SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) . तित्थं १६ गणो १७ गणहरो १८, धम्मोवायस्स देसगा १९ । परिआअ २० अंतकिरिआ, कस्स केण तवेण वा २१ ? ॥२११॥ आसां व्याख्या-स्वयंबुद्धाः सर्व एव तीर्थकृतस्तथापि तु कल्प इतिकृत्वा लोकान्तिका देवाः सर्वतीर्थकृतां संबोधनं कुर्वन्ति । परित्याग इति-परित्यागविषयो विधिर्वक्तव्यः, किं 5 भगवन्तश्चारित्रप्रतिपत्तौ परित्यजन्तीति । प्रत्येकमिति-कः कियत्परिवारो निष्क्रान्तः । उपधावितिउपधिविषयो विधिर्वक्तव्यः, कः केनोपधिरासेवितः, को वा विनेयानामनुज्ञात इति । 'अन्यलिङ्गं साधुलिङ्गं 'कुलिङ्गं' तापसादिलिङ्गं, तत्र न ते अन्यलिङ्गे निष्क्रान्ता नापि कुलिङ्गे, किंतु तीर्थकरलिङ्ग एवेति, ग्राम्याचाराः-विषयाः परीषहा:-क्षुत्पिपासादयः, तत्र ग्राम्याचारपरीष हयोविधिर्वाच्यः, कुमारप्रव्रजितैर्विषया न भुक्ताः शेषैर्भुक्ताः, परीषहाः पुनः सर्वैर्निर्जिता एवेति 10 प्रथमद्वारगाथासमासार्थः । साम्प्रतं द्वितीयगाथागमनिका-तत्र जीवोपलम्भ:-सवैरेव तीर्थकरैर्नव जीवादिपदार्था उपलब्धा इति । श्रुतलाभ:-पूर्वभवे प्रथमस्य द्वादशाङ्गानि खल्वासन शेषाणामेकादशेति । प्रत्याख्यानं च पञ्चमहाव्रतरूपं पुरिमपश्चिमयोः मध्यमानां तु चतुर्महाव्रतरूपमिति, मैथुनस्य परिग्रहेऽन्तर्भावात् । संयमोऽपि पुरिमपश्चिमयोः सामायिकच्छेदोपस्थापनाभ्यां द्विभेदः, ગાથાર્થ : તીર્થ – ગણ – ગણધર – ધર્મોપાયના દેશક – પર્યાય – અંતક્રિયા વખતે કોને 15 કયો તપ હતો ? ટીકાર્થ : જો કે સર્વતીર્થકરો સ્વયંબુદ્ધ હોય છે તો પણ “આ આચાર છે એવું જાણી લોકાન્તિકદેવો સર્વતીર્થકરોને સંબોધન કરે છે. ‘પરિત્યાગ' દ્વારમાં ‘તીર્થકરો ચારિત્રની પ્રાપ્તિ સમયે શું ત્યાગે છે ? તે કહેવા યોગ્ય છે. પ્રત્યેક દ્વારમાં કયા તીર્થકર કેટલા પરિવાર સાથે દીક્ષા લે છે ? તે જણાવવું. “ઉપધિ' દ્વારમાં કયા તીર્થકરવડે કેટલી ઉપધિનું સેવન કરાયું ? 20 તે કહેવું (અહીં ‘સર્વહિંમિ' શબ્દમાં વિષયના અર્થમાં સપ્તમી વિભક્તિ છે અર્થાત્ ઉપધિવિષયક વિધિ કહેવી) અથવા શિષ્યોને કંઈ ઉપાધિ અનુજ્ઞાત છે ? તે જણાવવું. અન્યલિંગ” એટલે સાધુલિંગ (તીર્થકરોની અપેક્ષાએ સાધુલિંગ એ અન્યલિંગ કહેવાય) અને કુલિંગ' એટલે તાપસાદિનું લિંગ, તેમાં તીર્થકરો અન્યલિંગમાં કે કુલિંગમાં દીક્ષા ગ્રહણ કરતા નથી. પરંતુ તીર્થંકરલિંગમાં જ દીક્ષા ગ્રહણ કરે છે. “ગ્રામ્યાચાર' એટલે વિષયો, ‘પરિષહો’ 25 એટલે સુધા, પિપાસાદિ પરિષહો, તેમાં જે તીર્થકરો કુમારાવસ્થામાં જ પ્રવ્રજયાને પામ્યા તેઓવડે વિષયો ભોગવાયા નથી, શેષોવડે ભોગવાયા. જ્યારે પરિષહો તો સર્વ જિનેશ્વરોવડે જીતાયા. /૨૦૯મા પ્રથમદ્વાર ગાથાનો સંક્ષેપાર્થ કહ્યો. હવે બીજીદ્વારગાથાની વ્યાખ્યા કરે છે – જીવોપલક્ષ્મ દ્વારમાં જણાવશે – સર્વતીર્થકરોએ જીવાદિ નવ પદાર્થો જોયા. “શ્રુતલાભ' દ્વારમાં કહેશે – પ્રથમજિનેશ્વરને પૂર્વભવમાં બાર– 30 અંગોનું જ્ઞાન હતું જ્યારે શેષ તીર્થકરોને અગિયારસંગોનું જ્ઞાન હતું. “પ્રત્યાખ્યાન' દ્વારમાં – પહેલા–છેલ્લા તીર્થકરને પાંચ મહાવ્રતોરૂપી પ્રત્યાખ્યાન અને મધ્યમ તીર્થકરોને ચાર મહાવ્રતરૂપી પ્રત્યાખ્યાન હો છે, કારણ કે મૈથુનનો પરિગ્રહમાં જ સમાવેશ થઈ જાય છે. સંયમ' દ્વાર
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy