SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 10 सानोत्पत्तिद्वार (नि. २४२-२४४)* ४७ कत्तिअबहुले पंचमि मिगसिरजोगेण संभवजिणस्स ३। पोसे सुद्धचउद्दसि अभीइ अभिणंदणजिणस्स ४ ॥२४२॥ चित्ते सुद्धिक्कारसि महाहि सुमइस्स नाणमुप्पण्णं ५।। चित्तस्स पुण्णिमाए पउमाभजिणस्स चित्ताहिं ६॥२४३॥ फग्गुणबहुले छट्ठी विसाहजोगे सुपासनामस्स ७।। फग्गुणबहुले सत्तमि अणुराह ससिप्पहजिणस्स ८॥२४४॥ कत्तिअसुद्धे तइया मूले सुविहिस्स पुष्फदंतस्स ९। पोसेबहुलचउद्दसि पुव्वासाढाहि सीअलजिणस्स १०॥२४५॥ पण्णरसि माहबहुले सिज्जंसजिणस्स सवणजोएणं ११। सयभिय वासुपुज्जे बीयाए माहसुद्धस्स १२ ॥२४६॥ पोसस्स सुद्धछट्ठी उत्तरभद्दवय विमलनामस्स १२ । वइसाह बहुलचउदसि रेवइजोएणऽणंतस्स १४ ॥२४७॥ पोसस्स पुण्णिमाए नाणं धम्मस्स पुस्सजोएणं १५ । पोसस्स सुद्धनवमी भरणीजोगेण संतिस्स १६ ॥२४८॥ चित्तस्स सुद्धतइआ कित्तिअजोगेण नाण कुंथुस्स १७ । कत्तिअसुद्धे बारसि अरस्स नाणं तु रेवइहिं १८ ॥२४९॥ ગાથાર્થ : સંભવનાથને મૃગશીર્ષનક્ષત્રમાં કાતિક વદ પાંચમે, અભિનંદનસ્વામીને અભિજિત નક્ષત્રમાં પોષ સુદ ચૌદસને દિવસે (જ્ઞાન ઉત્પન્ન થયું.) ગાથાર્થ સુમતિજિનને મઘા નક્ષત્રમાં ચૈત્ર સુદ અગિયારસે, પદ્મપ્રભુસ્વામીને ચૈત્રપૂર્ણિમાએ ચિત્રા નક્ષત્ર હોતે છતે, ગાથાર્થ : સુપાર્શ્વનાથને વિશાખાનક્ષત્રમાં ફાગણ વદ છઠ્ઠના દિવસે, ચંદ્રપ્રભસ્વામીને ફાગણ વદ સાતમે અનુરાધા નક્ષત્રમાં, ગાથાર્થ : પુષ્પદંત (એ છે બીજું નામ જેમનું) એવા સુવિધિનાથને મૂળ નક્ષત્રમાં કાર્તિક સુદ ત્રીજે, શીતલનાથને પૂર્વાષાઢા નક્ષત્રમાં પોષ સુદ ચૌદસે (જ્ઞાન ઉત્પન થયું) थार्थ : श्रेयांसनिने श्रवनक्षत्रमा महा १६ ५४२भीतिथि (अमावास्यामे), 25 વાસુપૂજ્યસ્વામીને શતભિષાનક્ષત્રમાં મહા સુદ બીજે (જ્ઞાન ઉત્પન્ન થયું.) ગાથાર્થ : વિમલનાથને ઉત્તરાભાદ્રપદનક્ષત્રમાં પોષ સુદ છઠે, અનંતનાથને રેવતી નક્ષત્રમાં વૈશાખ વદ ચૌદસે, ગાથાર્થ ધર્મનાથને પુષ્ય નક્ષત્રમાં પોષ સુદ પૂનમે, શાંતિનાથને ભરણી નક્ષત્રમાં પોષ સુદ 30 ગાથાર્થ કુંથુનાથને કૃતિકાનક્ષત્રમાં ચૈત્ર સુદ ત્રીજ, અરનાથને રેવતી નક્ષત્રમાં કારતક સુદ पारसे, ___15 20 नोभे,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy