________________
પ્રભુના વચનને સાંભળવામાં વૃદ્ધવણિદાસીનું દૃષ્ટાન્ત (નિ. ૫૭૮) * ૩૦૧
व्याख्या-साधारणा-अनेकप्राणिषु स्वभाषात्वेन परिणमात्, नरकादिभयरक्षणत्वाद्वा, असपत्ना - अद्वितीया, साधारणा( चा ) ऽसावसपत्ना चेति समासः, तस्यां साधारणासपत्नायां सत्यां, किम् ?, तस्यामुपयोगस्तदुपयोग एव भवति श्रोतुः, तुशब्दस्यावधारणार्थत्वात्, कस्यां ? - ग्राहयतीति ग्राहिका, ग्राहिका चासौ गीश्च ग्राहकगी: तस्यां ग्राहकगिरि, उपयोगे सत्यप्यन्यत्र निर्वेददर्शनादाह-न च निर्विद्यते श्रोता, कुतः खल्वयमर्थोऽवगन्तव्यः ? इत्याह — 5 किढिवणिग्दास्युदाहरणादिति, तच्चेदम् — एगस्स वाणियगस्स एका किढिदासी, किढी थेरी, सा गोसे कठ्ठाणं गया, तण्हाछुहाकिलंता मज्झण्हे आगया, अतिथेवा कट्ठा आणीयत्ति पिट्टिता भुक्खियतिसिया पुणो पट्ठविया, सा थ वड्डुं कठ्ठयभारं ओगाहंतीए पोरुसीए गहायागच्छति, कालो य जेठ्ठामूलमासो, अह ताए थेरीए कठ्ठभाराओ एगं कठ्ठे पडियं, ताहे ताए ओणमित्ता तं गहियं, तं समयं च भगवं तित्थगरो धम्मं कहियाइओ जोयणनीहारिणा सरेणं, सा थेरी तं सद्दं सुर्णेती 10
ટીકાર્થ : અનેકજીવોને પોતાની ભાષામાં પરિણમતી હોવાથી સાધારણ અને નારકાદિભયથી રક્ષણ કરનારી હોવાથી અદ્વિતીય એવી વાણી હોવાથી શ્રોતાનો તદુપયોગ જ હોય છે. અહીં તે વાણી વિષે જે ઉપયોગ તે તદુપયોગ એ પ્રમાણે સમાસ જાણવો. તથા મૂળગાથામાં રહેલ તુ શબ્દનો અવધારણ (જકાર) અર્થ હોવાથી તપયોગ જ હોય છે એમ જણાવેલ છે. ભગવાનની વાણી કેવી છે ? તે કહે છે – ગ્રાંહકવાણી છે (અર્થાત્ શ્રોતાઓને તે તે પદાર્થોનો બોધ 15 કરાવનારી છે) તેથી સાધારણ—અદ્વિતીય એવી ગ્રાહકવાણીને વિષે શ્રોતાનો તદુપયોગ જ હોય છે. કો'ક સ્થાને એવું જોવા મળે કે વતાની વાણીમાં ઉપયોગ હોવા છતાં શ્રોતાને કંટાળો આવે છે, તેથી અહીં કહે છે કે શ્રોતા વાણીમાં કંટાળતો નથી.
શંકા : શ્રોતા વાણીમાં કંટાળતો નથી એવું શાથી જણાય છે ?
સમાધાન : વૃદ્ધ વિણદાસીના ઉદાહરણથી શ્રોતા વાણીમાં કંટાળતો નથી એવું જણાય 20 છે. તે ઉદાહરણ આ પ્રમાણે છે – એક વાણિયાને ઘરડી દાસી હતી. તે સવારે લાકડાં લેવા ગઈ. ભૂખ–તરસથી થાકેલી તે મધ્યાહ્ને પાછી આવી. “બહુ થોડાં લાકડાં લાવી છે’” એમ જાણી વાણિયાએ દાસીને માર મારી ભૂખી–તરસી પાછી લાકડાં લેવા મોકલી. તે મોટા લાકડાંના ભારને લઈ સાંજના સમયે ચોથી પૌરૂષી શરૂ થતાં પાછી આવતી હતી, તે સમયે જેઠ મહિનો ચાલતો હતો. તે વૃદ્ધાના કાષ્ઠભારમાંથી એક લાકડું નીચે પડી ગયું. તેથી તેને નીચે નમી વૃદ્ધા 25 લેવા ગઈ તે સમયે તીર્થંકરભગવાન યોજનવ્યાપી એવા સ્વરવડે ધર્મને કહેતા હતા. તે શબ્દોને
६२. एकस्य वणिजः एका काष्ठिकी दासी, काष्ठिकी स्थविरा, सा गोसे ( प्रत्युषसि ) गता, तृष्णाक्षुधाक्लान्ता मध्याह्ने आगता, अतिस्तोकानि काष्ठान्यानीतानीति पिट्टिता बुभुक्षिततृषिता पुनः प्रस्थापिता, सा च बृहन्तं काष्टभारमवगाहमानायां पौरुष्यां गृहीत्वागच्छति, कालश्च ज्येष्ठामूलो मासः, अथ तस्याः स्थविरायाः काष्ठभारात् एकं काष्ठं पतितं तदा तयाऽवनम्य तद्गृहीतं, तस्मिन् समये च 30 भगवांस्तीर्थकरो धर्मं कथितवान् योजनव्यापिना स्वरेण सा स्थविरा तं शब्दं शृण्वन्ती