________________
૫૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
पउमस्स कुमारत्तं पुव्वाणऽद्धट्ठमा सयसहस्सा । अद्धं च एगवीसा सोलस अंगा य रज्जंमि ॥२८२॥ पुव्वसयसहस्साई पंच सुपासे कुमारवासो उ । चउदस पुण रज्जंमी वीसं अंगा य बोद्धव्वा ॥२८३॥ अड्डाइज्जा (अद्भुट्ठा उ) लक्खा कुमारवासो ससिप्पहे होइ । अद्ध छ च्चिय रज्जे चउवीसंगा य बोद्धव्वा ॥२८४॥ पण्णं पुव्वसहस्सा कुमारवासो उ पुष्फदंतस्स । तावइअं रज्जंमी अट्ठावीसं च पुव्वंगा ॥२८५॥ पणवीससहस्साई पुव्वाणं सीअले कुमारत्तं । तावइअं परिआओ पण्णासं चेव रज्जंमि ॥२८६॥ वासाण कुमारत्तं इगवीसं लक्ख हुंति सिज्जंसे । तावइअं परिआओ बायालीसं च रज्जंमि ॥२८७॥ गिहवासे अट्ठारस वासाणं सयसहस्स निअमेणं । चउपण्ण सयसहस्सा परिआओ होइ वसपज्जे ॥२८८॥ पण्णरस सयसहस्सा कुमारवासो अ तीसई रज्जे ।
पणरस सयसहस्सा परिआओ होइ विमलस्स ॥२८९॥ ગાથાર્થ : પદ્મપ્રભને સાડાસાતલાખપૂર્વ કુમારવાસ અને રાજ્યમાં સોળપૂર્વાગ અધિક એવા સાડા એકવીશલાખપૂર્વ થયા.
ગાથાર્થ : સુપાર્થને પાંચલાખપૂર્વ કુમારવાસ અને રાજ્યમાં વીસપૂર્વાગ અધિક ચૌદલાખ 20 पूर्व थया.
ગાથાર્થ : ચંદ્રપ્રભને અઢી લાખપૂર્વ કુમારવાસ અને રાજ્યમાં સાડાછલાખપૂર્વ સાથે ચોવીસપૂર્વાગ અધિક.
ગાથાર્થ સુવિધિનાથને પચાસ હજારપૂર્વ કુમારવાસ અને રાજ્યમાં અઠ્યાવીસપૂર્વાગ અધિક એવા પચાસહજારપૂર્વ.
ગાથાર્થ : શીતલનાથને પચીસ હજારપૂર્વ કુમારવાસ તથા તેટલો જ શ્રમણપર્યાય અને રાજ્યમાં પચાસહજારપૂર્વ
ગાથાર્થ : શ્રેયાંસનાથને એકવીસલાહવર્ષ કુમારવાસ તથા તેટલો જ શ્રમણપર્યાય અને રાજ્યમાં બેતાલીસ લાખ વર્ષ.
ગાથાર્થ : વાસુપૂજ્યને નિયમથી અઢારલાખ વર્ષ કુમારવાસ તથા ચોપનલાખ વર્ષ 30 (श्रम)पर्याय एवो.
ગાથાર્થ વિમલનાથને પંદરલાબવર્ષ કુમારવાસ, રાજ્યમાં ત્રીસલખવર્ષ અને પંદરલાબવર્ષ શ્રમણપર્યાય.
15