SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) पंचेव य सिप्पाइं घड १ लोहे २ चित्त ३ णंत ४ कासवए ५ । इक्किक्कस्स य इत्तो वीसं वीसं भवे भेया ॥ २०७॥ રામનિશા—પધ્રુવ ‘શિલ્પાનિ' મૂત્તશિલ્પાનિ, તદ્યથા-પડતોહે ચિત્તાંતળાસવળુ, તંત્ર ઘટ इति - कुम्भकारशिल्पोपलक्षणं, लोहमिति - लोहकारशिल्पस्य चित्रमिति-चित्रकरशिल्पस्य णंतमिति5 देशीवचनं वस्त्रशिल्पस्य काश्यप इति - नापितशिल्पस्य, एकैकस्य च एभ्यो विंशतिर्विंशतिः भवन्ति भेदा इति गाथार्थः ॥ २०७ ॥ साम्प्रतं शेषद्वारावयवार्थप्रतिपादनायाऽऽह भाष्यकारः 10 15 कम्मं किसिवाणिज्जाइ ३ मामणा जा परिग्गहे ममया ४ । पुवि देवेहिं कया विभूसणा मंडणा गुरुणो ५ ॥१२॥ हं विविहाणं जिणेण बंभीइ दाहिणकरेणं ६ | गणिअं संखाणं सुंदरीइ वामेण उवइट्ठे ७ ॥१३॥ भरहस्स रूवकम्मं ८ नराइलक्खणमहोइअं बलिणो ९ । माणुम्माणवमाणप्पमाणगणिमाइवत्थूणं १० ॥ १४॥ मणिआई दोराइसु पोआ तह सागरंमि वहणाई ११ । 30 ગાથાર્થ : શિલ્પો પાંચ પ્રકારના છે ૧. ઘડો ૨. લોખંડ ૩. ચિત્ર ૪. ાંત(વસ્ત્ર) ૫. કાશ્યપ. આ પાંચેના દરેકના વીશ–વીશ ભેદો છે. ટીકાર્થ : મૂલશિલ્પો પાંચ છે તે આ પ્રમાણે ઘટ—લોહ—ચિત્રાંત અને કાશ્યપ, તેમાં ઘટશબ્દથી કુંભકારનું શિલ્પ જાણવું. લોહશબ્દ લોહકાર(લુહાર)શિલ્પનું ઉપલક્ષણ છે, અર્થાત્ લોહકારશિલ્પને જણાવનાર છે. ચિત્રશબ્દ ચિત્રકારશિલ્પને જણાવે છે. ‘ણંત’શબ્દ 20 દેશીવચન છે જે વસ્ત્રના શિલ્પને જણાવનાર છે. ‘કાશ્યપ'શબ્દ નાપિત(હજામ)શિલ્પને જણાવનાર છે. આ પાંચેના દરેકના વીશ–વીશ ભેદો છે. ૫૨૦ા અવતરણિકા : હવે શેષદ્વા૨ોના અર્થો જણાવતા ભાષ્યકાર કહે છે → ગાથાર્થ : કૃષિવાણિજ્યાદિ કર્મ તરીકે જાણવા. (૩) મામના એટલે પરિગ્રહમાં જે મમતા (૪) વિભૂષણા એટલે મંડણ (શોભા), પ્રથમ દેવોવડે ગુરુની (પ્રભુની) વિભૂષણા કરાઈ. 25 (૫) ગાથાર્થ : લેખ એટલે લખવું. જિનવડે બ્રાહ્મીને જમણે હાથે લિપિનું વિધાન કરાયું (૬) ગણિત એટલે ગણવું. જિનવડે સુંદરીને ડાબે હાથે સંખ્યાની ગણતરી કહેવાઈ (૭) ગાથાર્થ : ભરતને રૂપકર્મ અને બાહુબલિને નરાદિનું લક્ષણ (પ્રભુવડે) કહેવાયું (૮–૯) માન એટલે વસ્તુના માન–ઉન્માન–અવમાન—પ્રમાણ અને ગણિમાદિ.(૧૦) ગાથાર્થ : પોત એટલે મણિવગેરેનું દોરાદિમાં પરોવવું અથવા સાગરમાં વહાણાદિ (૧૧) * તોદે ( મૂત્તે) ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy