________________
૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨)
उवणयणं तु कलाणं गुरुमूले साहूणो तओ धम्मं । घित्तुं हवंति सड्ढा केई दिक्खं पवज्जंति ३२ ॥२३॥ दर्छ कयं विवाहं जिणस्स लोगोऽवि काउमारद्धो ३३। गुरुदत्तिआ य कण्णा परिणिज्जंते तओ पायं ॥२४॥ दत्तिव्व दाणमुसभं दितं दद्दू जणंमिवि पवत्तं । जिणभिक्खादाणंपि हु, दलूं भिक्खा पवत्ताओ ३४ ॥२५॥ मडयं मयस्स देहो तं मरुदेवीइ पढमसिद्धत्ति । देवेहि पुरा महिअं ३५ झावणया अग्गिसक्कारो ॥२६॥ सो जिणदेहाईणं देवेहि कओ ३६ चिआसु थूभाई ३७। सद्दो अरुण्णसद्दो लोगोऽवि तओ तहा पगओ ३८ ॥२७॥ छेलावणमुक्किट्ठाइ बालकीलावणं व सेंटाई ३९ । .
इंखिणिआइ रु वा पुच्छा पुण किं कहं कज्जं ? ॥२८॥ ગાથાર્થ : (બાળકોને જ) કલા માટે ગુરૂ (કલાચાર્ય) પાસે (અથવા ધર્મ માટે) સાધુ પાસે લઈ જવા તે ઉપનયન. તે સાધુ પાસેથી (તો) ધર્મને ગ્રહણ કરી કેટલાક (ધર્મમાં) શ્રદ્ધાવાળા 15 થાય છે તો કેટલાક દીક્ષા ગ્રહણ કરે છે (૩૨)
* ગાથાર્થ : (દેવોવડે) જિનના કરાયેલા વિવાહને જોઈ લોક પણ વિવાહને કરવા લાગ્યા. (૩૩) (પ્રભુએ યુગલિકધર્મનો વ્યવચ્છેદ કરવા ભારત સાથે ઉત્પન્ન થયેલી બ્રાહ્મી બાહુબલિને આપી અને બાહુબલિ સાથે જન્મેલી સુંદરી ભરતને આપી આ પ્રમાણે જોઈ લોકમાં પણ) ત્યારથી આરંભી (તો) પ્રાયઃ ગુરુવડે (માતા–પિતાવડે) દેવાયેલી કન્યા પરણાવાય છે.
ગાથાર્થ : અથવા દત્તિ એટલે દાન, અને તે સાંવત્સરિકદાન આપતા ભગવાનને જોઈ લોકમાં પણ દાનની પ્રથા ચાલુ થઈ. અથવા દક્તિ એટલે ભિક્ષાદાન, જિનને (શ્રેયાંસવડે) ભિક્ષાદાન અપાતું જોઈ લોકમાં પણ ભિક્ષાદાનની પ્રવૃત્તિ થઈ (૩૪)
ગાથાર્થ : મૃતક એટલે મરેલાનો દેહ, “આ પ્રથમસિદ્ધ છે” એવું જાણી મરુદેવીના મૃતકની દેવોવડે પ્રથમ પૂજા કરાઈ (૩૫) બાપના એટલે અગ્નિસંસ્કાર. - ગાથાર્થઃ જિનદેહાદિનો તે અગ્નિસંસ્કાર દેવોવડે કરાયો (૩૬) ચિતાને વિષે = જ્યાં અગ્નિસંસ્કાર કર્યો હતો તે સ્થાનોમાં (દેવોવડે) સ્તૂપો કરાયા (૩૭) શબ્દ એટલે રુદનનો શબ્દ (જે પ્રભુ નિર્વાણ પામતા ભરતના દુઃખને દૂર કરવા શકે કર્યો હતો) ત્યારથી લઈ લોક પણ શક્રની જેમ (તરા) તે રુદનશબ્દ (રડવાનું) કરવા માટે પ્રવૃત્ત થયો (૫ ) (૩૮)
ગાથાર્થ : છેલાપનક એટલે ઉત્કૃષ્ટિ વગેરે (ઉત્કૃષ્ટિ એટલે હર્ષના વશથી જોરથી બોલવું, 30 આદિ શબ્દથી સિંહનાદાદિ જાણવા) અથવા બાલક્રીડાપન (બાળકોની રમતો) અથવા સેંટિતાદિ (૩૯) પૃચ્છા એટલે ઈખિણિકાદિત અર્થાત્ ઈખિણિકાનો અવાજ અથવા શું કામ છે ? (વિં
ન્ન) અથવા કેવી રીતે કરવા યોગ્ય છે ? (ાં નં) વગેરે પૃચ્છના.