SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वीसुत्तरं ९ छलहिअं १० तिसहस्सहिअं च लक्खं च ११ ॥२६१॥ लक्खं १२ अट्ठसयाणि अ १३ बावट्ठिसहस्स १४ चउसयसमग्गा १५ । एगट्ठी छच्च राया १६ सट्ठिसहस्सा सया छच्च १७ ॥२६२॥ सट्ठि १८ पणपण्ण १९ वण्णे २० गचत्त २१ चत्ता २२ तहट्टतीसं च २३ । छत्तीसं च सहस्सा २४ अज्जाणं संगहो एसो ॥२६३॥ पढमाणुओगसिद्धो पत्तेअं सावयाइआणंसि । नेओ सव्वजिणाणं सीसाण परिग्गहो (संगहो) कमसो १५॥२६४॥ एता अपि नव गाथाः स्पष्टा एवेति न प्रतन्यन्ते ॥२५६-२६४॥ गतं संग्रहद्वारं, व्याख्याता च द्वितीयद्वारगाथेति । साम्प्रतं तृतीयाद्यद्वारप्रतिपादनाय आह10 तित्थं चाउव्वण्णो संघो सो पढमए समोसरणे । उप्पण्णो अ जिणाणं वीरजिणिंदस्स बीअंमि १६ ॥२६५॥ निगदसिद्धैव, नवरं वीरजिनेन्द्रस्य 'द्वितीये' इति अत्र यत्र केवलमुत्पन्नं कल्पात्तत्र સાધ્વીજીઓનું માન કહે છે (તિ) તે આ પ્રમાણે–એકલાખ વીસહજાર – એકલાખ છહજાર અને એકલાખ ત્રણહજાર (આ ટિપ્પણ મુજબ અર્થ કર્યો છે. મલયગિરિ ટીકામાં કંઈક ભિન્નતા 15 ૯ થી ૧૬ તીર્થકરમાં છે. તત્ત્વ તિર્થ) ગાથાર્થ : એકલાખ - એકલાખ આઠસો - બાસઠહજાર – બાંસઠહજાર ચારસો – એકસઠહજાર છસો, અને સાઠહજાર છસો, ગાથાર્થ : સાઠહજાર – પંચાવનહજાર – પચાસ હજાર - એકતાલીસહજાર – ચાલીસહજાર – આડત્રીસ હજાર – છત્રીસ હજાર આ પ્રમાણે ક્રમશઃ તીર્થકરોની સાધ્વીજીઓનો 20 સંગ્રહ જાણવો. ગાથાર્થ : દરેક તીર્થકરોના શ્રાવકાદિ અને શિષ્યોના સંગ્રહનું માન ક્રમશઃ પ્રથમાનુયોગમાં (પ્રથમાનુયોગ = દૃષ્ટિવાદનો એક વિભાગ રૂતિ નંદીસૂત્રટિપ્પણ, સૂ. ૯૮.) સિદ્ધ જાણવું. ટીકાર્થ : ઉપરોક્ત નવ ગાથાઓનો અર્થ સ્પષ્ટ છે તેથી વિસ્તાર કરાતો નથી. // ૨૫૬૨૬૪ છે. અવતરણિકા : સંગ્રહદ્વાર કહેવાઈ ગયું. તેની સાથે બીજીદ્વારગાથા(૨૧૦) પણ કહેવાઈ ગઈ. હવે ત્રીજીવારગાથાના પ્રથમ તીર્થનામકદારનું વર્ણન કરાય છે કે ગાથાર્થ : તીર્થ એટલે ચતુર્વિધ સંઘ, અને તે ઋષભાદિ જિનોને પ્રથમસમવસરણમાં જ ઉત્પન્ન થયું. વિરનિણંદને બીજાસમવસરણમાં ઉત્પન્ન થયું. ટીકાર્થ: ગાથાર્થ સ્પષ્ટ જ છે. “વીરપ્રભુને બીજા સમવસરણમાં” એમ જે અહીં બીજું 30 સમવસરણ કહ્યું કે, જ્યાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં કલ્પ હોવાથી = અવશ્યકર્તવ્ય હોવાથી સમવસરણ થાય છે. (વીરપ્રભુના પ્રથમસમવસરણમાં કોઈ બોધ પામ્યું નહિ તેથી ત્યાંથી પ્રભુએ
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy