________________
સંગ્રહદ્વાર (નિ. ૨૦૧-૨૦૨) ૧૯ गतमभिषेकद्वारम्, इदानी संग्रहद्वाराभिधित्सयाऽऽह
आसा हत्थी गावो गहिआइं रज्जसंगहनिमित्तं ।
घित्तूण एवमाई चउव्विहं संगहं कुणइ ॥२०१॥ गमनिका-अश्वा हस्तिनो गाव एतानि चतुष्पदानि तदा गृहीतानि भगवता राज्ये संग्रहः राज्यसंग्रहस्तन्निमित्तं गृहीत्वा एवमादि चतुष्पदजातमसौ भगवान् 'चतुर्विधं' वक्ष्यमाणलक्षणं संग्रहं 5 करोति, वर्तमाननिर्देशप्रयोजनं पूर्ववत्, पाठान्तरं वा 'चउव्विहं संगहं कासी' इति अयं માથાર્થ: ર૦ स चायम् -
उग्गा १ भोगा २ रायण्ण ३ खत्तिआ ४ संगहो भवे चउहा ।
आरक्खि १ गुरु २ वयंसा ३ सेसा जे खत्तिआ ४ ते उ ॥२०२॥ 10 गमनिका-उग्रा भोगा राजन्याः क्षत्रिया एषां समुदायरूपः संग्रहो भवेच्चतुर्धा, एतेषामेव यथासंख्यं स्वरूपमाह-आरक्खीत्यादि, आरक्षका उग्रदण्डकारित्वात् उग्राः, गुर्विति गुरुस्थानीया भोगाः, वयस्या इति राजन्याः समानवयस इतिकृत्वा वयस्याः, शेषा उक्तव्यतिरिक्ता ये क्षत्रियाः તે તુ' તુન્દ્રઃ પુન:શબ્દાર્થ: તે પુન: ક્ષત્રિય રૂત્તિ થાર્થ ર૦રા.
અવતરણિકા : અભિષેકદ્વાર પૂર્ણ થયું. હવે સંગ્રહારને કહે છે ?
ગાથાર્થ : ભગવાનવડે રાજ્યના સંગ્રહ માટે ઘોડા હાથી–ગાયો ગ્રહણ કરાયા. આ બધી વસ્તુ ગ્રહણ કરીને પ્રભુ ચાર પ્રકારનો સંગ્રહ કરે છે.
ટીકાર્થ : ઘોડા–હાથી–ગાયો– આ બધા ચતુષ્પદ જીવોને રાજ્યના સંગ્રહ માટે પ્રભુએ ગ્રહણ કર્યા. આવા પ્રકારના ચતુષ્પદના સમૂહને ગ્રહણ કરીને પ્રભુ આગળ કહેવાતો ચાર પ્રકારનો સંગ્રહ કરે છે. “I” એ પ્રમાણે વર્તમાનકાળના પ્રયોગનું કારણ પૂર્વની જેમ જાણી 20 લેવું અથવા પાઠાન્તર – “વ_િહં સંપાદું સી” (“ચાર પ્રકારનો સંગ્રહ કર્યો” એ પ્રમાણે ભૂતકાળ જાણવો.) ૨૦૧||
અવતરણિકા : તે ચાર પ્રકારનો સંગ્રહ આ પ્રમાણે 5
ગાથાર્થ : ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય એ પ્રમાણે ચાર પ્રકારનો સંગ્રહ થાય છે. આરક્ષકો (ઉગ્ર તરીકે ઓળખાયા), ગુર (ભોગ તરીકે), મિત્રો (રાજન્ય તરીકે) અને શેષ જે 25 હતા તે ક્ષત્રિય (તરીકે ઓળખાયા.)
ટીકાર્થ : ઉગ્ર–ભોગ–રાજન્ય અને ક્ષત્રિયના સમુદાયરૂપ ચાર પ્રકારનો સંગ્રહ (પ્રભુ) કરે છે. આ ચારેનું યથાક્રમે સ્વરૂપ બતાવે છે – આરક્ષકો ઉઝદંડને કરનારા હોવાથી ઉગ્ર તરીકે ઓળખાયા. ગુરુના સ્થાને રહેનારા લોકો “ભોગ' તરીકે ઓળખાયા. સમાનવયવાળા હોવાથી વયંસો=મિત્રો રાજન્ય તરીકે ઓળખાયા. ઉપરોક્ત ત્રણ જાતિ કરતાં જુદા જેઓ હતા તે ક્ષત્રિય 30 તરીકે ઓળખાયા. /૨૦રો.
* મોના: I