SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अत्रापि वर्तमानकालनिर्देशप्रयोजनं पूर्ववदवसेयं, पाठान्तरं वा 'आभोएउं सक्को आगंतुं तस्स कासि अभिसेयं । मउडाइअलंकारं नरेंदजोग्गं च से कासी ॥१॥' भावार्थः पूर्ववदेवेति गाथार्थः ॥१९९॥अत्रान्तरे ते मिथुनकनरास्तस्मात् पद्मसरसः खलु नलिनीपत्रैरुदकमादाय भगवत्समीपमागत्य तं चालङ्कृतविभूषितं दृष्ट्वा विस्मयोत्फुल्लनयना: किंकर्त्तव्यताव्याकुलीकृतचेतसः कियन्तमपि 5 कालं स्थित्वा भगवत्पादयोः तदुदकं निक्षिप्तवन्त इति, तानेवंविधक्रियोपेतान् दृष्ट्वा देवराट अचिन्तयत् अहो खलु विनीता एते पुरुषा इति वैश्रवणं यक्षराजमाज्ञापितवान्-इह द्वादशयोजनदीर्घा नवयोजनविष्कम्भां विनीतनगरी निष्पादयेति, स चाज्ञासमनन्तरमेव दिव्यभवनप्राकारमालोपशोभितां નારી વધે ! अमुमेवार्थमुपसंहरन्नाह-अत्रान्तरे 10 भिसिणीपत्तेहिअरे उदयं घित्तुं छुहंति पाएसु ।। साहु विणीआ पुरिसा विणीअनयरी अह निविट्ठा ॥२००॥ गमनिका-बिसिनीपौरितरे उदकं गृहीत्वा 'छुभंतित्ति' प्रक्षिपन्ति, वर्तमाननिर्देशः प्राग्वत्, पादयोः, देवराजोऽभिहितवान्-साधु विनीताः पुरुषा विनीतनगरी अथ निविष्टेति गाथार्थः ॥२००॥ મૂકવો – એ વ્યવહિત સંબંધ છે. તેથી અર્થ પ્રમાણે થશે કે) અને રાજાને યોગ્ય મુકુટાદિ જે હોય 15 તે સર્વ પ્રભુ માટે ઇન્દ્ર કરે છે. મૂળગાથામાં “યુગ” એ પ્રમાણે વર્તમાનપ્રયોગનું પ્રયોજન પૂર્વની જેમ વિચારી લેવું. અથવા પાઠાન્તર જાણવો “મોર્ડ સો નાતું તસ્ય વાસ માં મડાનંવાર નરંગો વસે વાણી II” આ ગાથાનો ભાવાર્થ હમણાં બતાવ્યો તે પ્રમાણે જાણી લેવો. |/૧૯૯ા. આ દરમિયાન યુગલિક પુરુષો તે પદ્મસરોવરમાંથી કમળપત્રોમાં પાણીને ગ્રહણ કરી, 20 ભગવાન પાસે આવી, અને અલંકૃત થયેલા તે ભગવાનને જોઈ આશ્ચર્યથી પહોંળી આંખો વાળા, શું કરવું? શું ન કરવું? એ બાબતમાં વ્યાકુળ થયેલું છે ચિત્ત જેમનું એવા, કેટલાક સમય સ્થિર રહીને છેલ્લે પ્રભુના ચરણોમાં તે પાણીને નાંખી દીધું. આ પ્રમાણેની યુગલિકોની ક્રિયાને જોઈ ઈન્દ્ર વિચાર્યું કે “અહો ! આ પુરુષો વિનયવાળા છે.” આમ વિચારી ઇન્દ્ર વૈશ્રમણ નામના યક્ષરાજને આજ્ઞા આપી કે “અહીં બારયોજન લાંબી 25 અને નવયોજન પહોળી વિનીતાનગરીને તૈયાર કરો.” આજ્ઞા થતાં વૈશ્રમણે તરત જ દિવ્યભવન અને પ્રાકારો (કિલ્લા)ની પંક્તિઓથી શોભતી નગરીને તૈયાર કરી. અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરતા ગ્રંથકારશ્રી કહે છે ? ગાથાર્થ :- ઈતરોએ (યુગલિકોએ) ભિસીનીના પત્રોવડે પાણીને લઈ આવી ચરણોમાં નાંખ્યું. પુરુષો સજ્જન અને વિનીત છે (એમ વિચારી ઇન્દ્ર) વિનીતા–નગરી બનાવી. 30 ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. ભિસીની = કમલ, N૨૦Oll + વિનંતા. fમસિન. A તેવીfમ૦.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy