SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરોના સંશયો (નિ. ૫૯૬) * ૩૧૧ ‘આનુપૂર્વા’ પરિપાચા, તથા તીર્થં ચ સુધર્માત્ મજ્ઞાતં, ‘નિરપત્ચા:' શિષ્યવળરહિતા: ગળધરા: ‘શેષા:’ ફન્દ્રમૂર્ત્યાત્ય: કૃતિ ગાથાર્થ: I、ા तत्र जीवादिसंशयापनोदनिमित्तं गणधरनिष्क्रमणमितिकृत्वा यो यस्य संशयस्तदुप - दर्शनायाह जीवे कम्मे तज्जीव भूय तारिसय बंधमोक्खे य । देवा रइए या पुणे परलोय णेव्वाणे ॥५९६॥ व्याख्या - एकस्य जीवे संशय: - किमस्ति नास्ति इति, तथा परस्य कर्मणि, ज्ञानवरणीयादिलक्षणं कर्म किमस्ति नास्ति ? इति, अपरस्य 'तज्जीवे' त्ति किं तदेव शरीरं स एव जीव उत अन्य इति, न जीवसत्तायाम् इति, तथा 'भूते 'ति अपरस्य भूतेषु संशयः, पृथिव्यादीनी भूतानि सन्ति न वेति, अपरस्य 'तारिसय' त्ति किं यो यादृश इह भवे स तादृश 10 एव अन्यस्मिन्नपि ? उत नेति, 'बन्धमोक्खे यत्ति अपरस्य तु किं बन्धमोक्षौ स्तः ? उत न इति, आह- कर्मसंशयात् अस्य को विशेष इति ?, उच्यते, स कर्मसत्तागोचरः, अयं तु तदस्तित्वे सत्यपि (કારણ કે) શેષ ગણધરો શિષ્યગણથી રહિત હતા. (અર્થાત્ તેમના શિષ્યો સુધર્માસ્વામીને સોંપીને ગયા હોવાથી તેમની પરંપરા આગળ ન ચાલી.) ૫૯૫ 5 અવતરણિકા : જીવાદિ સંશયનો નાશ એ જ છે નિમિત્ત જેમાં એવું ગણધરોનું નિષ્ક્રમણ 15 હતું (અર્થાત્ ગણધરોના સંશયોનો નાશ થવાથી તેઓની દીક્ષા થઈ.) તેથી જેમનો જે સંશય હતો તે બતાવે છે → ગાથાર્થ ગણધરોને ક્રમશઃ) જીવમાં, કર્મમાં, તજ્જીવ, ભૂતમાં, તાદેશ, બંધ–મોક્ષ, દેવમાં, નરકમાં, પુણ્યમાં, પરલોકમાં અને નિર્વાણમાં સંશય હતો. ટીકાર્થ : (૧) પ્રથમગણધરને જીવમાં સંશય હતો શું જીવ છે કે નહિ ? (૨) બીજા 20 ગણધરને કર્મમાં અર્થાત્ જ્ઞાનાવરણીયાદિરૂપ કર્મ છે કે નથી ? એ પ્રમાણે સંશય હતો. (૩) ત્રીજાગણધરને “શરીર એ જ જીવ છે કે શરીરથી જીવ જુદો છે ? એ પ્રમાણે સંશય હતો. પરંતુ જીવ છે કે નહિ તેવો સંશય નહોતો. (૪) ચોથાગણધરને પૃથ્વી વગેરે પાંચ ભૂતો છે કે નહિ? એ પ્રમાણે ભૂતોમાં સંશય હતો. (૫) પાંચમાગણધરને જે જીવ આ ભવમાં જેવા પ્રકારનો છે તેવા પ્રકારનો જ તે અન્યભવમાં પણ હોય કે નહિ ? એવા પ્રકારનો સંશય હતો. (૬) 25 અન્યગણધરને બંધ–મોક્ષ છે કે નહિ તે સંશય હતો. શંકા : બીજાગણધરને કર્મમાં સંશય હતો અને ૬ઠ્ઠા ગણધરને બંધ–મોક્ષમાં સંશય છે તો બંનેમાં ફરક શું રહ્યો ? સમાધાન : બીજાનંબરના ગણધરને કર્મ છે કે નહિ તે સંશય હતો. જ્યારે છઠ્ઠા ગણધરને કર્મની વિદ્યમાનતા માન્ય હોવા છતાં જીવનો કર્મ સાથે સંયોગ અને વિયોગ થાય કે નહિ તે 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy