________________
ઇન્દ્રભૂતિની દીક્ષા (નિ. ૬૦૧-૬૦૨) ૩૨૩ एव ग्रहो, येन अन्यदेहदर्शनमविनाभावग्रहणनियामकं भवतीति । आगमगम्यता त्वस्याभिहितैव। इत्यलं विस्तरेण, गमनिकामात्रमेतत् इति ।
छिण्णंमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केपणं ।
सो समणो पव्वइओ पंचहि सह खंडियसएहिं ॥६०१॥ व्याख्या-एवं 'छिन्ने' निराकृते संशये जिनेन जरामरणाभ्याम्-उक्तलक्षणाभ्यां विप्रमुक्तः 5 તેને “' રૂપૂતિઃ “શ્રમUT: પ્રવ્રુષિત:' સાધુ: સંવૃત્ત રૂત્યર્થ, પતિઃ સદ ઘડિવર્તઃ, खण्डिका:-छात्रा इति गाथार्थः ((६०१।। ।
इह च वेदपदोपन्यासस्तदा वेदानां सञ्जातत्वात् तेन च प्रमाणत्वेन अङ्गीकृतत्वात् । इति प्रथमो गणधर: समाप्तः ॥ तं पव्वइयं सोउं बितिओ आगच्छई अमरिसेणं ।
10 वच्चामि णं आणेमी पराजिणित्ता ण तं समणं ॥६०२॥ व्याख्या-तम्' इन्द्रभूतिं प्रव्रजितं श्रुत्वा 'द्वितीयः' खल्वग्निभूतिरत्रान्तरे आगच्छति अमर्षण प्राग्व्यावणितस्वरूपेण हेतुभूतेन, व्रजामि णमिति वाक्यालङ्कारे, आनयामि इन्द्रभूतिमिति गम्यते, पराजित्य, णं. पूर्ववत्, तं 'श्रमणम्' इन्द्रजालिककल्पमिति गाथार्थः ॥६०२॥
-
20
નથી.) તેથી અન્ય લોકોના દેહનું દર્શન પણ હાસ્યાદિ લિંગ સાથેના અવિનાભાવના ગ્રહણ પ્રત્યે 15 નિયામક બનતું નથી.
આગમથી આત્માની સિદ્ધિ કહી જ દીધી છે (પૂર્વે વેદના પદોનો પ્રભુએ જે અર્થ કર્યો તેના દ્વારા આગમથી આત્માની સિદ્ધિ જાણવી.) વધુ વિસ્તારથી સર્યું. ૬૦oll
ગાથાર્થ : જન્મ-મરણથી મૂકાયેલા જિનવડે સંશય દૂર થતાં તે પાંચસો શિષ્યો સાથે શ્રમણ થયો, પ્રવ્રજિત થયો, (અર્થાત્ દીક્ષા લઈ સાધુ થયો.)
' ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. અહીં (મૂળગાથા ૬૦૦માં વેચવામાં ય એ પ્રમાણે) જે વેદોના પદોનો ઉપન્યાસ કર્યો છે તેનું કારણ એ કે તે સમયે વેદોની વિદ્યમાનતા હતી અને તેણે (ગૌતમે) તે પદો પ્રમાણ તરીકે સ્વીકારેલા હતા. (કહેવાનો આશય એ છે કે, આત્માને જિનાગમથી સિદ્ધ કરવાના બદલે વેદથી સિદ્ધ એટલા માટે કર્યા કે ગૌતમ વેદને પ્રમાણ માનતા હતા, જિનાગમને નહિ.) I૬૦૧
* દિતીયો પથરવા * ગાથાર્થ : ઇન્દ્રભૂતિને પ્રવૃજિત સાંભળીને ઈર્ષ્યાથી બીજો આવે છે. “તે શ્રમણને હરાવી ઇન્દ્રભૂતિને પાછો લાવું.”
ટીકાર્થ : તે ઇન્દ્રભૂતિને પ્રવ્રુજિત સાંભળીને અગ્નિભૂતિ પૂર્વે કહી તેવી (“હું છું ત્યાં આ કોણ સર્વજ્ઞ છે ?” વિ.) ઈર્ષ્યાથી ત્યાં આવે છે. “હું ત્યાં જાઉં અને તે ઇન્દ્રજાળીયાસમાન 30 શ્રમણને હરાવી ઇન્દ્રભૂતિને પાછો લઈ આવું.” ૬૦રા