SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસ્થિતિવિચિત્રતાનું કારણ (નિ. ૨૦૩-૨૦૬) : ૨૩ जीविताद्व्यपरोपणं मारणेति, सर्वाणि तदैव जातानीति द्वितीयद्वारगाथासमासार्थः । तृतीयगाथागमनिका-एकारान्ताः प्रथमद्वितीयान्ताः प्राकृते भवन्त्येव, तत्र यज्ञाःनागादिपूजारूपा उत्सवाः-शक्रोत्सवादयः समवायाः-गोष्ठ्यादिमेलकाः, एते तदा प्रवृत्ताः, मङ्गलानि-स्वस्तिकसिद्धार्थकादीनि कौतुकानिरक्षादीनि मङ्गलानि च कौतुकानि चेति समासः, मंगलेत्ति एकार: अलाक्षणिको मुखसुखोच्चारणार्थः, एतानि भगवतः प्राग् देवैः कृतानि, 5 पुनस्तदैव लोके प्रवृत्तानि, तथा 'वस्त्रं' चीनांशुकादि ‘गन्धः' कोष्ठपुटादिलक्षणः ‘माल्यं' पुष्पदाम 'अलङ्कारः' केशभूषणादिलक्षणः, एतान्यपि वस्त्रादीनि तदैव जातानीति तृतीयद्वारगाथासमासार्थः। ___ चतुर्थगाथागमनिका-तत्र 'चूलेति' बालानां चूडाकर्म, तेषामेव कलाग्रहणार्थं नयनमुपनयनं धर्मश्रवणनिमित्तं वा साधुसकाशं नयनमुपनयनं, 'वीवाहः' प्रतीत एव, एते चूडादयः तदैव પ્રવૃત્તા: ( રૂ૫૦૦), રત્તા વન્ય પિત્રાદ્રિના પરિજીત રૂટ્યતત્તવ સંનાd, fમક્ષા વ, 10 मृतकस्य पूजना मरुदेव्यास्तदैव प्रथमसिद्ध इतिकृत्वा देवैः कृतेति लोके च रूढा, 'ध्यापना' अग्निसंस्कारः, स च भगवतो निर्वाणप्राप्तस्य प्रथमं त्रिदशैः कृतः, पश्चाल्लोकेऽपि संजातः, બધે સમજી લેવો. અર્થશાસ્ત્ર = (ધન સંબંધી શાસ્ત્ર), બંધ એટલે સાંકળાદિથી બાંધવું, ઘાત એટલે દંડાદિથી મારવું, મરણ એટલે જીવનનો નાશ કરવો, આ બધું ત્યારે શરૂ થયું. ૨૦૪ો પ્રથમ–દ્વિતીયા વિભક્તિઅન્તવાળા શબ્દો ‘' કાર અંતવાળા પ્રાકૃતમાં થાય છે. (તેથી 15 આગળ બતાવ્યા તે “માને છો"વગેરે શબ્દો પ્રથમ વિભક્તિવાળા જાણવા) યજ્ઞો એટલે નાગાદિની પૂજા, ઉત્સવો એટલે (વર્ષમાં ચોક્કસદિવસે થનારા) શક્રમહોત્સવાદિ, સમવાય એટલે ગોષ્ઠિઓનો મેળો (અર્થાત્ કોઈ પ્રયોજન ને ઉદ્દેશી લોકોનું ભેગા થવું.) મંગલ એટલે સ્વસ્તિક– સિદ્ધાર્થક(સરસવના દાણા) વગેરે, કૌતુકો એટલે રક્ષા (રાખ) વગેરે, “ત્નનિ તુનિ વ” એમ સમાસ કરવો. (પ્રશ્નતો પછી મને એવો “T'કાર શી રીતે આવે ? તેનો જવાબ 20 આપે છે કે, મંગલ શબ્દમાં “T'કાર એ અલાક્ષણિક છે. તે મુખેથી સુખપૂર્વક ઉચ્ચાર કરી શકાય તે માટે જ જણાવેલ છે. આ મંગલ અને કૌતુકો પૂર્વે પ્રભુ માટે દેવોવડે કરાયા અને પછી લોકમાં પણ પ્રવર્યા. વસ્ત્ર ચીનાંશુક (વીનશીનું વસ્ત્ર વીનાંશુમમધીયતે-તિ મનુયોગસૂત્ર) વગેરે વસ્ત્રો, ગંધ=કોઠપુટાદિ સુગંધિ દ્રવ્યો, માળા, અલંકાર, કેશની શોભા વગેરે. આ બધું પ્રભુના ઉપદેશથી પ્રવર્તે. ૨૦૫ll ચૂડા એટલે બાળકનો જન્મ થયા પછી અમુક દિવસે વાળ ઉતારવા. ઉપનયન એટલે બાળકોને કલાદિગ્રહણ કરાવવા તે તે સ્થાને) લઈ જવા અથવા ધર્મશ્રવણ માટે સાધુ પાસે લઈ જવા. તથા વિવાહ આ બધા ત્યારે પ્રવૃત્ત થયા. દત્તા પિતાદિવડે અપાયેલી કન્યા સાથે લગ્ન કરવાનો રીવાજ શરૂ થયો. અથવા દત્તા એટલે ભિક્ષાનું દાન (અર્થાત્ શ્રેયાંસકુમારવડે પ્રભુને અપાતું ભિક્ષાદાન જોઈનો લોકોમાં પણ ભિક્ષાનું દાન ચાલુ થયું) મૃતપૂજન – દેવોવડે એટલે 30 મરુદેવાની પ્રથમસિદ્ધ હોવાથી પૂજા કરાઈ જે લોકમાં પણ પ્રવૃત્ત થઈ. બાપના એટલે અગ્નિસંસ્કાર, આ અગ્નિસંસ્કાર નિર્વાણને પ્રાપ્ત એવા પ્રભુનો દેવોવડે ' 25
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy