SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ 10 15 ગણદ્વાર (નિ. ૨૬૬-૨૨૯) પ૧ कृतसमवसरणापेक्षया मध्यमायां द्वितीयमुच्यत इति ॥२६५॥ गतं तीर्थद्वारं, साम्प्रतं गणद्वारं व्याचिख्यासुराह चुलसीइ १ पंचनउई २ बिउत्तरं ३ सोलसुत्तर ४ सयं च ५। सत्तहिअं ६ पणनउई ७ तेणई ८ अट्ठसीई अ ९ ॥२६६॥ इक्कासीई १० बावत्तरी अ ११ छावट्टि १२ सत्तवण्णा य १३ । 5 पण्णा १४ तेयालीसा १५ छत्तीसा १६ चेव पणतीसा १७ ॥२६७॥ तित्तीस १८ अट्ठवीसा १९ अट्ठारस २० चेव तहय सत्तरस २१ । इक्कारस २२ दस २३ नवगं २४ गणाण माणं जिणिदाणं १७ ॥२६८॥ एतास्तिस्त्रोऽपि निगदसिद्धा एव, नवरमेकवाचनाचारक्रियास्थानां समुदायो गणो न कुलसमुदाय इति पूज्या व्याचक्षते ॥२६६-२६७-२६८॥ गतं गणद्वारम्, अधुना गणधरद्वारव्याचिख्यासयाऽऽह एक्कारस उ गणहरा जिणस्स वीरस्स सेसयाणं तु । जावइआ जस्स गणा तावइआ गणहरा तस्स १८ ॥२६९॥ निगदसिद्धैव, नवरं मूलसूत्रकर्त्तारो गणधरा उच्यन्ते ॥२६९॥ गतं गणधरद्वारम्, इदानीं धर्मोपायस्य देशका इत्येतद्व्याचिख्यासुराहવિહાર કર્યો અને) મધ્યમા (અપાપા) નગરીમાં બીજું સમવસરણ થયું જ્યાં તીર્થ ઉત્પન્ન થયું. આમ જયાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં કલ્પ હોવાથી સમવસરણ થયું. તેની અપેક્ષાએ મધ્યમાં નગરીમાં બીજું સમવસરણ કહેવાયું. ર૬પી અવતરણિકા : તીર્થદ્વાર પૂર્ણ થયું. હવે ગણદ્વાર કહે છે કે ગાથાર્થ : ચોરાશી – પંચાણું – એકસો બે – એકસો સોળ – સો – એકસો સાત - 20 પંચાણું – ત્રાણું – અક્યાશી ગાથાર્થ : એક્યાશી – બહોતેર – છાસઠ – સત્તાવન – પચાસ – તેતાલીસ – છત્રીસ – પાંત્રીસ ગાથાર્થ : તેંત્રીસ – અઠ્યાવીસ – અઢાર – સત્તર – અગિયાર – દશ – નવ – આ પ્રમાણે જિનેશ્વરોના ગણનું પ્રમાણ જાણવું. ટીકાર્થ : ત્રણે ગાથાનો અર્થ સ્પષ્ટ જ છે. પરંતુ એકવાચનાવાળા અને એકસરખી આચારક્રિયાવાળા સાધુઓનો સમુદાય ગણ જાણવો, પણ કુલસમુદાયરૂપ ગણ અહીં જાણવો નહિ. એ પ્રમાણે પૂજયો = ગુરુઓ કહે છે. તે ૨૬૬-૨૬૮૫ અવતરણિકા : ગણદ્વાર કહેવાયું. હવે ગણધરદ્વાર કહે છે ; ગાથાર્થ : વિરપ્રભુને અગિયાર ગણધરો અને શેષ તીર્થકરોને જેટલા ગણ હતા તેટલા 30 ગણધરો થયા. ટીકાર્થ સ્પષ્ટ જ છે. પરંતુ ગણધરો એટલે મૂલસૂત્રને (દ્વાદશાંગીને) કરનારા જાણવા. ર૬ અવતરણિકા : ગણધરદ્વાર પૂર્ણ થયું. હવે ધર્મોપાયના દેશકરૂપ ધારને કહે છે ; 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy