________________
૨૯૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
व्याख्या-असाताद्या: या अपि च अशुभा भवन्ति प्रकृतयः, ता अपि निम्बरसलव इव ‘पयसि' क्षीरे लवो-बिन्दुः, न भवन्ति ता: अशुभदाः असुखदा वा 'तस्य' तीर्थकरस्येति गाथार्थः પ૭રૂા.
उक्तमानुषङ्गिक, प्रकृतद्वारमधिकृत्याह- उत्कृष्टरूपतया भगवतः किं प्रयोजनमिति ?, 5 મત્રોચતે –
धम्मोदएण रूवं करेंति रूवस्सिणोऽवि जइ धम्म ।
गिज्झवओ य सुरूवो पसंसिमो तेण रूवं तु ॥५७४॥ व्याख्या-दुर्गतौ प्रपतन्तमात्मानं धारयतीति धर्मः तस्योदयः तेन रूपं भवतीति श्रोतारोऽपि प्रवर्त्तन्ते, तथा कुर्वन्ति 'रूपस्विनोऽपि' (वस्सिणोऽवि) रूपवन्तोऽपि यदि धर्म ततः शेषैः 10 सुतरां कर्त्तव्य इति श्रोतृबुद्धिः प्रवर्त्तते, तथा 'ग्राह्यवाक्यश्च' आदेयवाक्यश्च सुरूपो भवति, च
शब्दात् श्रोतृरूपाद्यभिमानापहारी च, अतः प्रशंसामो भगवतस्तेन रूपमिति गाथार्थः ॥५७४॥ તારમ્ | ___अथवा पृच्छेति भगवान् देवनरतिरश्चां प्रभूतसंशयिनां कथं व्याकरणं कुर्वन् संशयव्यवच्छित्ति
રોતીતિ ?, તે, યુગપતું, વિમત્યા15
कालेण असंखेणवि संखातीताण संसईणं तु ।
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. પ૭૩
અવતરણિકા : આનુષંગિક કહ્યું. હવે પ્રસ્તુતધારની વાત કરે છે. તેમાં કોઈને પ્રશ્ન થાય કે ઉત્કૃષ્ટરૂપવડે ભગવાનને શું પ્રયોજન છે ? તેનું સમાધાન કહે છે ?
ગાથાર્થ : ધર્મના ઉદયથી રૂપની પ્રાપ્તિ થાય છે. રૂપવાન એવા પણ જો ધર્મને કરે છે 20 (તો અન્યએ સુતરાં કરવો જોઈએ.) રૂપવાન વ્યક્તિ ગ્રાહ્યવાક્યવાળી થાય છે. તેથી રૂપની પ્રશંસા કરીએ છીએ.
ટીકાર્થ : દુર્ગતિમાં પડતા આત્માને જે ધારે તે ધર્મ. તે ધર્મના ઉદયથી રૂપની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે જાણી શ્રોતાઓ પણ ધર્મમાં પ્રવર્તે. તથા રૂપવાન એવા તીર્થકરો પણ જો ધર્મને
કરે છે તો શેષ લોકોએ તો સુતરાં ધર્મ કરવો જોઈએ એ પ્રમાણે શ્રોતાઓને બુદ્ધિ થાય છે. તથા 25 સુરૂપવાન વ્યક્તિ ગ્રાહ્યવાક્યવાળી અને “ચ” શબ્દથી શ્રોતાઓના રૂપના અભિમાનને દૂર કરનાર થાય છે. આથી ભગવાનના રૂપની પ્રશંસા અમે કરીએ છીએ. પ૭૪
અવતરણિકા : “રૂપ” નામનું ત્રીજુંદ્વાર પૂર્ણ થયું. હવે “પૃચ્છા” નામનું ચોથુંઢાર કહે છે - સંશયવાળા ઘણાં બધાં દેવ- મનુષ્ય – તિર્યંચોને જવાબ આપતા ભગવાન કેવી રીતે
સંશયનો નાશ કરે છે ? ઉત્તર – એકસાથે સર્વલોકોના સંશય દૂર કરે છે. શા માટે એક સાથે 30 સંશય દૂર કરે છે ? તેનું સમાધાન આપે છે કે
ગાથાર્થ: (ક્રમશઃ જવાબ આપે તો) ક્રમે બોલવારૂપ દોષને કારણે જ અસંખ્યકાળે પણ