________________
પ્રભુને કર્મપ્રકૃતિઓનો ઉદય પ્રશસ્ત હોય છે (નિ. ૫૭૨-૫૭૩) ૨૯૭ भवन्ति ते किमनुत्तरा भगवतः छद्मस्थकाले केवलिकाले वा उत नेति ?, अत्रोच्यते
पगडीणं अण्णासुवि पसत्थ उदया अणुत्तरा होति ।
खय उवसमेऽवि य तहा खयम्मि अविगप्पमाहंसु ॥५७२॥ व्याख्या-'पगडीणं अण्णासुवि' त्ति, षष्ठ्यर्थे सप्तमी, प्रकृतीनामन्यासामपि प्रशस्ता उदया ઉચૈત્રાલ્યો અવનિ, લિમિતરનાચ્ચેવ ?, નેત્યાદિ-અનુત્તરા' નસદા રૂત્યર્થ:, 5 अपिशब्दान्नाम्नोऽपि येऽन्ये जात्यादय इति । 'खय उवसमेऽवि य तह' त्ति, क्षयोपशमेऽपि सति ये दानालाभादयः कार्यविशेषा अपिशब्दादुपशमेऽपि ये केचन तेऽप्यनुत्तरा भवन्ति इति क्रियायोगः, तथा कर्मणः क्षये सति क्षायिकज्ञानादिगुणसमुदयम् ‘अविगप्पमाहंसुत्ति अविकल्पंव्यावर्णनादिविकल्पातीतं सर्वोत्तममाख्यातवन्तः तीर्थकृद्गणधरा इति गाथार्थः ॥५७२॥
વાદ-૩સતિવેનીયા: પ્રતિયો નાનો વા યા ગુમાસ્તા: વર્થ તથ ટુ ર 10 भवन्ति इति ?, अत्रोच्यते
अस्सायमाइयाओ जावि य असुहा हवंति पगडीओ । णिंबरसलवोव्व पए ण होति ता असुहया तस्स ॥५७३॥
ઈન્દ્રિય અંગો વગેરે પ્રશસ્ત ઉદય છે (અર્થાત્ અન્ય ગોત્રાદિ કર્મના ઉદયથી પ્રભુને જે ઉચ્ચગોત્ર વિગેરે હોય છે, નામકર્મના ઉદયથી પ્રભુને જે સુંદર ઈન્દ્રિય વિગેરે હોય છે, તે ઉદયો પણ 15 ભગવાનના છબWકાળે અથવા કેવલીકાળે અનુત્તર હોય છે કે નહિ ? તેનું સમાધાન આપે છે કે
ગાથાર્થ : અચકર્મપ્રકૃતિઓના ઉદયો પ્રશસ્ત, અનુત્તર હોય છે. અને ક્ષયોપશમકાળે પણ ઉદયો અનુત્તર હોય છે. તથા ક્ષય થયે છતે ઉદયો વર્ણનાતીત કહે છે.
ટીકાર્થ : અન્યપ્રકૃતિઓના ઉચ્ચગોત્રાદિ ઉદયો પ્રશસ્ત હોય છે (અર્થાત્ શુભફળવાળા 20 હોય છે.) શું બીજા લોકો એવા હોય છે ? ., અનુત્તર હોય છે – અતુલ્ય હોય છે. ‘મપિ' શબ્દથી નામકર્મના પણ જે જાતિ વિગેરે ઉદયો હોય છે, તે પણ અનુત્તર હોય છે. ક્ષયોપશમ હોય ત્યારે પણ, જે દાનલાભાદિ કાર્યો છે તે, અને ‘પ' શબ્દથી ઉપશમ હોય ત્યારે પણ (જો કે “તીર્થકરોને કર્મપ્રકૃતિઓનો ઉપશન સંભવતો નથી, છતાં કર્મોના તીવ્ર ઉદયના વિરોધમાત્રને ઉપશમ તરીકે કહેલ છે એમ જાણવું.) જે કોઈ કાર્યવિશેષો છે તે અનુત્તર હોય છે. તથા કર્મનો 25 ક્ષય થયે છતે (કેવલીકાળમાં) ક્ષાયિકજ્ઞાનાદિ ગુણોનો સમુદાય પણ અવિકલ્પ – વર્ણનાદિ વિકલ્પરહિત અર્થાત્ સર્વોત્તમ હોય છે, તેમ તીર્થકર–ગણધરો કહે છે. //પ૭રી
અવતરણિકા : શંકા : અશાતાવેદનીયાદિ કર્મપ્રકૃતિ તથા નામકર્મના પણ જે અશુભ ઉદયો છે તે ઉદયો કેમ પ્રભુને દુ:ખદ બનતા નથી ? તેનું સમાધાન આપે છે કે
ગાથાર્થ : અશાતા વગેરે જે પણ અશુભપ્રવૃત્તિઓ હોય છે તે પણ (ઘણાં) દૂધમાં લીંબડાના 30 રસના બિંદુની જેમ તીર્થકરને અસુખદા હોતી નથી.