________________
5
૪૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) शतैः सह, तथा भगवाँश्च वासुपूज्यः षड्भिः पुरुषशतैः सह निष्क्रान्तः-प्रव्रजितः । तथा उग्राणां भोगानां राजन्यानां च क्षत्रियाणां च चतुर्भिः सहस्त्रैः सह ऋषभः, किम् ?, निष्क्रान्त इति वर्त्तते, शेषास्तु-अजितादयः सहस्रपरिवारा निष्क्रान्ता इति, उग्रादीनां च स्वरूपमधः प्रतिपादितमेवेति માથાર્થ રર૪-૨૨૫ साम्प्रतं प्रसङ्गतोऽत्रैव ये यस्मिन् वयसि निष्क्रान्ता इत्येतदभिधित्सुराह
वीरो अरिखनेमी पासो मल्ली अ वासुपुज्जो अ ।
पढमवए पव्वइआ सेसा पुण पच्छिमवयंमि ॥२२६॥ निगदसिद्धैव । गतं प्रत्येकद्वारं, साम्प्रतमुपधिद्वारप्रतिपादनायाह
सव्वेऽवि एगदूसेण निग्गया जिणवरा चउव्वीसं ।
न य नाम अण्णलिंगे नो गिहिलिंगे कुलिंगे वा५ ॥२२७॥ गमनिका-सर्वेऽपि 'एकदूष्येण' एकवस्त्रेण निर्गताः जिनवराश्चतुर्विंशतिः, अपिशब्दस्य व्यवहितः संबन्धः, 'सर्वे' यावन्तः खल्वतीता जिनवरा अपि एकदूष्येण निर्गताः, किं पुनस्तन्मतानुसारिणः न सोपधयः ?। ततश्च य उपधिरासेवितो भगवद्भिः स साक्षादेवोक्तः, यः
છે. ર૨૪-૨૨પો. 15 અવતરણિકા: હવે પ્રસંગથી આ પ્રત્યકારમાં જ જે તીર્થકરોએ જે ઉંમરમાં દીક્ષા લીધી તે કહે છે ?
ગાથાર્થ ઃ વીર-અરિષ્ટનેમિ – પાર્થ – મલ્લિ અને વાસુપૂજ્ય પ્રથમવયમાં (કુમારવયમાં = રાજા બનતા પહેલા) દીક્ષિત થયા, જ્યારે શેષ તીર્થકરોએ પશ્ચિમવયમાં (યૌવનવયમાં =
રાજા બન્યા પછી) દીક્ષા ગ્રહણ કરી. 20 ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ જ છે.f/૨૨૬ll,
અવતરણિકા : પ્રત્યેકદ્વાર પૂર્ણ થયું. હવે ઉપધિદ્વાર કહે છે ?
ગાથાર્થ : સર્વે પણ ચોવીસ જિનેશ્વરો એકદૂષ્યવડે નીકળ્યા. તેઓએ અન્યલિંગમાં, ગૃહસ્થલિંગમાં કે કુલિંગમાં (પ્રવ્રજ્યા ગ્રહણ કરી નથી.)
ટીકાર્થ ઃ સર્વ પણ ચોવીસે જિનેશ્વરો એકદૂષ્યવડે નીકળ્યા (=દીક્ષા ગ્રહણ કરી.) અહીં 25 “સબૅડવિ' શબ્દમાં રહેલ “પિ" શબ્દનો અન્ય સ્થાને સંબંધ જોડવો. તેથી અર્થ આ પ્રમાણે
જાણવો કે સર્વ = ભૂતકાળમાં જેટલા જિનેશ્વરો હતા તે સર્વજિનેશ્વરો પણ (અહીં “મા” શબ્દ જોડવો) એક દૂષ્યવડે નીકળ્યા, તો શું તે તીર્થકરોના મતને અનુસરનારા શિષ્યો ઉપધિ સહિત ન હોય? અર્થાત જો તીર્થકરો પણ દીક્ષા સમયે એકવસ્ત્રવાળા હતા, તો તેમના મતને અનુસરનારા
શિષ્યો શા માટે ઉપધિ ન રાખે? અર્થાત્ રાખે જ આવું કહેવા દ્વારા દિગંબરોનું ખંડન જાણવું) 30 આમ, તીર્થકરોવડે જે ઉપધિ સેવાઈ તે સાક્ષાત્ કહેવાઈ ગઈ. (સંસ્કૃતમાં “ઉપધિ” શબ્દ
પુલ્લિગ છે.)