SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ _10 15 વિવાહ અને અપત્યદ્વાર (નિ. ૧૯૫-૧૯૬) ૧૫ शक्राणां प्रथमतीर्थकराणां विवाहकर्म क्रियत इति संचिन्त्य अनेकत्रिदशसुरवधूवृन्दसमन्वितोऽवतीर्णवान्, अवतीर्य च भगवतः स्वयमेव वरकर्म चकार, पल्योरपि देव्यो वधूकर्मेति ॥१९४॥ अमुमेवार्थमुपसंहरन्नाह भोगसमत्थं नाउं वरकम्मं तस्स कासि देविंदो । दुण्हं वरमहिलाणं वहुकम्मं कासि देवीओ ॥१९५॥ गमनिका-भोगसमर्थं ज्ञात्वा वरकर्म तस्य कृतवान् देवेन्द्रः, द्वयोः वरमहिलयोर्वधूकर्म कृतवत्यो देव्य इति गाथार्थः, भावार्थस्तूक्त एव ॥१९५॥ इदानीमपत्यद्वारमभिधित्सुराह छप्पुव्वसयसहस्सा पुचि जायस्स जिणवरिंदस्स । तो भरहबंभिसुंदरिबाहुबली चेव जायाइं ॥१९६॥ निगदसिद्धैवेयं, नवरमनुत्तरविमानादवतीर्य सुमङ्गलाया बाहुः पीठश्च भरतब्राह्मीमिथुनकं जातं, तथा सुबाहुमहापीठश्च सुनन्दाया बाहुबली सुन्दरी च मिथुनकमिति ॥१९६॥ अमुमेवार्थं प्रतिपादयन्नाह मूलभाष्यकार:.. देवी सुमंगलाए भरहो बंभी य मिहुणयं जायं । देवीइ सुनंदाएं बाहुबली सुंदरी चेव ॥४॥ (मू.भा.) વિચાર આવ્યો કે “ભૂત–ભાવિ–વર્તમાનના દરેક શક્રોનું આ કાર્ય છે કે તેઓ પ્રથમતીર્થકરના વિવાહકાર્યને કરે” આમ વિચારી અનેક દેવ-દેવીઓના સમૂહ સાથે ઇન્દ્ર ત્યાં આવ્યો અને આવીને પ્રભુના વરકર્મને = અભંગન–સ્નાન–ગીત વગેરે સર્વ કાર્ય ઇન્દ્ર જાતે કર્યા. દેવીઓએ પત્નીઓનું (નંદા અને સુમંગલાનું) વધૂકર્મ = શણગાર વિગેરે કર્યું. આ જ અર્થનો ગ્રંથકારશ્રી ઉપસંહાર કરતા કહે છે ? _20 ગાથાર્થ : ભોગમાં સમર્થ (થયા છે પ્રભુ) એમ જાણીને ઇન્દ્ર પ્રભુના વરકર્મ કર્યું. દેવીઓએ બંને વરમહિલાઓના વડુકર્મ કર્યું. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. I/૧૯પ અવતરણિકા : હવે સંતાનદ્વાર બતાવે છે કે ગાથાર્થ ? ઉત્પન્ન થયેલા જિનવરેન્દ્રને (જન્મકાળથી) છલાખપૂર્વે વ્યતીત થયા પછી 25 ભરત–બ્રાહ્મી–સુંદરી અને બાહુબલિ (પુત્ર-પુત્રીરૂપે) ઉત્પન્ન થયા. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. પરંતુ સુમંગલાને અનુત્તરવિમાનથી અવતરી બાહુ અને પીઠ, ભરત અને બ્રાહ્મીરૂપ યુગલ તરીકે ઉત્પન્ન થયા. તથા સુનંદાને સુબાહુ અને મહાપીઠ, બાહુબલિ અને સુંદરીરૂપ યુગલ તરીકે ઉત્પન્ન થયા. ૧૯૬ો' અવતરણિકા : આજ અર્થને મૂળભાષ્યકાર કહે છે કે , ગાથાર્થઃ દેવી સુમંગલાને ભરત બ્રાહ્મીરૂપ યુગલ ઉત્પન થયું, દેવી સુનંદાને બાહુબલિ અને સુંદરી યુગલરૂપે થયા. ' _30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy