________________
પરિત્યાગદ્વાર (નિ. ૨૨૨-૨૨૫) * ૪૧ रायकुलेसुऽवि जाया विसुद्धवंसेसु खत्तिअकुलेसुं । नय इत्थिभिसेआ कुमारखासंमि पव्वइआ ॥२२२॥ संती कुंथू अ अरो अरिहंता चेव चक्कवट्टी अ । अवसेसा तित्थयरा मंडलिआ आसि रायाणो ॥ २२३ ॥
एताः तिस्रोऽपि निगदसिद्धा एव, परित्यागद्वारानुपातिता तु राज्यं चोक्तलक्षणं विहाय 5 प्रव्रजिता इत्येवं भावनीया ॥२२१-२२२-२२३॥
गतं परित्यागद्वारं, साम्प्रतं प्रत्येकद्वारं व्याचिख्यासुराह—
एगो भगवं वीरो पासो मल्ली अ तिहि तिहि सएहिं ।
भयवं च वासुपुज्जो छहि पुरिससएहि निक्खंतो ॥२२४॥ उगाणं भोगाणं रायण्णाणं च खत्तिआणं च ।
चउहि सहस्सेहुसभो सेसा उ सहस्सपरिवारा ॥ २२५ ॥ व्याख्या–एको भगवान् वीरः- चरमतीर्थकरः प्रव्रजितः, तथा पार्श्वो मल्लिश्च त्रिभिस्त्रिभिः
ગાથાર્થ : (આ પાંચ જિનેશ્વરો) વિશુદ્ધવંશવાળા અને ક્ષત્રિયકુલ સમાન રાજકુલમાં ઉત્પન્ન થવા છતાં ઇચ્છિત રાજ્યાભિષેકવાળા ન થયા (પરંતુ) કુમારાવસ્થામાં જ તેઓએ દીક્ષા ગ્રહણ કરી.
ગાથાર્થ : શાંતિનાથ—કુંથુનાથ અને અરનાથભગવાન અરિહંત અને ચક્રવર્તી થયા. શેષ તીર્થંકરો માંડલિકરાજા થયા.
10
15
ટીકાર્થ : આ ત્રણે ગાથાઓનો ટીકાર્થ ગાથાર્થ મુજબ જાણવો. ( અહીં ગા.નં.-૨૨૨માં “ફસ્થિમિસેગ” શબ્દના બે અર્થો થઈ શકે છે. (૧) સ્ત્રી અભિષેક (૨) ઈચ્છિત—અભિષેક. તેમાં સ્ત્રી– અભિષેક એટલે – રાજ્યાભિષેકકાળે સ્ત્રીઓ અભિષેક કરે તે, અને ઈચ્છિતાંભિષેક 20 એટલે રાજ્યાભિષેક. આવા અભિષેકવાળા તેઓ ન થયા. તથા અહીં કુમારાવસ્થા એટલે રાજકુમારાવસ્થા સમજવી, લગ્નરહિત અવસ્થા નહિ, કારણ કે વીરપ્રભુના લગ્ન થયા હતા તે પ્રસિદ્ધ છે.) તથા પરિત્યાગદ્વારને અનુસરવાપણું આ પ્રમાણે જાણવું કે “કહેવાયેલા સ્વરૂપવાળું રાજ્ય છોડીને તેઓએ પ્રવ્રજ્યા લીધી.” (અર્થાત્ તીર્થંકરોએ રાજ્યનો જે પરિત્યાગ કર્યો તે પણ પરિત્યાગદ્વારને અનુસરતી વસ્તુ જાણવી.) ૨૨૧-૨૨૩
25
અવતરણિકા : પરિત્યાગદ્વાર પૂર્ણ થયું. હવે પ્રત્યેકદ્વાર કહે છે
ગાથાર્થ : પ્રભુ વીરે એકલા (દીક્ષા લીધી), પાર્શ્વ અને મલ્લિએ ત્રણસો સાથે અને વાસુપૂજ્યભગવાને છસ્સો પુરુષો સાથે દીક્ષા લીધી.
ગાથાર્થ : ઉગ્નભોગ–રાજન્ય અને ક્ષત્રિયો બધા મળી ચાર હજાર સાથે ઋષભદેવે તથા શેષ (અજિતનાથ વિ.) તીર્થંકરોએ હજાર–હજાર સાથે દીક્ષા લીધી.
30
ટીકાર્થ : ટીકાર્થ ગાથાર્થદ્વારા સ્પષ્ટ થઈ જાય છે અને ઉગ્રાદિનું સ્વરૂપ પૂર્વે બતાવી દીધું * સ્ત્રીપાળીપ્રદરા ન્યામિષેજોમયરહિતા કૃત્યર્થ: ।