________________
વૃદ્ધિ અને જાતિસ્મરણદાર (નિ. ૧૯૧-૧૯૩) : ૧૩ जन्मद्वारवक्तव्यता, द्वारगाथाऽपि किलैवं पठ्यते - 'जम्मणे य विवड्डी यत्ति, अलं प्रसङ्गेन । इदानीं वृद्धिद्वारमधिकृत्याह
अह वड्डुइ सो भयवं दियलोयचुओ अणोवमसिरीओ । देवगणसंपरिवुडो नंदाइ सुमंगला सहिओ ॥ १९९॥ असिअसरओ सुनयणो बिंबुट्ठो धवलदंतपंतीओ । बरपउमगब्भगोरो फुल्लुप्पलगंधनीसासो ॥१९२॥
प्रथमगाथा निगदसिद्धैव, द्वितीयगाथागमनिका -न सिता असिताः कृष्णा इत्यर्थः, शिरसि जाता: शिरोजा : - केशाः असिताः शिरोजा यस्य स तथाविधः, शोभने नयने यस्यासौ सुनयन:, बिल्वं (म्बं ) - गोल्हाफलं बिल्व (म्ब) वदोष्ठौ यस्यासौ बिल्वो (म्बोष्ठः, धवले दन्तपङ्क्ती यस्य स धवलदन्तपङ्क्तिः, वरपद्मगर्भवद् गौरः पुष्पोत्पलगन्धवन्निःश्वासो यस्येति गाथार्थः ॥१९१-१९२॥ 10 इदानी जातिस्मरणद्वारावयवार्थं विवरिषुराह—
जाइस्सरो अ भयवं अप्परिवडिएहि तिहि उ नाणेहिं । कतीहि य बुद्धीहि य अब्भहिओ तेहि मणुएहिं ॥ १९३॥
5
જન્મદ્વારમાં જ સમજવાનું છે. તે આચાર્યોના મતે દ્વારગાથા પણ આ પ્રમાણે છે “નમળે ય વિવર્ગ 4' (આ આચાર્યોના મતે નામદ્ગાર નથી.)
15
અવતરણિકા : હવે વૃદ્ધિદ્વાર બતાવે છે ♦
ગાથાર્થ : દેવલોકમાંથી ચ્યવેલા, નિરૂપમ દેહની કાંતિથી યુક્ત અને (સેવામાં આવેલા) દેવોના સમૂહથી યુક્ત એવા ભગવાન નંદા અને સુમંગલા સાથે હવે વૃદ્ધિને પામે છે.
=
ગાથાર્થ : કાળાકેશવાળા, સુંદરઆંખોવાળા, લાલહોઠવાળા, શુક્લદાંતની પંક્તિઓવાળા, શ્રેષ્ઠ પદ્મના ગર્ભ જેવા નિર્મલ અને પુષ્પોત્પલની ગંધ જેવા (સુગંધી) નિઃશ્વાસવાળા (પ્રભુ વૃદ્ધિ પામે છે.) 20 ટીકાર્થ : પ્રથમ ટીકાર્થ ગાથાર્થ મુજબ છે. (નિર્વાસિદ્ધા આ ગાથાની વ્યાખ્યા (અર્થ) બોલવા (વાચવા) માત્રથી સમજાઈ જાય એવી છે.) બીજો ટીકાર્થ આ પ્રમાણે ઃ અસિત કૃષ્ણ, મસ્તકમાં જે ઉત્પન્ન થાય તે શિરોના=કેશો, કૃષ્ણ છે કેશ જેમના તે કૃષ્ણકેશવાળા (એ પ્રમાણે સમાસ કરવો), શોભન છે નયનો જેમના તે સુનયનવાળા, બિલ્વના ફળ જેવા (લાલ અને મોટા) છે હોઠ જેમના તે બિલ્વૌષ્ઠવાળા, શુક્લ છે દાંતની પંક્તિ જેમની તે 25 ધવલદંતપંક્તિવાળા, શ્રેષ્ઠપદ્મના ગર્ભ જેવા ગૌર = નિર્મલ, પુષ્પોત્પલની ગંધ જેવો (સુગંધી) છે નિઃશ્વાસ જેમનો તે, આ પ્રમાણે સર્વત્ર સમાસ જાણવા. II૧૯૧-૧૯૨
અવતરણિકા : હવે જાતિસ્મરણદ્વાર કહે છે →
ગાથાર્થ : અપ્રતિપતિત એવા ત્રણ જ્ઞાનોવડે ભગવાન જાતિસ્મરણવાળા અને (તે વખતના) મનુષ્યો કરતાં કાંતિમાં અને બુદ્ધિમાં પ્રભુ અધિક હતા.
* વિવૃવું. ' તીરૂ. ↑ બુદ્ધી.
=
30