________________
ભગવાનનો રાજ્યાભિષેક (નિ. ૧૯૯) : ૧૭ वर्त्तमानकालनिर्देशः खल्वन्यास्वपि अवसर्पिणीषु प्रायः समानन्यायप्रदर्शनार्थ: त्रिकालगोचरसूत्रप्रदर्शनार्थो वा, अथवा प्राकृतशैल्या छान्दसत्वाच्च बेंति इति - उक्तवन्तः, भगवानाह - यद्येवं 'मग्गह य कुलगरं' ति याचध्वं कुलकरं राजानं, स च कुलकरस्तैर्याचितः सन् 'बेइ' त्ति पूर्ववदुक्तवान् ऋषभो 'भे' भवतां राजेति गाथार्थः ॥ १९८ ॥ ततश्च ते मिथुनका राज्याभिषेकनिवर्त्तनार्थमुदकानयनाय पद्मिनीसरो गतवन्तः, अत्रान्तरे देवराजस्य खल्वासनकम्पो बभूव, विभाषा पूर्ववत् यावदिहागत्याभिषेकं कृतवानिति । अमुमेवार्थमुपसंहरन् अनुक्तं च प्रतिपादयन्निदमाह
आभोएउं सक्को उवागओ तस्स कुणइ अभिसेअं । मउडाइअलंकारं नरिंदजोग्गं च से कुणइ ॥ १९९॥
મનિા–‘આમોયિત્વા' ઉ૫યો પૂર્વન અવધિના વિજ્ઞાય ‘શો’ ફેવરાન પાત:, 10 ‘તસ્ય' માવત: રોતિ ‘અભિષેઠું' રાખ્વામિષેમિતિ, તથા મુટાદ્યનાં વ્ર, આતિશબ્દાત कटककुण्डलकेयूरादिपरिग्रहः, चशब्दस्य व्यवहितः संबन्धः, नरेन्द्रयोग्यं च 'से' तस्य करोति,
5
મૂળગાથામાં ‘વિંતિ’” એ પ્રમાણે જે વર્તમાનકાળસૂચક ક્રિયાપદનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તે બીજી અવસર્પિણીઓમાં પણ પ્રાયઃ આ જ પ્રમાણેની પદ્ધતિ હોય છે એવું જણાવવા કર્યો છે. અથવા સૂત્ર ત્રિકાળવિષયક હોય છે એવું જણાવવા આ નિર્દેશ કરેલ છે. અથવા 15 પ્રાકૃતશૈલીથી અને છાન્દસ પ્રયોગ હોવાથી ‘‘વૃિતિ” શબ્દનો અર્થ ‘કહ્યું’ એ પ્રમાણે જાણવો. ભગવાને કહ્યું – “જો તમારે રાજાની જરૂર હોય તો કુલકર પાસે રાજાની માગણી કરો.” યુગલિકોવડે કુલકર પાસે યાચના કરાતે છતે કુલકરે કહ્યું – અહીં પણ ‘વેક્” શબ્દનો અર્થ ભૂતકાળમાં ‘કહ્યું’ એ પ્રમાણે જાણવો. (શું કહ્યું ? તે કહે છે)— “ઋષભ તમારો રાજા થાઓ.”
--
આ સાંભળી તે યુગલિકો રાજ્યાભિષેક કરવા માટેનું પાણી લેવા પદ્મિનીસરોવરમાં ગયા. 20 તે લોકો પાણી લઈ પાછા ફરે તે પહેલા આ બાજુ ઇન્દ્રનું આસન કંપ્યું વગેરેથી લઈ... અહીં આવી અભિષેક કર્યો” ત્યાં સુધીની વિભાષા વર્ણન પૂર્વની જેમ જાણી લેવું. (જો કે આ ગ્રંથમાં પૂર્વે ક્યાંય રાજ્યાભિષેકનું વર્ણન આપેલ નથી. તેથી એવું લાગે છે કે આવશ્યકગ્રંથ ઉપર ટીકાકારશ્રીએ બૃહત્તીકા રચી છે તેમાં વર્ણન આવતું હશે.) ૧૯૮
અવતરણિકા :– આ જ અર્થનો ઉપસંહાર કરતા અને નહિ કહેલાનું પ્રતિપાદન કરતા 25
=
કહે છે
ગાથાર્થ : (અવધિવડે) જાણીને ઇન્દ્ર (પ્રભુ પાસે) આવ્યો. પ્રભુનો રાજ્યાભિષેક કરે છે. અને રાજા યોગ્ય મુગટ વગેરે અલંકારો પ્રભુ માટે કરે છે.
ટીકાર્થ : ઉપયોગપૂર્વક અવધિજ્ઞાનવડે જાણીને ઇન્દ્ર ત્યાં આવ્યો. (આવીને) ભગવાનનો રાજ્યાભિષેક કરે છે. તથા મુકુટ વગેરે, અહીં વગેરે શબ્દથી વીંટી, કુંડલ, બાજુબંધાદિ લેવા. 30 “ચ” શબ્દનો વ્યવહિત સંબંધ છે. (અર્થાત્ ચ શબ્દ બીજા વાક્યના પ્રથમ શબ્દ પછી આવે, એ નિયમથી ‘“મડાi' પછી જોઈએ. એટલે વિનોમાં પછીના ૬ ને મડડાઅતંજામાં પછી