SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) धम्मोवाओ पवयणमहवा पुज्वाइँ देसगा तस्स । सव्वजिणाण गणहरा चउदसपुव्वी व जे जस्स ॥२७०॥ सामाइयाइया वा वयजीवणिकायभावणा पढमं । एसो धम्मोवाओ जिणेहि सव्वेहि उवइट्ठो १९ ॥२७१॥ થાય પીવું સૂત્રસિદ્ધમેવ ર૭૦-૨૭ गतं धर्मोपायस्य देशका इति द्वारम्, इदानी पर्यायद्वारप्रतिपादनायाह उसभस्स पुव्वलक्खं पुव्वंगूणमजिअस्स तं चेव । चउरंगूणं लक्खं पुणो पुणो जाव सुविहित्ति ॥२७२॥ पणवीसं तु सहस्सा पव्वाणं सीअलस्स परिआओ। लक्खाइं इक्कवीसं सिज्जंसजिणस्स वासाणं ॥२७३॥ चउपण्णं १२ पण्णारस १३ तत्तो अद्धट्ठमाइ लक्खाई १४ । अड्डाइज्जाइं १५ तओ वाससहस्साइं पणवीसं १६ ॥२७४॥ तेवीसं च सहस्सा सयाणि अद्धट्ठमाणि अ हवंति १७। इगवीसं च सहस्सा १८ वाससउणा य पणपण्णा १९ ॥२७५॥ 0 15 ગાથાર્થ : પ્રવચન અથવા પૂર્વો એ ધર્મોપાય છે, તેના દેશકો સર્વજિનોના ગણધરો હોય છે અથવા જે તીર્થકરના જેટલા ચૌદપૂર્વી હોય છે તે ધર્મોપાયના દેશક હોય છે. ગાથાર્થ અથવા સામાયિકપૂર્વકના વ્રતો (પાંચ મહાવ્રતો) – જીવનિકાય (પજીવનિકાયનું સ્વરૂપ) અને ભાવના (પ મહાવ્રતની ૨૫ ભાવના અથવા અનિત્યાદિ ૧૨ ભાવના) એ ધર્મના પ્રથમ (દીક્ષા લેતાં શરૂઆતના) ઉપાય તરીકે સર્વ જિનીવડે કહેલ છે. ટીકાર્થ : બંને ગાથાર્થ સ્પષ્ટ જ છે. ૨૭૦-૨૭૧/l અવતરણિકા : હવે પર્યાયદ્વાર કહે છે ; ગાથાર્થઃ ઋષભદેવનો (શ્રમણપર્યાય) એકલાખપૂર્વ, એક પૂર્વાગપૂન એવા એકલાખપૂર્વ અજિતનાથનો, હવે પછી સંભવનાથથી લઈ સુવિધિનાથ સુધી ચાર ચાર પૂર્વાગપૂન એવા એકલાખપૂર્વનો શ્રમણપર્યાય જાણવો. (અર્થાત્ સંભવનાથને ચારપૂર્વાગગૂન એકલાખપૂર્વ, 25 અભિનંદન સ્વામીને આઠપૂર્વાગચૂત એકલાખપૂર્વ વગેરે.) ગાથાર્થ : પચીસ હજારપૂર્વ શીતલનાથનો પર્યાય હતો. શ્રેયાંસજિનનો એકવીશલાખ વર્ષ. ગાથાર્થ : ચોપનલાઇવર્ષ – પંદરલાખવષે – સાડાસાત લાખ વર્ષ – અઢી લાખ વર્ષ – પચ્ચીસહજારવર્ષ, ગાથાર્થ : ત્રેવીસહજાર અને સાડાસાતસોવર્ષ – એકવીશહજાર વર્ષ – એકસોવર્ષ ઓછા 30 એવા પંચાવનહજારવર્ષ,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy