SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ 10 વૃત્તિ અને પ્રતિદાનનું પ્રમાણ (નિ. ૫૮૧-૫૮૨) ૩૦૩ केषामित्याह-चक्रवर्त्तिनां, तत्र वृत्तिर्या परिभाषिता नियुक्तपुरुषेभ्यः, प्रीतिदानं यद् भगवदागमननिवेदने परमहर्षात् नियुक्तरेभ्यो दीयत इति, तत्र वृत्तिः संवत्सरनियता, प्रीतिदानमनियतम्, इति गाथार्थः ॥५८०॥ एयं चेव पमाणं णवरं रययं तु केसवा दिति । मंडलिआण सहस्सा पीईदाणं सयसहस्सा ॥५८१॥ व्याख्या-एतदेव प्रमाणं वृत्तिप्रीतिदानयोः, नवरं 'रजतं तु' रू( प्यं )प्पं तु 'केशवाः' वासुदेवा ददति, तथा माण्डलिकानां राज्ञां सहस्त्राण्यर्द्धत्रयोदश रूप्यस्य वृत्तिर्नियुक्तेभ्यो वेदितव्या, 'पीईदाणं सतसहस्संति 'सूचनात् सूत्र' मिति प्रीतिदानमर्द्धत्रयोदशशतसहस्राण्यवगन्तव्यानीति गाथार्थः ॥५८१॥ किमेत एव महापुरुषाः प्रयच्छन्ति ?, नेत्याह भत्तिविहवाणुरूपं अण्णेऽवि य देंति इब्भमाईया । सोऊण जिणागमणं निउत्तमणिओइएसुं वा ॥५८२॥ व्याख्या-भक्तिविभवानुरूपं अन्येऽपि च ददति इभ्यादयः, इभ्यो-महाधनपतिः, आदिशब्दात् नगरग्रामभोगिकादयः, कदा ?-श्रुत्वा जिनागमनं, केभ्यो ?-नियुक्तानियोजितेभ्यो वेति, गाथार्थः //૮૨ા 15 સુવર્ણનું પ્રીતિદાન કરે છે. તેમાં વૃત્તિ એટલે નિયુક્તપુરુષોને નક્કી કરેલો પગાર અને પ્રીતિદાન એટલે ભગવાનના આગમનનું નિવેદન કરનાર નિયુક્તપુરુષો કરતાં અન્યને હર્ષના વશથી જે રકમ અપાય છે. વૃત્તિ વર્ષે–વર્ષે નિયત કરેલી હોય છે. (અર્થાત્ દર વર્ષે સાડાબારલાખસુવર્ણનો પગાર અપાય.) જ્યારે પ્રીતિદાન અનિયત હોય છે (અર્થાત્ વર્ષે જ આપવું એવો નિયમ નહિ પણ જયારે આગમનના સમાચાર લાવે ત્યારે આપે.) /૫૮ll 20 . ગાથાર્થ : કેશવો પણ આટલી જ રકમ આપે છે. પરંતુ સુવર્ણને બદલે રજત આપે છે. માંડલિકરાજાઓ સાડાબાર હજાર રૂપિયા વૃત્તિદાન તરીકે અને સાડાબાર લાખ રૂપિયા પ્રતિદાન રૂપે આપે છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. //પ૮૧ અવતરણિકા : શંકા : શું આજ મહાપુરુષો દાન આપે છે ? ના, તે કહે છે $ 25 ગાથાર્થ : પરમાત્માના આગમનને સાંભળી નિયુક્ત અથવા અનિયુક્તવ્યક્તિઓને અન્ય શ્રેષ્ઠિ વગેરે પણ ભક્તિ–વૈભવને અનુરૂપ દાન આપે છે. ટીકાર્થ : અન્ય વગેરે પણ, તેમાં ઈભ્ય એટલે મહાધનપતિ અને આદિશબ્દથી નગરભોજિક–પ્રામભોજિક (ગામનો મુખી) વગેરે વ્યક્તિઓ ભક્તિ અને વૈભવને અનુરૂપ દાન આપે છે. ક્યારે આવે છે? – પ્રભુનું આગમન સાંભળીને, કોને આપે છે ? – નિયુક્ત અથવા 30 અનિયુક્તવ્યક્તિઓને દાન આપે છે. પ૮રો.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy