________________
10
સંબોધનાદિ દ્વારો (નિ. ૨૦૮-૨૧૦) : ૩૩ अहव निमित्ताईणं सुहसइआइ सुहदुक्खपुच्छा वा ४०। इच्चेवमाइ पाएणुप्पन्नं उसभकालंमि ॥२९॥ किंचिच्च (त्थ) भरहकाले कुलगरकालेऽवि किंचि उप्पन्नं ।
पहुणा य देसिआइं सव्वकलासिप्पकम्माइं ॥३०॥ (भाष्यम्) एताश्च स्पष्टत्वात् प्रायो द्वारगाथाव्याख्यान एव च व्याख्यातत्वात् न प्रतन्यन्ते ॥ 5
उसभचरिआहिगारे सव्वेसि जिणवराण सामण्णं । ___ संबोहणाइ वुत्तुं वुच्छं पत्तेअमुसभस्स ॥२०८॥ व्याख्या-ऋषभचरिताधिकारे 'सर्वेषाम्' अजितादीनां जिनवराणां 'सामान्यं' साधारणं संबोधनादि, आदिशब्दात् परित्यागादिपरिग्रहः, वक्तुं, किम् ?, वक्ष्यति नियुक्तिकारः प्रत्येकं केवलस्य ऋषभस्य वक्तव्यतामिति गाथार्थः ॥२०८॥
संबोहण १ परिच्चाए २, पत्तेअं ३ उवहिमि अ ४। अन्नलिंगे कुलिंगे अ ५, गामायार ६ परीसहे ७ ॥२०९॥ जीवोवलंभ ८ सुयलंभे ९, पच्चक्खाणे १० अ संजमे ११।
छउमत्थ १२ तवोकम्मे १३, उप्पाया नाण १४ संगहे १५ ॥२१०॥ ગાથાર્થ : અથવા નિમિત્તાદિની પૃચ્છા કરવી તે અથવા સુખે ઊંઘ આવી? વગેરરૂપ 15 સુખ-દુઃખની પૃચ્છા કરવી તે પૃચ્છા. (૪૦) આવી બધી વસ્તુઓ ઋષભના કાળમાં પ્રાયઃ ઉત્પન થઈ.
ગાથાર્થ : કોઈક વસ્તુ ભરતના કાળમાં તથા કોઈક વસ્તુ કુલકરના કાળમાં પણ ઉત્પન્ન થઈ. અને પ્રભુવડે સર્વકળા – શિલ્પો અને કર્મો ઉપદેશાયા.
ટીકાર્થ : ઉપરોક્ત ભાષ્યગાથાઓ સ્પષ્ટ હોવાથી અને પ્રાયઃ દ્વારગાથાના (૨૦૩ થી 20 ૨૦૬ના) વ્યાખ્યાનમાં જ આ બધી ગાથાઓનો અર્થ કહેવાઈ ગયેલો હોવાથી અહીં ટીકાકાર બતાવતા નથી. ભા.૧૨-૩oll
ગાથાર્થ ઃ ઋષભચરિત્રના અધિકારમાં સર્વ જિનેશ્વરોના સામાન્ય એવા સંબોધનાદિ દ્વારા કહીને પછી ઋષભના–પ્રત્યેકને કહેશે.
ટીકાર્થ : ઋષભના ચરિત્રના અધિકારમાં સર્વ અજિતનાથાદિ જિનેશ્વરોના સામાન્ય = 25. એક સરખા એવા સંબોધનાદિ દ્વારોને – અહીં આદિ શબ્દથી પરિત્યાગાદિ જાણવા – કહીને નિયુક્તિકાર માત્ર ઋષભની વક્તવ્યતાને કહેશે. ૨૦૮
ગાથાર્થ સંબોધન – પરિત્યાગ – પ્રત્યેક – ઉપધિ – અન્યલિંગ – કુલિંગ – ગ્રામાચાર (વિષયો) – પરિષહ –
ગાથાર્થ : જીવ–ઉપલંભ – શ્રુતલાભ – પચ્ચખાણ --સંયમ – છવસ્થ – તપકર્મ – 30 જ્ઞાનનો ઉત્પાદ – સંગ્રહ –