________________
10
ગ્રામ્યાચારાદિ દ્વારો (નિ. ૨૩૪-૨૩૭) ૪૫ मगहारायगिहाइसु मुणओ खित्तारिएसु विहरिंसु ।
उसभो नेमी पासो वीरो अ अणारिएसुपि ॥२३४॥ સૂત્રસિદ્ધ છે गतं ग्राम्याचारद्वारं, साम्प्रतं परीषद्वारं व्याचिख्यासयाऽऽह
उदिआ परीसहा सिं पराइआ ते अ जिणवरिंदेहिं ७।
नव जीवाइपयत्थे उवलभिऊणं च निक्खंता ८॥२३५॥ व्याख्या-उदिताः परीषहाः-शीतोष्णादयः अमीषां पराजितास्ते च जिनवरैन्द्रैः सर्वैरेवेति ॥ गतं परीषहद्वारं, व्याख्याता च प्रथमद्वारगाथेति ॥ साम्प्रतं च द्वितीया व्याख्यायते-तत्रापि प्रथमद्वारम्, आह च नव जीवादिपदार्थान् उपलभ्य च निष्क्रान्ताः, आदिशब्दाद् अजीवाश्रवबन्धसंवरपुण्यपापनिर्जरामोक्षग्रह इति गाथार्थः ॥२३५॥ गतं जीवोपलम्भद्वारम्, अधुना श्रुतोपलम्भादिद्वारार्थप्रतिपादनायाह
पढमस्स बारसंगं सेसाणिक्कारसंग सुयलंभो ९। पंच जमा पढमंतिमजिणाण सेसाण चत्तारि ॥२३६॥ पच्चंक्खाणमिणं १० संजिमो अ पढमंतिमाण दुविगप्पो ।
सेसाणं सामइओ सत्तरसंगो अ सव्वेसिं ११ ॥२३७॥ ગાથાર્થ : મગધ–રાજગૃહ વગેરે આર્યક્ષેત્રોમાં મુનિઓ (તીર્થકરો) વિચર્યા. ઋષભનેમિ-પાર્થ અને વીર અનાર્ય-ક્ષેત્રમાં પણ વિચર્યા.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. //ર૩૪ અવતરણિકા : ગામ્યાચારદ્વાર કહ્યું, હવે પરિષહદ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે ?
ગાથાર્થ : તેઓને (તીર્થકરોને) ઉદયમાં આવેલા પરિષહો સર્વતીર્થકરોવડે પરાજિત કરાયા. 20 (સર્વતીર્થકરો) જીવાદિ નવ પદાર્થોને જાણી દીક્ષિત થયા.
ટીકાર્ય : આ તીર્થકરોને ઉદયપ્રાપ્ત પરિષદો સર્વજિનેશ્વરોવડે પરાજિત કરાયા. પરિષહદ્વાર કહ્યું. આ સાથે પ્રથમ દ્વારગાથા (ગા.નં. : ૨૦૯) વ્યાખ્યાન કરાઈ. હવે બીજી દ્વારગાથા (૨૧૦) કહેવાય છે. તેમાં પણ પ્રથમ જીવોપલંભનામના દ્વારનું વ્યાખ્યાન કરાય છે. તે સર્વ તીર્થકરોએ જીવાદિ નવ પદાર્થોને જાણી દીક્ષા લીધી. અહીં “જીવાદિમાં આદિ શબ્દથી અજીવ- 25 આશ્રવ–સંવર–બંધ–પુણ્ય–પાપ-નિર્જરા અને મોક્ષ લેવા. ર૩પ
અવતરણિકા : જીવોપલંભદ્વાર કહ્યું. હવે શ્રતોપલંભાદિદ્વારાર્થને કહેવા કહે છે ?
ગાથાર્થ : પ્રથમતીર્થકરને બારસંગનું જ્ઞાન હતું. શેષોને અગિયારસંગ જેટલો શ્રુતલાભ થયો. (પૂર્વભવની અપેક્ષાએ આ શ્રુતલાભ જાણવો.) પહેલા–છેલ્લા તીર્થકરને પાંચ યમ(વ્રત) અને શેષોને ચાર યમ (પચ્ચકખાણરૂપે હતા.)
ગાથાર્થ ? (ઉપરની ગાથામાં કહ્યું એટલું) પચ્ચકખાણ હતું. પહેલા–છેલ્લા તીર્થકરને બે વિકલ્પોવાળું સંયમ હોય છે. શેષોને સામાયિકરૂપ સંયમ હોય છે અથવા સર્વજિનેશ્વરોને
30