________________
૩૦૦ * આવશ્યકનિર્યુક્તિ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
•
सर्वज्ञप्रत्ययोऽपि च तेषामित्थमेव भवति, न ह्यसर्वज्ञो ताशेषसंशयापनोदायालमिति, क्रमव्याकरणे तु कस्यचिदनपेतसंशयस्य तत्प्रतीत्यभावः स्यात्, तथाऽचिन्त्या गुणभूतिः - अचिन्त्या गुणसंपद् भगवत इति, यस्मादेते गुणास्ततो युगपत्कथयति इति गाथार्थः ॥ ५७६॥ द्वारम् ॥
श्रोतृपरिणामः पर्यालोच्यते - तत्र यथा सर्वसंशयिनां समा सा पारमेश्वरी वागशेषसंशयोन्मूलनेन 5 स्वभाषया परिणमते तथा प्रतिपादयन्नाह—
वासोदयस्स व जहा वण्णादी होंति भायणविसेसा ।
सव्वेसिंपि सभासा जिणभासा परिणमे एवं ॥ ५७७ ॥
व्याख्या——वर्षोदकस्य वा' वृष्ट्युदकस्य वा, वाशब्दात् अन्यस्य वा, यथैकरूपस्य सतः वर्णादयो भवन्ति, भाजनविशेषात्, कृष्णसुरभिमृत्तिकायां स्वच्छं सुगन्धं रसवच्च भवति ऊषरे 10 तु विपरीतम्, एवं सर्वेषामपि श्रोतॄणां स्वभाषया जिनभाषा परिणमत इति गाथार्थः ॥ ५७७।। तीर्थकरवाचः सौभाग्यगुणप्रतिपादनायाह—
એક સાથે કથન કરવામાં અકાળનું હરણ થાય છે.
15
(૪) એકસાથે સંશય દૂર કરવામાં જ સામેવાળાઓને સર્વજ્ઞ તરીકેનો બોધ થાય છે કારણ કે જે અસર્વજ્ઞ છે તે હૃદયગત સંપૂર્ણ સંશયોને દૂર કરવા સમર્થ બનતા નથી. હવે જો ક્રમશઃ ઉત્તર આપે તો સંશય દૂર થયો ન હોય તેવા કો'ક જીવને સર્વજ્ઞ તરીકેનો બોધ થાય નહિ. (૫) ભગવાનની અચિત્ત્વ ગુણસંપત્તિ છે. જે કારણથી આવા બધા ગુણો છે. તે કારણથી એક સાથે ભગવાન જવાબ આપે છે. ૫૭૬॥
20
साहारणासवत्ते तदुवओगो उ गाहगगिराए ।
न य निव्विज्जइ सोया किढिवाणियदासिआहरणा ॥५७८ ॥
25
અવતરણિકા : “પૃચ્છા” દ્વાર પૂર્ણ થયું, હવે “શ્રોતાનો પરિણામ” રૂપઢાર વિચારાય છે. તેમાં જે રીતે સર્વ સંશયીઓને સમાન એવી તે પારમેશ્વરી વાણી બધા સંશયોને દૂર કરવાવડે સ્વભાવમાં પરિણમે છે તે રીતે બતાવતા કહે છે
ગાથાર્થ : જેમ વરસાદના પાણીના વર્ણાદિ ભાજનવિશેષથી બદલાય છે, એ પ્રમાણે જિનવાણી પણ સર્વજીવોને સ્વભાષામાં પરિણમે છે.
ટીકાર્થ : એકરૂપવાળા એવા પણ વરસાદના પાણીના, “વા” શબ્દથી અન્ય પાણીના ભાજન(વાસણ) વિશેષથી વર્ણાદિ થાય છે. જેમ કે, કાળી અને સુગંધી માટીવાળા ક્ષેત્રમાં પડેલું પાણી સ્વચ્છ, સુગંધી અને રસવાળું થાય છે, જ્યારે ઉખરભૂમિમાં વિપરીતરૂપે પરિણમે છે. એ પ્રમાણે સર્વ શ્રોતાઓને જિનભાષા સ્વભાષામાં પરિણમે છે ૫૭૭॥
અવતરણિકા : તીર્થકરની વાણીનો સૌભાગ્યગુણ કહે છે
30
ગાથાર્થ : સાધારણ અને અદ્વિતીય એવી ગ્રાહકવાણીને વિષે (શ્રોતાનો) તદુપયોગ હોય છે. વૃદ્ધ એવી વિણદાસીના ઉદાહરણથી શ્રોતા (તે વાણીમાં) કંટાળતો નથી,