SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ : આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) गमनिका - जातिस्मरणश्च भगवान् अप्रतिपतितैरेव त्रिभिर्ज्ञानैः -मतिश्रुतावधिभिः, अवधिज्ञानं हि देवलौकिकमेव अप्रच्युतं भगवतो भवति, तथा कान्त्या च बुद्ध्या च अभ्यधिकस्तेभ्यो मिथुनकमनुष्येभ्य इति गाथार्थः ॥१९३॥ इदानीं विवाहद्वारव्याचिख्यासयेदमाह– 5 पढमो अकालमच्चू तर्हि तालफलेण दारओ पहओ । कण्णा य कुलगणं सिट्ठे गहिआ उसहपत्ती ॥ १९४॥ व्याख्या—भगवतो देशोनवर्षकाल एव किञ्चन मिथुनकं संजातापत्यं सद् अपत्यमिथुनकं तालवृक्षाधो विमुच्य रिरंसया क्रीडागृहकमगमत् तस्माच्च तालवृक्षात् पवनप्रेरितमेकं तालफलमपतत्, तेन दारको व्यापादितः, तदपि मिथुनकं तां दारिकां संवर्धयित्वा प्रतनुकषायं 10 मृत्वा सुरलोक उत्पन्नं, सा चोद्यानदेवतेवोत्कृष्टरूपा एकाकिन्येव वने विचार, दृष्ट्वा त्रिदशवधूसमानरूपां मिथुनकनरा विस्मयोत्फुल्लनयना नाभिकुलकराय न्यवेदयन्, शिष्टे च तैः कन्या कुलकरेण गृहीता ऋषभपत्नी भविष्यतीतिकृत्वा, अयं गाथार्थः ॥ भगवांश्च तेन कन्याद्वयेन सार्धं विहरन् यौवनमनुप्राप्तः, अत्रान्तरे देवराजस्य चिन्ता जाता - कृत्यमेतदतीतप्रत्युत्पन्नानागतानां ટીકાર્થ : અપ્રતિપતિત એવા મતિ—શ્રુત—અવધિરૂપ ત્રણ જ્ઞાનોવડે પ્રભુ જાતિસ્મરણવાળા 15 હતા. અહીં અવિધજ્ઞાન પ્રભુને પૂર્વના દેવભવસંબંધી જ નાશ ન પામ્યું હોવાથી હોય છે. તથા કાંતિ અને બુદ્ધિથી પણ પ્રભુ તે મનુષ્યો કરતા અધિક હતા..॥૧૯॥ અવતરણિકા : વિવાહદ્વાર કહે છે ગાથાર્થ :— તાડવૃક્ષના ફલવડે એક બાળક હણાયો. (આ અવસર્પિણીમાં) આ પ્રથમ અકાળમૃત્યુ થયું. (યુગલિકોવડે કુલકરને કન્યા વિષે) કહેવાયે છતે કુલક૨વડે તે કન્યા “ઋષભની 20 પત્ની થશે” (એમ વિચારી) ગ્રહણ કરાઈ. ટીકાર્થ : પ્રભુના જન્મ પછી દેશન્યૂન વર્ષ પૂર્ણ થતાં, કો'ક એક યુગલિકે, જેણે બાળક— બાલિકા રૂપ યુગલને જન્મ આપ્યો હતો, તે એક વાર પોતાના આ બાળક—બાલિકાને તાડવૃક્ષની નીચે મૂકી ક્રીડા કરવાની ઇચ્છાથી ક્રીડાગૃહમાં ગયું. આ બાજુ તે તાડવૃક્ષ ઉપરથી પવનથી પ્રેરાયેલું એક તાડફળ નીચે પડ્યું. તેનાવડે બાળક હણાયો. ત્યાર પછી યુગલિક તે બાલિકાને 25 ઉછેરીને પાતળાકષાયવાળું મરીને દેવલોકમાં ઉત્પન્ન થયું. આ બાજુ તે બાલિકા કે જે હવે કન્યા થઈ છે, તે ઉદ્યાનના દેવતાની જેમ ઉત્કૃષ્ટરૂપવાળી એકલી જ વનમાં ફરવા લાગી. અપ્સરા જેવી તે કન્યાને જોઈ આશ્ચર્યથી મોટી થયેલી છે આંખો જેમની એવા યુગલિકપુરુષો નાભિકુલકર પાસે જઈ કન્યા વિષે નિવેદન કર્યું. તે યુગલિક પુરુષો વડે નિવેદન કરાયા બાદ તે કન્યાને નાભિકુલકરે “આ ઋષભની પત્ની થશે” એમ વિચારી 30 ગ્રહણ કરી. અહીં ગાથાર્થ પૂર્ણ થયો. ભગવાન નંદા અને સુમંગલા સાથે સમય પસાર કરતા યૌવનને પામ્યાં. ત્યાં ઇન્દ્રને * સંવધ્યું. + તોમુત્પન્ન.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy