SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) पैसारिओ हरिसिओ य, ततो सक्केण चिंतियं-जम्हा तित्थगरो इक्खू अहिलसइ, तम्हा इक्खागवंसो भवउ, पुव्वगा य भगवओ इक्खुर पिवियाइया तेण गोत्तं कासवंति । एवं सक्को वंसं ठाविऊण गओ, पुणोवि-जं च जहा जंमि वए जोग्गं कासी य तं सव्वं 'ति । गाथा गीतार्था, तथाऽप्यक्षर गमनिका क्रियते-तत्र 'शक्रो' देवराडिति 'वंशस्थापने' प्रस्तुते इर्धा गृहीत्वा आगतः, भगवता करे 5 प्रसारिते सत्याह-भगवन् ! किं इक्खं अकु-भक्षयसि ?, अकुशब्दः भक्षणार्धे वर्त्तते, भगवता गृहीतं, तेन भवन्ति ईक्ष्वाका:-इक्षुभोजिनः, इक्ष्वाका ऋषभनाथवंशजा इति । एवं यच्च' वस्तु 'यथा' येन प्रकारेण 'यस्मिन्' वयसि योग्यं शक्रः कृतवांश्च तत्सर्वमिति, पश्चार्धपाठान्तरं वा 'तालफलाहयभगिणी होही पत्तीति सारवणा' 'तालफलाहतभगिनी भविष्यति पत्नीति सारवणा' किल भगवतो नन्दायाश्च तुल्यवय:ख्यापनर्थमेवं पाठ इति, तदेव तालफलाहतभगिनी भगवतो 10 बालभाव एव मिथुनकै भिसकाशमानीता, तेन च भविष्यति पत्नीति सारवणा-संगोपना कृतेति, तथा चानन्तरं वक्ष्यति “णंदाय सुमंगला सहिओ" । अन्ये तु प्रतिपादयन्ति-सर्वैवेयं પામ્યા. તેથી શકે વિચાર્યું “જે કારણથી તીર્થકર શેરડીને ઈચ્છે છે તે કારણથી તેમનો ઇશ્વાકુવંશ થાઓ.” અને પ્રભુના પૂર્વજો ઈશ્કરસને પીતાં હતાં તેથી ગોત્ર કાશ્યપ રાખવામાં આવ્યું. આ પ્રમાણે વંશની સ્થાપના કરીને ઇન્દ્ર ગયો. ફરી પણ જે વયમાં જે વસ્તુ જે રીતે ઉચિત હતી, 15 તે સર્વ ઇન્દ્ર કર્યું. ગાથાર્થ સ્પષ્ટ છે છતાં અક્ષરાર્થ કરે છે – વંશસ્થાપના પ્રસ્તુત હોતે છતે ઇન્દ્ર ઇશુને ગ્રહણ કરીને આવ્યો.. ભગવાનવડે હાથ લંબાવતા ઇન્દ્ર કહ્યું, “ભગવાન ! ઈસુ ખાશો ?” મૂળગાથામાં રહેલ “અકુ” શબ્દ ખાવાના અર્થમાં છે. પ્રભુએ શેરડી ગ્રહણ કરી. તેથી ઋષભનાથના વંશમાં ઉત્પન્ન થનારા ઇક્વાકુ = શેરડી ખાનારા કહેવાયા. આ પ્રમાણે જે વસ્તુ જે વયમાં જે રીતે 20 ઉચિત હતી તે સર્વ ઇન્દ્ર કર્યું. અથવા પશ્ચાઈમાં પાઠાન્તર છે “તાત નાહયમ દોરી પત્તાંત સારવા'' તેનો અર્થ – “તાડવૃક્ષના ફલવડે હણાયેલ પુરુષની બહેન ઋષભનાથની પત્ની થશે” એ પ્રમાણે હોવાથી તે બહેનનું રક્ષણ કરવામાં આવ્યું. આ પાઠાન્તર ભગવાન અને નંદાની એક સરખી વય બતાડવા માટે અહીં બતાવ્યો છે. જે કાળે વંશસ્થાપના થઈ તે જ કાળે તે ઘટના બની એવું કહેવા માટે અહીં એ પાઠ છે.) તાડવૃક્ષના ફલથી પુરુષ હણાયો ત્યારે જ તેની બહેન યુગલિકોવડે પ્રભુની બાલ્યાવસ્થામાં જ નાભિકુલકર પાસે લવાઈ. અને નાભિકુલકરવડે “આ ઋષભની પત્ની થશે” એમ વિચારી તેણીનું રક્ષણ કરાયું. આ જ વાતને આગળની ગાથામાં કહેશે કે “નંદા અને સુમંગલા સાથે પ્રભુ મોટા થયા.” કેટલાક આચાર્યો એમ કહે છે કે અત્યાર સુધીનું જેટલું નિરૂપણ આવ્યું તે બધું १२. प्रसारितो हृष्टश्च, ततः शक्रेण चिन्तितम्-यस्मात् तीर्थकर इक्षुमभिलषति, तस्मादिक्ष्वाकुवंशो 30 મવતું, પૂર્વના મવત રૂક્ષર પતવત્તર્તન માત્ર #ાથપતિ વુિં શક્ય વંશ સ્થાયિત્વ.ત:, નરપિ-વષ્ય યથા યન્વિસિ યોર્જ ઊંચ્ચે તત્સર્વપિત્તિા માd. + અક્ષUTઈ. * ૦d. A फलाहतं. + तदैव.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy