SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ યુગલિકોની આહારપદ્ધતિ (ભા. ૯) : ૨૭ श्लक्ष्णत्वग्भावत्वाद्वा अदोष इति द्वितीययोजना पुनः हस्ताभ्यां घृष्ट्वा पत्रपुटेषु तीमित्वा हस्तपुटेषु मुहूर्त्तं धृत्वेति, तृतीययोजना पुनः - हस्ताभ्यां घृष्ट्वा पत्रपुटेषु च तीमित्वा हस्तपुटेषु च धृत्वा कक्षासु स्वेदयित्वेति ॥ भा.८ ॥ अमुमेवार्थमुपसंहरन्नाह— घंसेऊणं तिम्मण घंसणतिम्मणपवालपुडभोई । घंसणतिम्मपवाले हत्थउडे कक्खसे य ॥ ९ ॥ ( मू० भा० ) भावार्थ उक्त एव, नवरम् उक्तार्थाक्षरयोजना- घृष्ट्वा तीमनं कृतवन्त इत्यनेन प्रागभिहितप्रत्येकभङ्गकाक्षेपः कृतो वेदितव्यः, 'घृष्टप्रवालपुटतीमितभोजिन' इत्यनेन द्वितीययोजनाक्षेपः, 'घृष्ट्वेति' तिमनं 'प्रवाल' इति प्रवाले तिमित्वा हस्तपुटे कियन्तमपि कालं विधाय भुक्तवन्त इति शेषः, इत्यनेन तृतीययोजनाक्षेपः, तथा कक्षास्वेदे च कृते सति भुक्तवन्त 10 इत्यनेन अनन्तराभिहितत्रययुक्तेन चतुर्भङ्गकयोजनाक्षेप इति गाथार्थः ॥ अत्रान्तरे પણ ભીંજવી—હસ્તપુટમાં ધારણ કરતા તેમાં નરમાશ ઉત્પન્ન થાય તેથી “ભીંજવી – હસ્તપુટમાં ધારવા' રૂપ ચોથો ભાંગો પણ ઘટી શકે. હવે ત્રિકસંયોગીભાંગા બતાવે છે : હસ્તવડે મસળી પત્રપુટમાં ભીંજવી—હસ્તપુટમાં મુહૂર્ત ધારણ કરી.... ચારનો સંયોગ : મસળી—ભીંજવી– 15 હસ્તપુટમાં ધારણ કરી – કક્ષામાં બાફી........... I|ભા.- ૮ અવતરણિકા : ઉપરોક્ત વાતને જ ભાષ્યકાર જણાવતા કહે છે ગાથાર્થ : મસળી અને ભીંજવી (ખાવા લાગ્યા.) ઘર્ષણ—તીમિત—પ્રવાલપુટભોજી (થયા.) અને ઘર્ષણ તીમિત પ્રવાલપુર હસ્તપુટ (ભોજી થયા.) અને કક્ષામાં બાફીને (ખાવા લાગ્યા.) — 5 20 ટીકાર્થ : આ ગાથાનો ભાવાર્થ ઉપર જણાવી દીધો છે. અક્ષરયોજના બતાવે છે “મસળીને, ભીંજવીને ખાવા લાગ્યા’ – આના દ્વારા પૂર્વે કહેલ એક સંયોગીભાંગાઓ જાણવા. ત્યાર પછી “મસળીને – પ્રવાલપુટમાં ભીંજવીને ખાવા લાગ્યા” આના દ્વારા દ્વિકસંયોગીભાંગાઓ જાણવા. ત્યાર પછી “મસળી – પ્રવાલપુટમાં ભીંજવી—હસ્તપુટમાં કેટલોક કાળ રાખીને ખાવા લાગ્યા' આના દ્વારા ત્રિકસંયોગીભાંગાઓ જાણવા. ત્યાર પછી “બગલમાં બાફીને ખાવા લાગ્યા' 25 આના દ્વારા આગળ કહેવાયેલી ત્રણ પદ્ધતિ સાથેનો ચારનો સંયોગ જાણવો અર્થાત્ “મસળી— ભીંજવી-હાથમાં ધારણ કરી એને બગલમાં બાફી ખાવા લાગ્યા” એમ ચારનો સંયોગ જાણવો. ઊભા. લી અવતરણિકા : આ રીતે ચાર પદ્ધતિથી ધાન્યને નરમ કરી ખાવા લાગ્યા. તે વખતે શું થયું ? તે કહે છે 30 * મેÍગ. + તિમિત. 4 પૃા.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy