SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) भगवदादिदग्धस्थानेषु स्तूपाः तदैव कृता लोके च प्रवृत्ताः, शब्दश्चरुदितशब्दो भगवत्येवापवर्ग गते भरतदुःखमसाधारणं ज्ञात्वा शक्रेण कृतः, लोकेऽपि रूढ एव, 'छेलापनकमिति' देशीवचनमुत्कृष्टबालक्रीडापनं सेण्टिताद्यर्थवाचकमिति, तथा पृच्छनं पृच्छा, सा इङ्खिणिकादिलक्षणा इङिणिकाः कर्णमूले घण्टिकां चालयन्ति, पुनर्यक्षाः खल्वागत्य कर्णे कथयन्ति किमपि 5 प्रष्ठविवक्षितमिति, अथवा निमित्तादिप्रच्छना सुखशयितादिप्रच्छना वेति चतुर्थद्वारगाथासमासार्थः ર૦૩-૨૦૪-૨૦૧-૨૦દ્દા इदानी प्रथमद्वारगाथाऽऽद्यद्वारावयवार्थाभिधित्सया मूलभाष्यकृदाहआसी अ कंदहारा मूलाहारा य पत्तहारा य । पुष्फफलभोइणोऽवि अ जइआ किर कुलगरो उसभो ॥५॥ (मू०भा०) 10 गमनिका-आसंश्च कन्दाहारा मूलाहाराश्च पत्राहाराश्च पुष्पफलभोजिनोऽपि च, कदा ?, यदा किल कुलकर ऋषभः । भावार्थः स्पष्ट एव । नवरं ते मिथुनका एवंभूता आसन्, .. किलशब्दस्तु परोक्षाप्ताऽऽगमवादसंसूचक इति गाथार्थः ॥ तथा પ્રથમ કરાયો. જે પાછળથી લોકમાં પણ પ્રસિદ્ધ થયો. સૂપ – પ્રભુ વગેરેનો જ્યાં અગ્નિસંસ્કાર થયો હતો તે સ્થાનોમાં જ ભરતવડે સ્તૂપો કરાયા અને પછી લોકમાં પણ સ્તૂપકરણ ચાલુ થયું. 15 શબ્દ એટલે રૂદનના શબ્દો, જે પ્રભુના નિર્વાણ પછી ભરતનું અસાધારણ દુઃખ જોઈને તે દુઃખને દૂર કરવા ઇન્દ્ર રૂદન કર્યું. પાછળથી લોકમાં પણ રૂઢ થયું. “છેલાપનક એ દેશીવચન છે (તેથી તેના અનેક ઉત્કૃષ્ટાદિ અર્થો થાય) તેમાં ઉત્કૃષ્ટ = હર્ષના વશથી અત્યંત જોરથી બોલવું, બાળક્રીડાપન = બાળકોને ક્રીડા કરાવવી, સેન્ટિક = ચોરાદિની સંજ્ઞા વગેરે. પૃચ્છા એટલે ઈંખિણિકા વગેરરૂપ, ઈંખિણિકાઓ (?) કર્ણપાસે ઘંટડી 20 વગાડે, જેથી યક્ષો આવીને તેણીઓના કાનમાં પ્રશ્નકરનાર વ્યક્તિના પ્રશ્નનો જવાબ આપે અથવા નિમિત્તાદિની પૃચ્છા કરવી તે અથવા અરસપરસ “સુખે ઊંઘ આવી ?” વિ.. પૃચ્છા કરવી. ૨૦૬ll. * અવતરણિકા : હવે પ્રથમ દ્વારગાથાના પ્રથમદ્વારનું વિસ્તારથી વર્ણન કરતા મૂલભાષ્યકાર કહે છે કે 25 ગાથાર્થ : જ્યારે ઋષભ પોતે કુલકર (રાજા) તરીકે હતા ત્યારે તે યુગલિકો) કંદનો આહારકરનારા, મૂલનો આહારકરનારા, પત્રનો આહારકરનારા અને પુષ્પ-ફળને ખાનારા હતા. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. “વિત’ શબ્દ પરોક્ષામાગમવાદનો સૂચક છે (અર્થાત્ ભાષ્યકારને આ પદાર્થ પોતાની ગુરુપરંપરામાં આવેલો છે. માટે આ પદાર્થ પરોક્ષ–આતાગમવાદ કહેવાય છે. તે જણાવવા “છિન્ન” શબ્દ છે.) | ભા.પા.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy