SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ : આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) एए देवनिकाया भयवं बोहिंति जिणवरिंदं तु । सव्वजगज्जीवहिअं भयवं ! तित्थं पवत्तेहिं ॥२१५॥ गमनिका-एते देवनिकायाः स्वयंबुद्धमपि भगवन्तं बोधयन्ति जिनवरेन्द्रं तु, कल्प इतिकृत्वा, कथम् ?, सर्वे च ते जगज्जीवाश्च सर्वजगज्जीवाः तेषां हितं हे भगवन् ! तीर्थं 5 પ્રવર્નયતિ થાર્થ iારા उक्तं संबोधनद्वारम्, इदानी परित्यागद्वारमाह संवच्छरेण होही अभिणिक्खमणं तु जिणवरिंदाणं । तो अत्थसंपयाणं पवत्तए पुव्वसूरंमि ॥२१६॥ भावार्थः स्पष्ट एव, नवरं पूर्वसूर्ये-पूर्वाहे इत्यर्थः, इति गाथार्थः ॥२१६॥ 10 कियत्प्रतिदिनं दीयत इत्याह एगा हिरण्णकोडी अद्वैव अणूणगा सयसहस्सा । सूरोदयमाईअं दिज्जइ जा पायरासाओ ॥२१७॥ | (સચિત્ત—અચિત્ત પૃથિવીપરિણામરૂપ કાળી ભીંતાકારે રહેલી પંક્તિઓને કૃષ્ણરાજીઓ કહેવાય છે. પૂર્વદિશામાં કૃષ્ણરાજીઓનું સ્વરૂપ છે ઉત્તર-દક્ષિણ લાંબી બે કૃષ્ણરાજીઓ હોય છે. એ જ પ્રમાણે દક્ષિણમાં પૂર્વ-પશ્ચિમ લાંબી બે, પશ્ચિમમાં દક્ષિણ–ઉત્તર અત્યંતરરાજી 1 લાંબી છે, અને ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમલાંબી બે કૃષ્ણરાજીઓ 1 / 5 પૂર્વ હોય છે. તેમાં ચાર અત્યંતર અને ચાર બાહ્ય એમ U આઠ કૃષ્ણરાજીઓ છે. વધુ વિસ્તારમાટે પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ દ્વાર નં – ૨૬૭માં ગાથા–૧૪૪૧ થી ૧૪૪૯ દક્ષિણ જોવી.) //ર ૧૪ો. ગાથાર્થ : આ દેવનિકાયો (લોકાન્તિકદેવો) ભગવાન એવા જિનવરેન્દ્રને બોધ આપે છે કે “હે પ્રભુ ! જગતના સર્વજીવોને હિતકરનાર તીર્થ પ્રવર્તાવો.” ટીકાર્થ: આ દેવનિકાયો સ્વયંબુદ્ધ એવા પણ જિનવરેન્દ્રને પોતાનો આચાર જાણી બોધ આપે 25 છે. શું બોધ આપે છે? હે ભગવન્! સર્વ જગતજીવોને હિતકરનાર તીર્થ પ્રવર્તાવો. ર૧પા અવતરણિકા : સંબોધનદ્વાર કહ્યું. હવે પરિત્યાગદ્વાર કહે છે ? ગાથાર્થ એકવર્ષ પછી જિનવરેન્દ્રોનું અભિનિષ્ક્રમણ (દીક્ષા) થશે, તેથી પૂર્ત = સવારના સમયે અર્થનું સંપ્રદાન (દાન) પ્રવર્તે છે. ટીકાર્થ : ભાવાર્થ સ્પષ્ટ છે. /ર ૧૬ી અવતરણિકા : પ્રતિદિન કેટલું દાન દેવાય છે ? તે કહે છે કે ગાથાર્થ : એક કરોડ અને સંપૂર્ણ એવા આઠ લાખ હિરણ્યનું દાન સૂર્યોદયથી લઈ સવારના ભોજનકાળ સુધી અપાય છે. ઉત્તર બાહ્યરાજી પશ્ચિમ રિટાભવિમાન 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy