SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહદ્વાર (નિ. ૨૫૫-૨૬૦) ૪૯ वसुपुज्जस्स चउत्थेण छट्ठभत्तेण सेसाणं ॥२५५॥ નિસિદ્ધી गतं ज्ञानोत्पादद्वारं, इदानी संग्रहद्वारं विवरीषुराह चुलसीइं च सहस्सा १ एगं च २ दुवे अ ३ तिण्णि ४ लक्खाई। तिण्णि अ वीसहिआई ५ तीसहिआई च तिण्णेव ६ ॥२५६॥ 5 तिण्णि अ ७ अड्डाइज्जा ८ दुवे अ ९ एगं च १० सयसहस्साई । चुलसीइं च सहस्सा ११ बिसत्तरि १२ अट्ठसटुिं च १३ ॥२५७॥ छावढेि १४ चउसढेि १५ बावढेि १६ सट्ठिमेव १७ पण्णासं १८ । चत्ता १९ तीसा २० वीसा २१ अट्ठारस २२ सोलस २३ सहस्सा ॥२५८॥ चउदस य सहस्साई २४ जिणाण जइसीससंगहपमाणं । 10 अज्जासंगहमाणं उसभाईणं अओ वुच्छं ॥२५९॥ तिण्णेव य लक्खाई १ तिण्णि य तीसा य २ तिण्णि छत्तीसा ३। तीसा य छच्च ४ पंच य तीसा ५ चउरो अ वीसा अ ॥२६०॥ चत्तारि अ तीसाइं ७ तिणि अ असिआइ ८ तिण्हमेत्तो अ । ઉત્પન્ન થયું. વાસુપૂજ્યને ઉપવાસ અને શેષ તીર્થકરોને છઠ્ઠનું પચ્ચકખાણ હોતે છતે જ્ઞાન 15 ઉત્પન થયું. ટિીકાર્થ : સ્પષ્ટ જ છે. / રપપા. અવતરણિકા : જ્ઞાનોત્પાદ્વાર કહ્યું, હવે સંગ્રહદ્વાર કહે છે. (અર્થાત્ કોને કેટલા શિષ્યો હતા ? તે કહે છે) ગાથાર્થ : ચોરાશીહજાર – એકલાખ – બેલાખ – ત્રણલાખ – ૩ લાખ વિસહજાર – 20 ત્રણલાખ ત્રીસ હજાર ગાથાર્થ : ત્રણલાખ – અઢી લાખ – બેલાખ – એકલાખ – ચોરાશીહજાર – બોત્તેર હજાર - અડસઠહજાર ગાથાર્થ : છાસઠહજાર – ચોસઠહજાર – બાસઠહજાર – સાઠહજાર – પચાસહજાર – ચાલીસહજાર – ત્રીસ હજાર – વીસ હજાર – અઢાર હજાર અને સોળહજાર, ગાથાર્થ : ચૌદહજાર – આ પ્રમાણે જિનેશ્વરોના (ક્રમશઃ) યતિશિષ્યોના સંગ્રહનું માન જાણવું. હવે પછી ઋષભાદિ જિનેશ્વરોના સાધ્વીજીઓના સંગ્રહના માનને કહીશ. ગાથાર્થ : ત્રણલાખ – ત્રણ લાખ ત્રીસ હજાર – ત્રણ લાખ છત્રીસ હજાર - છલાખ ત્રીસહજાર – પાંચલાખ ત્રીસહજાર – ચારલાખ વિસહજાર ગાથાર્થ : ચારલાખ ત્રીસહજાર – ત્રણ લાખ એંશી હજાર આ પ્રમાણે ચંદ્રપ્રભસ્વામી સુધી 30 સાધ્વીમાન બતાવ્યું.) હવે પછી (પત્તો 4) નવમા-દસમા અને અગિયારમા તીર્થકરોની 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy