SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારાદિકારોનું વર્ણન (ભા. ૧૫-૨૨) ને ૩૧ ववहारो लेहवणं कज्जपरिच्छेदणत्थं वा १२ ॥१५॥ णीई हक्काराई सत्तविहा अहव सामभेआई १३। जुद्धाइ बाहुजुद्धाइआइ वट्टाइआणं वा १४ ॥१६॥ (भाष्यम्) ईसत्थं घणुवेओ १५ उवासणा मंसुकम्ममाईआ १६ । गुरुरायाईणं वा उवासणा पज्जुवासणया ॥१७॥ रोगहरणं तिगिच्छा १७ अत्थागमसत्थमत्थसत्थंति १८। निअलाइजमो बंधो १९ घाओ दंडाइताडणया २० ॥१८॥ मारणया जीववहो २१ जण्णा नागाइआण पूआओ २२। इंदाइमहा पायं पइनिअया ऊसवा हुंति २३ ॥१९॥ समवाओ गोट्ठीणं गामाईणं च संपसारो वा २४। तह मंगलाई सत्थिअसुवण्णसिद्धत्थयाईणि २५ ॥२०॥ पुव्वि कयाइ पहुणो सुरेहि रक्खाइ कोउगाइं च २६। तह वत्थगन्धमल्लालंकारा केसभूसाई २७-२८-२९-३० ॥२१॥ तं दठूण पवत्तोऽलंकारेउं जणोऽवि सेसोऽवि । विहिणा चूलाकम्मं बालाणं चोलया नाम ३१ ॥२२॥ વ્યવહાર એટલે ઝગડો થતાં રાજકુલમાં પોત–પોતાની ભાષામાં લખાર્પણ કરવું. (અહીં રાજકુલકરણ એટલે રાજસભા) અથવા કાર્ય પરિચ્છેદાર્થે (પૂરું કરવા માટે) કિંમત આપવી તે (૧૨) ગાથાર્થ : નીતિ એટલે હકારાદિ સાત પ્રકારની નીતિ અથવા સામભેદાદિ ચાર પ્રકારે (૧૩) યુદ્ધ એટલે બાહુયુદ્ધ વગેરે અથવા પક્ષીવિશેષનું યુદ્ધ. (૧૪). 'ગાથાર્થ : ઈષશાસ્ત્ર એટલે ધનુર્વેદ (૧૫) ઉપાસના એટલે દાઢી-મૂછ કાપવા વગેરે 20 અથવા ગુરુરાજાદિની સેવા (૧૬). ગાથાર્થ : ચિકિત્સા એટલે રોગને દૂર કરવાની ક્રિયા (૧૭) અર્થશાસ્ત્ર એટલે અર્થની પ્રાપ્તિ માટેનું જે શાસ્ત્ર (૧૮) બંધ એટલે સાંકળાદિ વડે બાંધવું (૧૯) ઘાત એટલે દંડાદિવડે મારવું (૨૦) ગાથાર્થ : મારણ એટલે જીવવધ (૨૧) યજ્ઞ એટલે નાગાદિની પૂજા (૨૨) ઉત્સવ 25 એટલે ઇન્દ્રાદિમહોત્સવ કે જે પ્રાયઃ પ્રતિનિયત=ચોક્કસ (દિવસે થનારા) હોય છે.(૨૩) ગાથાર્થ : સમવાય એટલે ગોષ્ઠિઓનો અથવા પ્રામાદિઓનો સંપ્રસાર (કોઈ એક પ્રયોજનના ઉદ્દેશથી ભેગા થવું) (૨૪) તથા સ્વસ્તિક સુવર્ણ–સિદ્ધાર્થકાદિ મંગલો (૨૫). ગાથાર્થ : પ્રથમવાર દેવોવડે પ્રભુના રક્ષાદિ કૌતુકો (આશ્ચર્યો) કરાયા. (૨૬) તથા (દેવોવડે) વસ્ત્ર–ગંધ-માલ્ય અને કેશવિભૂષાદિ અલંકારો કરાયા (૨૭–૩૦) 30 ગાથાર્થ : અલંકૃત એવા પ્રભુને જોઈ શેષ જન પણ પોતાને અલંકૃત કરવા પ્રવર્યા. ચૂડા (ગોત્ર) એટલે વિધિવડે બાળકોનું ચૂડાકર્મ (વાળઉતારવા) (૩૧) 15
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy