________________
૨૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अथवा प्रकर्षेण उतनं प्रोत:-मुक्ताफलादीनां प्रोतनं तदैव प्रवृत्तमिति प्रथमद्वारगाथासमासार्थः ।
द्वितीयगाथागमनिका- ववहारे' त्ति व्यवहारविषयो विधिर्वाच्यः, राजकुलकरणभाषाप्रदानादिलक्षणो व्यवहारः, स च तदा प्रवृत्तो, लोकानां प्रायः स्वस्वभावापगमात्, ‘णीतित्ति'
नीतौ विधिर्वक्तव्यः, नीतिः-हक्कारादिलक्षणा सामाधुपायलक्षणा वा तदैव जातेति, 'जुद्धे यत्ति' 5 युद्धविषयो विधिर्वाच्यः, तत्र युद्धं-बाहुयुद्धादिकं लावकादीनां वा तदैवेति, 'ईसत्थे यत्ति' प्राकृतशैल्या सुकारलोपात् इषुशास्त्रं-धनुर्वेदः तद्विषयश्च विधिर्वाच्य इति, तदपि तदैव जातं राजधर्मे सति, अथवा एकारान्ताः सर्वत्र प्रथमान्ता एव द्रष्टव्याः, व्यवहार इति-व्यवहारस्तदा जातः, एवं सर्वत्र योज्यं, यथा-'कयरे आगच्छति दित्तरूवे इत्यादि' 'उवासणेति' उपासना
नापितकर्म तदपि तदैव जातं, प्राग्व्यवस्थितनखलोमान एव प्राणिन आसन् इति, गुरुनरेन्द्रादीनां 10 વોપાતિ, વિIિ ' રિVIક્ષUT સી તવ નાતા અવં સર્વત્ર શિધ્યાહાર: સાર્થ,
'अत्थसत्थे य' त्ति अर्थशास्त्रं, 'बंधे घाते य मारणे ति' बन्धो-निगडादिजन्यः घातो-दण्डादिताडना શબ્દ જાણવો તેથી પ્રોત એટલે મોતી વગેરેનું દોરાઓમાં પરોવવું. તે પણ ત્યારે પ્રવર્તે. ૨૦૩.
વ્યવહાર એટલે જ્યારે ઝગડો વગેરે થાય ત્યારે રાજકુલની સભામાં (રાજકુલકરણ) જઈને પોત–પોતાની ભાષામાં લખાયેલ લેખોનું પ્રદાન કરવું વગેરે. તે વ્યવહાર પણ ત્યારે શરૂ થયો. 15 લોકો પોત-પોતાના સ્વભાવને છોડવા લાગ્યા હોવાથી આ રીતે રાજકુળના વ્યવહારો શરૂ થયા.
નીતિવિષયક વિધિ પણ કહેવી. અહીં નીતિ એટલે હક્કાર–મક્કારાદિ અથવા સામ-દામ-દંડભેદરૂપ ઉપાયો. તે નીતિ પણ ત્યારે શરૂ થઈ. યુદ્ધ એટલે બાહુયુદ્ધ અથવા પક્ષીઓનું પરસ્પર યુદ્ધ. તે પણ ત્યારે શરૂ થયું. “ત્યે” મૂળગાથામાં રહેલ આ શબ્દમાંથી પ્રાકૃતશૈલીને કારણે
નો લોપ થયેલ હોવાથી “સુત્યે” શબ્દ જાણવો અર્થાત્ ઇષશાસ્ત્ર = ધનુર્વેદ. તે પણ 20 ઋષભ રાજા તરીકે હતા ત્યારે શરૂ થયું.
અથવા મૂળગાથામાં રહેલ ‘વવહારે ગુઢે રૂંધે' વગેરે જે “”કાર અન્તવાળા શબ્દો છે તે પ્રથમ વિભક્તિવાળા જ જાણવા. તેથી “વફા” શબ્દનો અર્થ–વ્યવહાર અને તે વ્યવહાર ત્યારે પ્રવર્યો. આ પ્રમાણે સર્વત્ર સમજી લેવું. “I” કાર અન્તવાળા શબ્દો પ્રથમ વિભક્તિમાં
વપરાય છે જેમકે – આ દેદિપ્યમાનરૂપવાળો કોણ વ્યક્તિ આવે છે?” (અહીં પૂર્વે સપ્તમી 25 વિભક્તિવાળા એ બધા શબ્દો લઈને, સપ્તમીનો અર્થ વિષય કરીને વ્યવહારવિષયક વિધિ
કહેવી.. વિગેરે અર્થ કર્યો. પછી “અથવા” કરીને બીજા વિકલ્પમાં પ્રથમાં લઈને અર્થ કર્યો, એટલો ભેદ સમજવો.)
ઉપાસના એટલે હજામત, તે પણ ત્યારે શરૂ થઈ. તેની પૂર્વે જીવોના નખ – દાઢી આદિ વધતા નહોતા (તેથી હજામતની જરૂર પડતી નહોતી. પણ પછીથી કાળના પ્રભાવે હજામતની 30 જરૂર પડી.) અથવા ઉપાસના એટલે ગુરુ-રાજા વગેરેની સેવા. ચિકિત્સા એટલે રોગને દૂર કરવાની ક્રિયા. તે પણ ત્યારે શરૂ થઈ. “તે પણ ત્યારે શરૂ થઈ” એ પ્રમાણે ક્રિયાનો અધ્યાહાર
* પ્રતિપ, 1 . + સ્વમાવો ૦.