________________
रूपपृच्छाद्वारावयवार्थं विवृण्वन् आह—
તીર્થંકરાદિનું રૂપ (નિ. ૫૬૯-૫૭૦) * ૨૯૫
सव्वसुरा जइ रूवं अंगुटुपमाणयं विउव्वेज्जा । जिणपायंगुटुं पड़ ण सोहए तं जहिंगालो || ५६९॥
व्याख्या-कीदृग् भगवतो रूपमित्यत आह- सर्वसुरा यदि रूपमशेषसुन्दररूपनिर्मापणशक्त्या अङ्गुष्ठप्रमाणकं विकुर्वीरन् तथापि जिनपादाङ्गुष्ठं न शोभते तद् यथाऽङ्गार इति गाथार्थ 5 ગાથાર્થ: ।।૬૬॥
साम्प्रतं प्रसङ्गतो गणधरादीनां रूपसम्पदभिधित्सयाऽऽह—
गणर आहार अणुत्तरा (य) जाव वणचक्कि वासु बला । मण्डलिया ता हीणा छट्टाणगया भवे सेसा ॥५७० ॥
व्याख्या-तीर्थकररूपसम्पत्सकाशादनन्तगुणहीना गणधरा रूपतो भवन्ति, गणधररूपेभ्यः 10 सकाशादनन्तगुणहीनाः खल्वाहारकदेहाः, आहारकदेहरूपेभ्योऽनन्तगुणहीना: 'अनुत्तराश्चे' ति अनुत्तरवैमानिका भवन्ति, एवमनन्तरानन्तरदेहरूपेभ्यो ऽनन्तगुणहानिर्द्रष्टव्या, ग्रैवेयकाच्युतारणप्राणतानतसहस्रा महाशुक्रलान्तकब्रह्मलोकमाहेन्द्रसनत्कुमारेशानसौधर्मभवनवासिज्योतिष्कव्यन्तरचक्रवर्त्तिवासुदेवबलदेवमहामाण्डलिकानामित्यत एवाह — ' जाव वण चक्कि वासु बला ।
આ એક ગાથાવડે (ગા.૫૬૮) તે આચાર્યો વ્યાખ્યા કરે છે તે પણ અવિરુદ્ધ જ છે અને તે 15 વ્યાખ્યા વ્યુત્પન્ન (આ ગાથામાં કહેવાઈ ગયેલી) પણ છે. ૫૬૮॥
અવતરણિકા : રૂપપૃચ્છા દ્વારનો વિસ્તારાર્થ કરે છે હ્ર
ગાથાર્થ : સર્વદેવો જો અંગૂઠાપ્રમાણ રૂપને વિષુર્વે તો પણ તે રૂપ જિનના પગના અંગૂઠા સામે કોલસાની જેમ શોભતું નથી.
ટીકાર્થ : કેવા પ્રકારનું ભગવાનનું રૂપ છે ? તેનો જવાબ આપે છે – સર્વદેવો જો સુંદર 20 રૂપને બનાવવાની બધી શક્તિથી અંગુષ્ઠપ્રમાણ એવા રૂપને વિક્ર્વે તો પણ તે રૂપ જિનપાદ અંગુષ્ઠ સામે કોલસા જેવું લાગે છે, અર્થાત્ શોભતું નથી. ૫૬૯॥
અવતરણિકા : પ્રસંગથી ગણધરોની રૂપસંપત્તિને જણાવતા કહે છે
ગાથાર્થ : ગણધર -
– આહારક – અનુત્તરવાસીદેવોથી લઈ વ્યંતર ચક્રી – વાસુદેવ – બળદેવ અને માંડલિકરાજા સુધી રૂપની હાનિ જાણવી. શેષમાં ષટ્ચાન જાણવા.
ટીકાર્થ : તીર્થંકરના રૂપની સંપત્તિ કરતાં ગણધરો રૂપથી અનંતગુણહીન રૂપવાળા હોય છે. ગણધરના રૂપ કરતાં આહારકશરીરવાળા અનંતગુણહીન રૂપવાળા હોય છે. આહારકદેહના રૂપ કરતાં અનુત્તરવાસીદેવોનું રૂપ અનંતગુણહીન હોય છે. આ રીતે ત્રૈવેયક–અચ્યુત-આરણ— પ્રાણત—આનત–સહસ્રાર-મહાશુક્ર-લાંતક-બ્રહ્મલોક–માહેન્દ્ર–સનત્કુમાર–ઈશાન—સૌધર્મ– ભવનવાસી—જ્યોતિ—વ્યંતર—ચક્રવર્તી વાસુદેવ–બળદેવ અને મહામાંડલિક સુધીના સર્વોનું રૂપ 30
-
25