SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ उ०२ * आवश्यनियुति . ४२(मद्रीयवृत्ति • समाषांतर (भाग-२) तहेव ओणता सोउमाढत्ता, उण्हं खुहं पिवासं परिस्समं च न विंदइ, सूरत्थमणे तित्थगरो धम्म कहेउमुट्ठिओ, थेरी गया । एवं - सव्वाउअंपि सोया खवेज्ज जइ हु सययं जिणो कहए । सीउण्हखुप्पिवासापरिस्समभए अविगणेतो ॥५७९॥ व्याख्या-भगवति कथयति सति सर्वायुष्कमपि श्रोता क्षपयेत् भगवत्समीपवयैव, यदि हु 'सततम्' अनवरतं जिनः कथयेत् । किंविशिष्टः सन्नित्याह-शीतोष्णक्षुत्पिपासापरिश्रमभयान्यविगणयन्निति गाथार्थः ॥५७९॥ द्वारम् ।। साम्प्रतं दानद्वारावयवार्थमधिकृत्योच्यते-तत्र भगवान् येषु नगरादिषु विहरति, तेभ्यो वार्ता ये खल्वानयन्ति, तेभ्यो यत्प्रयच्छन्ति वृत्तिदानं प्रीतिदानं च चक्रवर्त्यादयस्त-दुपप्रदिदर्शयिषुराह वित्ती उ सुवण्णस्सा बारस अद्धं च सयसहस्साइं । तावइयं चिय कोडी पीतीदाणं तु चक्किस्स ॥५८०॥ व्याख्या-वृत्तिस्तु' वृत्तिरेव नियुक्तपुरुषेभ्यः, कस्येत्याह-सुवर्णस्य, द्वादश अर्द्ध च शतसहस्राणि, अर्द्धत्रयोदश सुवर्णलक्षा इत्यर्थः, तथा तावत्य एव कोट्यः प्रीतिदानं तु, 10 સાંભળતાં તે વૃદ્ધા તે જ રીતે નમેલી છતી સાંભળવા લાગી. તે સમયે તેણીને તાપ, ભૂખ, તરસ 15 કે પરિશ્રમ એકેયનો અનુભવ થતો ન હતો. સૂર્યાસ્ત સમયે તીર્થંકર ધર્મને કહી ઊભા થયા અને સ્થવિરા પાછી ફરી. આ પ્રમાણે છે ગાથાર્થ ? જો જિન સતત ધર્મને કહે તો શ્રોતા શીતોષ્ણ–ભૂખતરસ-પરિશ્રમ–ભયને નહિ ગણકારતો (ભગવાનની વાણી સાંભળતાં–સાંભળતાં જ) પોતાનું સર્વ આયુષ્ય પૂરું शहे. 20 टीर्थ : uथार्थ भु४५ छे. ॥५७८॥ અવતરણિકા : શ્રોતાના પરિણામરૂપ દ્વાર પૂર્ણ થયું. હવે દાનદ્વારના વિસ્તારાર્થને આશ્રયી. કહેવાય છે. તેમાં ભગવાન જે નગરાદિમાં વિચરે છે, તે નગરાદિમાંથી ભગવાનના સમાચારને જે લાવે છે તેઓને ચક્રવર્તી વગેરે લોકો જે વૃત્તિદાન કે પ્રીતિદાન આપે છે તે બતાવતા કહે 25 ગાથાર્થઃ ચક્રવર્તી સાડાબારલાખ સુવર્ણનું વૃત્તિદાન અને તેટલા કરોડ સુવર્ણનું પ્રીતિદાન आपे छे. ટીકાર્થ ઃ (ભગવાન અત્યારે કયા ગામ–નગરમાં વિચરે છે વગેરે સમાચાર લાવવા) નિયુક્ત કરાયેલ પુરુષોને ચક્રવર્તી સાડાબારલાખ સુવર્ણનું વૃત્તિદાન કરે છે. અને તેટલા જ કરોડ ६३. तथैवावनता श्रोतुमारब्धा, उष्णं क्षुधां पिपासां परिश्रमं च न वेत्ति, सूर्यास्तमये तीर्थकरो धर्म 30 कथयित्वोत्थितः, स्थविरा गता.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy