________________
૨૯૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) मंडलिया ता हीणत्ति' यावत् व्यन्तरचक्रवर्त्तिवासुदेवबलदेवमहामाण्डलिकास्तावत् अनन्तगुणहीनाः, 'छठ्ठाणगया भवे सेस'त्ति शेषा राजानो जनपदलोकाश्च षट्स्थानगता भवन्ति, अनन्तभागहीना वा असङ्ख्येयभागहीना वा सङ्ख्येयभागहीना वा सङ्ख्येयगुणहीना वा असङ्ख्येयगुणहीना वा अनन्तगुणहीना वा इति गाथार्थः ॥५७०॥
उत्कृष्टरूपतायां भगवतः प्रतिपादयितुं प्रक्रान्तायामिदं प्रासङ्गिकं रूपसौन्दर्यनिबन्धनं संहननादि प्रतिपादयन्नाह
संघयण रूव संठाण वण्ण गइ सत्त सार उस्सासा ।
एमाइणुत्तराई हवंति नामोदए तस्स ॥५७१॥ व्याख्या-'संहननं' वज्रऋषभनाराचं 'रूपम्' उक्तलक्षणं 'संस्थानं' समचतुरस्रं 'वर्णो' 10 ટ્રછાયા ‘તિઃ' મને “સર્વ' વીર્થાન્તરીયક્ષપશક્તિની આત્મપરિણામ:, સારો દિધા
बाह्योऽभ्यन्तरश्च, बाह्यो गुरुत्वम्, आभ्यन्तरो ज्ञानादिः, 'उच्छ्वासः' प्रतीत एव, संहननं च रूपं च संस्थानं च वर्णश्च गतिश्च सत्त्वं च सारश्च उच्छ्वासश्चेति समासः । एवमादीनि वस्तून्यनुत्तराणि भवन्ति तस्य भगवतः, आदिशब्दात् रुधिरं गोक्षीराभं मांसं चेत्यादि, कुत इत्याह-'नामोदयादि 'ति नामाभिधानं कर्मानेकभेदभिन्नं तदुदयादिति गाथार्थः ॥५७१॥
आह-अन्यासां प्रकृतीनां वेदना गोत्रादयो नाम्नो वा ये इन्द्रियाङ्गादयः प्रशस्ता उदया પૂર્વ કરતાં પછીનું ક્રમશઃ અનંતગુણહીન જાણવું. શેષ રાજા ઓ અને જનપદલોકો (જુદા જુદા ગામ–નગરના વાસી લોકો) ષસ્થાનને પામેલા જાણવા અર્થાત્ રૂપની અપેક્ષાએ અનંતભાગહીન અથવા અસંખ્યભાગહીન અથવા સંખ્યાતભાગહીન અથવા સંખ્યાતગુણહીન અથવા
અસંખ્ય ગુણહીન અથવા અનંતગુણહીન જાણવા. //૫૭ll 20 અવતરણિકા : ભગવાનના ઉત્કૃષ્ટરૂપને પ્રતિપાદન કરવાના અવસરે પ્રસંગથી રૂપના સૌંદર્યના કારણભૂત સંઘયણ વગેરેનું પ્રતિપાદન કરતા જણાવે છે કે
ગાથાર્થ : સંઘયણ – રૂપ – સંસ્થાન – વર્ણ – ગતિ – સત્વ – સાર – ઉચ્છવાસ આ સર્વ વસ્તુઓ ભગવાનને નામકર્મના ઉદયથી અનુત્તર હોય છે.
ટીકાર્થ : વજઋષભનારાચસંઘયણ, ઉપર કહેવાયું તે રૂપ, સમચતુરગ્નસંસ્થાન, દેહની 25 કાંતિ, ગતિ–ચાલ, વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ આત્મ–પરિણામરૂપ સત્ત્વ,
બાહ્ય-અત્યંતરરૂપ બે પ્રકારે સાર, તેમાં બાહ્યસાર તરીકે ગુરુવ (ગૌરવ,મોટાઈ) અને અત્યંતર સાર તરીકે જ્ઞાનાદિ, તથા ઉચ્છવાસ આ સર્વવસ્તુઓ ભગવાનને અનુત્તર હોય છે. મૂળગાથામાં “મા” શબ્દમાં રહેલ આદિશબ્દથી રુધિર અને માંસ ગાયના દૂધ જેવું સફેદ હોય છે અને તે
પણ અનુત્તર હોય છે. ભગવાનને આ બધી વસ્તુ અનુત્તર હોય તેમાં કારણ શું છે ? તે કહે 30 છે – અનેકભેટવાળા નામકર્મના ઉદયથી ભગવાનને આ બધી વસ્તુ અનુત્તર હોય છે. પ૭૧]
અવતરણિકા : શંકા : ગોત્ર વિગેરે અન્ય પ્રકૃતિઓનો ઉદય અથવા નામકર્મના પણ જે