________________
૧૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ - ભાષાંતર (ભાગ-૨)
गमनिका-सुगमत्वान्न विवियते । आह-किमेतावन्त्येव भगवतोऽपत्यानि उत नेति, उच्यते,
अउणापण्णं जुअले पुत्ताण सुमंगला पुणो पसवे ।
नीईणमइक्कमणे निवेअणं उसभसामिस्स ॥१९७॥ गमनिका-एकोनपञ्चाशत् युग्मानि पुत्राणां सुमङ्गला पुनः प्रसूतवती, अत्रान्तरे प्राक् निरूपितानां हक्कारादिप्रभृतीनां दण्डनीतीनां ते लोकाः प्रचुरतरकषायसंभवाद् अतिक्रमणं कृतवन्तः, ततश्च नीतीनामतिक्रमणे सति ते लोका अभ्यधिकज्ञानादिगुणसमन्वितं भगवन्तं विज्ञाय 'निवेदनं' कथनं 'ऋषभस्वामिने' आदितीर्थकराय कृतवन्त इति क्रिया, अयं गाथार्थः ॥१९७॥ एवं निवेदिते सति भगवानाह
राया करेड़ दंडं सिट्टे ते बिति अम्हवि स होउ ।
मग्गह य कुलगरं सो अ बेइ उसभो य भे राया ॥१९८॥ गमनिका-मिथुनकैर्निवेदिते सति भगवानाह-नीत्यतिक्रमणकारिणां 'राजा' सर्वनरेश्वरः करोति दण्डं, स च अमात्यारक्षकादिबलयुक्तः कृताभिषेकः अनतिक्रमणीयाज्ञश्च भवति, एवं ‘શિષ્ટ' કથિતે સતિ મજાવતા “તે' મિથુન “વૃવત્ત' મન્તિ–ામપિ “' રીના મવતું,
ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ હોવાથી તેનું વિવેચન કરાતું નથી. // ભાગ-૪
અવતરણિકા : શંકા ? શું પ્રભુને આટલા જ સંતાનો હતા કે અન્ય પણ હતા ?તેનું સમાધાન કહે છે કે
ગાથાર્થ : ઓગણપચાસ પુત્રોના યુગલોને સુમંગલાએ જન્મ આપ્યો. નીતિઓનું ઉલ્લંઘન થયે છતે ઋષભસ્વામીને (લોકોએ) નિવેદન કર્યું. 20 ટીકાર્થ : ઓગણપચાસ પુત્રયુગલોને સુમંગલાએ જન્મ આપ્યો. તે વખતે પૂર્વે નિરૂપણ
કરાયેલી હકૂકારાદિ દંડનીતિઓને લોકો પ્રચુરતર કષાયો ઉત્પન્ન થવાને કારણે ઓળંગવા લાગ્યા. તેથી આ રીતે દંડનીતિઓનું ઉલ્લંઘન થતાં લોકોએ “પ્રભુ અધિક જ્ઞાનાદિગુણોથી યુક્ત છે” એવું જાણીને પ્રથમતીર્થકર ઋષભસ્વામીને (આ દંડનીતિઓના ઉલ્લંઘનનું) નિવેદન=કથન કર્યું.
મૂળગાથામાં “કૃતધ્વન્તઃ=કર્યું એ શબ્દ નથી તે અહીં (અધ્યાહારથી) જાણી લેવો. ૧૯૭ી. 25. અવતરણિકા : આ રીતે નિવેદન કર્યા પછી પ્રભુએ જે કહ્યું તે બતાવે છે ;
ગાથાર્થ : “રાજા દંડ કરે છે” એ પ્રમાણે (ભગવાનવડે) કહેવાય છતે યુગલિકોએ કહ્યું “અમારે પણ રાજા થાઓ.” (ત્યારે પ્રભુએ કહ્યું કે, “કુલકર પાસે યાચના કરો.” તેણે કહ્યું “ઋષભ તમારો રાજા થાઓ.”
ટીકાર્ય : યુગલિકોવડે નિવેદન કરાતે છતે પ્રભુએ કહ્યું “નીતિઓનું ઉલ્લંઘન કરનારને 30 “રાજા=સર્વ પ્રજાનો સ્વામી દંડ કરે છે. અને તે રાજા અમાત્ય–આરક્ષક વગેરે સેનાથી યુક્ત,
કરાયેલ અભિષેકવાળો હોય તો અનુલ્લંઘનીય છે આજ્ઞા જેમની એવો થાય છે:” આ પ્રમાણે ભગવાન કહેવાતે છતે તે યુગલિકોએ કહ્યું, “પ્રભુ ! અમને પણ આવો એક રાજા હો.”