SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 20 25 30 ૪૮ : આવશ્યકનિર્યુક્તિ૰ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) मग्गसिरसुद्धइक्कारसीइ मल्लिस्स अस्सिणीजोगे १९ । फग्गुणबहुले बारसि सवणेणं सुव्वयजिणस्स २० ॥२५०॥ मगसिरसुद्धिक्कारसि अस्सिणिजोगेण नमिजिदिस्स २१ । आसोअमावसाए नेमिजिणिदस्स चित्ताहिं २२ ॥२५१॥ चित्ते बहुलचउत्थी विसाहजोएण पासनामस्स २३ । वइसाहसुद्धदसमी हत्थुत्तरजोगि वीरस्स २४ ॥ २५२॥ तेवीसाए नाणं उप्पण्णं जिणवराण पुव्वहे । वीरस्स पच्छिमहे पमाणपत्ताऍ चरिमाए ॥२५३॥ एताश्च त्रयोदश गाथा निगदसिद्धाः । साम्प्रतमधिकृतद्वार एव येषु क्षेत्रेषूत्पन्नं तदेतदभिधित्सुराहउसभस्स पुरिमताले वीरस्सुजुवालिआनईतीरे ! सेसाण केवलाई जेसुज्जाणेसु पव्वइआ ॥२५४॥ निगदसिद्धा । साम्प्रतमिहैव यस्य येन तपसोत्पन्नं तत्तपः प्रतिपादयन्नाह - अट्ठमभत्तंतंमी पासोसहमल्लिरिट्ठनेमीणं । : ગાથાર્થ ઃ મલ્લિનાથને અશ્વિનીનક્ષત્રમાં માગસર સુદ અગિયારસે, મુનિસુવ્રતસ્વામીને શ્રવણનક્ષત્રમાં ફાગણ વદ બારસે, ગાથાર્થ : નમિનાથને અશ્વિનીનક્ષત્રમાં માગસર સુદ અગિયારસે, નેમિનાથને ચિત્રા નક્ષત્રમાં આસો વદ અમાસે, ગાથાર્થ : પાર્શ્વનાથને વિશાખાનક્ષત્રમાં ચૈત્ર વદ ચોથે, વીરપ્રભુને હસ્તોત્તરા (ઉત્તરાફાલ્ગુણી) નક્ષત્રમાં વૈશાખસુદ દશમે (જ્ઞાન ઉત્પન્ન થયું). - ગાથાર્થ : પ્રથમ ત્રેવીસ તીર્થંકરોને પૂર્વાદ્ધમાં (અર્થાત્ સૂર્યોદયે – કૃતિ વીપિાયાં)જ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે વીરપ્રભુને પ્રમાણથી પ્રાપ્ત એવી ચોથી પોરિસીમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. (પ્રમાણ પ્રાપ્ત = જ્યારે પુરુષનો પડછાયો પોતાના શરીર પ્રમાણ થાય તે) ટીકાર્થ : આ તેર ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે.।।૨૪૧-૨૫૩ણા અવતરણિકા : આ જ્ઞાનોત્પાદદ્વારમાં જ જે ક્ષેત્રમાં જ્ઞાન ઉત્પન્ન થયું તે કહે છે → ગાથાર્થ : ઋષભદેવને પુરિમતાલનગરમાં, વીરપ્રભુને ઋજુવાલિકાનદીને કિનારે તથા શેષ તીર્થંકરો જે ઉદ્યાનમાં દીક્ષિત થયા હતા તે ઉદ્યાનમાં જ કેવલજ્ઞાન પામ્યા. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે.૨૫૪ અવતરણિકા : આ જ દ્વારમાં જે તીર્થંકરને જે તપવડે જ્ઞાન ઉત્પન્ન થયું તે કહે છે → ગાથાર્થ : પાર્શ્વ – ઋષભ • મલ્લિનાથ અને અરિષ્ટનેમિને અટ્ટમતપ હોતે છતે જ્ઞાન -
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy