार्थ : साडासातहभरवर्ष - खढीहभरवर्ष - सातसोवर्ष सित्तेरवर्ष - जेतासीसवर्ष. ટીકાર્થ : આ પાંચે ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. II૨૭૨ २७६॥ અવતરણિકા : આ પ્રમાણે સામાન્યથી પ્રવ્રજ્યાપર્યાયનું પ્રતિપાદન કર્યું. હવે આ જ દ્વારમાં ભેદથી ભગવાનના કુમારાદિપર્યાયો કહે છે છ ગાથાર્થ : ઋષભદેવ વીસલાખપૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. ત્યાર પછી ત્રેસઠલાખપૂર્વ રાજ્ય 20 પાળી દીક્ષા લીધી. ગાથાર્થ : સુમતિનાથને દસલાખપૂર્વ કુમારવાસ અને રાજ્યમાં બાર પૂર્વાંગ અધિક એવા ઓગણત્રીસલાખપૂર્વ થયા. 10 15 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy