SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) गाथाद्वयं निगदसिद्धमेव, नवरं पढमंतिमाण दुविगप्पो' त्ति सामायिकच्छेदोपस्थापनाविकल्पः ૨૩૬-૨રૂા . साम्प्रतं छद्मस्थकालतपःकर्मद्वारावयवार्थव्याचिख्यासयाऽऽहवाससहस्सं १ बारस २ चउदस ३ अट्ठार ४ वीस ५ वरिसाइं। 5 मासा छ ६ नव ७ तिण्णि अ८ चउ ९ तिग १० दुग ११ मिक्कग १२ दुगं च १३ ॥२३८॥ तिग १४ दुग १५ मिक्कग १६ सोलस वासा १७ तिण्णि अ १८ तहेवऽहोरत्तं १९। मासिक्कारस २० नवगं २१ चउपण्ण दिणाइ २२ चुलसीई २३॥२३९॥ तह बारस वासाइं, जिणाण छउमत्थकालपरिमाणं १२ । उग्गं च तवोकम्मं विसेसओ वद्धमाणस्स १३॥२४०॥ 10 પતતિસ્ત્રોfપ નિયાસિદ્ધા પર્વ | ૨૨૯-૨૩૨-૨૪૦ગા. इदानीं ज्ञानोत्पादद्वारं विवृण्वन्नाह फग्गुणबहुलिक्कारसि उत्तरसाढाहि नाणमुसभस्स १। पोसिक्कारसि सुद्धे रोहिणिजोएण अजिअस्स २ ॥२४१॥ સત્તરપ્રકારનું સંયમ હતું. 15 ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. પરંતુ “બે વિકલ્પોવાળું સંયમ” એટલે સામાયિક અને છેદોપસ્થાપનીયરૂપ બે વિકલ્પો. ૨૩૬-૨૩૭ અવતરણિકા : હવે છદ્મસ્થકાળ અને તપઃકર્મરૂપ બે કારોના અર્થો કહે છે કે ગાથાર્થ : ૧ હજારવર્ષ – બારવર્ષ – ચૌદ વર્ષ – અઢારવર્ષ – વીસવર્ષ – છમાસ – નવમાસ - ત્રણમાસ – ચારમાસ - ત્રણમાસ – બેમાસ – એકમાસ – બેમાસ 20 ગાથાર્થ : ત્રણવર્ષ – બેવર્ષ – એકવર્ષ – સોળવર્ષ – ત્રણવર્ષ - એકઅહોરાત્ર – અગિયારમાસ – નવમાસ – ચોપનદિવસ – ચોરાશીદિવસ ગાથાર્થ : તથા (વર્ધમાનસ્વામીને) બારવર્ષ, આ ચોવીસે જિનેશ્વરોનું (ક્રમશઃ) છઘર્થીકાળમાન જાણવું. અને સર્વજિનેશ્વરોને (છઘસ્યકાળમાં) ઉગ્ર તપ કર્મ હતું. વર્ધમાનસ્વામીને વિશેષથી ઉગ્ર તપ કર્મ હતું. ટીકાર્થ : ત્રણ ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે / ૨૭૮-૨૪૦ || અવતરણિકા : હવે જ્ઞાનોત્પાદદ્વાર કહે છે. (સર્વત્ર મારવાડી તિથિ જાણવી, જે વદપક્ષમાં ગુજરાતી તિથિ કરતાં ૧ મહિનો આગળ હોય છે. દા.ત. પ્રભુવીરનું દીક્ષા કલ્યાણક મારવાડી તિથિ પ્રમાણે મા.વ. ૧૦ અને ગુજરાતી તિથિ પ્રમાણે કા.વ.૧૦) ગાથાર્થ : ઋષભદેવને ઉત્તરાષાઢા નક્ષત્રમાં ફાગણ વદ અગિયારસને દિવસે કેવલજ્ઞાન 30 (ઉત્પન થયું), અજિતનાથને રોહિણી નક્ષત્રમાં પોષ સુદ અગિયારસે (જ્ઞાન ઉત્પન્ન થયું.)
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy