SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ एते च मनुष्यादयः प्रथमप्राकारान्तर एव भवन्ति ये उक्ताः, यत आहबिइयंमि होंति तिरिया तइए पागारमन्तरे जाणा । पागारजढे तिरिया वि होंति पत्तेय मिस्सा वा ॥५६३॥ व्याख्या - द्वितीये प्राकारान्तरे भवन्ति तिर्यञ्चः, तथा तृतीये प्राकारान्तरे यानानि, 'प्राकारजढे' प्राकाररहिते बहिरित्यर्थः, तिर्यञ्चोऽपि भवन्ति, अपिशब्दात् मनुष्या देवा अपि, ते च प्रत्येकं मिश्रा 5 ते पुनः प्रविशन्तो भवन्ति निर्गच्छन्तश्चैके इति गाथार्थः ॥५६३॥ द्वारम् १ | द्वितीयद्वारावयवार्थमभिधित्सुः संबन्धगाथामाह — વ્રુતિ, सव्वं च देसविरतिं सम्मं घेच्छति व होति कहणा उ । સામાયિકપ્રાપ્તિના અભાવમાં દેશનાનો અભાવ (નિ. ૫૬૩-૫૬૪) * ૨૯૧ इहरा अमूढलक्खो न कहेइ भविस्सइ ण तं च ॥५६४॥ व्याख्या- 'सव्वं च देसविरतिं 'ति सर्वविरतिं च देशविरतिं च, विरतिशब्द उभयथापि 10 सम्बध्यते, सम्यक्त्वं ग्रहीष्यति वा भवति कथना तु प्रवर्त्तते कथनमित्यर्थः, 'इहर' त्ति अन्यथा न मूढलक्षोऽमूढलक्षः सर्वज्ञेयाविपरीतवेत्ता इत्यर्थः, किम् ?, न कथयति । आह— समवसरण - અવતરણકા : જે આ મનુષ્યાદિ કહ્યા તે સર્વે પ્રથમપ્રાકારમાં જ હોય છે કારણ કે આગળ કહે છે ગાથાર્થ : બીજા પ્રાકારમાં તિર્યંચો અને ત્રીજા પ્રાકારમાં વાહનો હોય છે. બહારના 15 ભાગમાં તિર્યંચો પ્રત્યેક અથવા મિશ્ર હોય છે. ટીકાર્થ : ગાથાનો પૂર્વાર્ધ સ્પષ્ટ જ છે. ત્રણે ગઢની બહારના ભાગમાં તિર્યંચો, “અપિ” શબ્દથી મનુષ્ય અને દેવો પણ હોય છે. તે પ્રત્યેક અથવા મિશ્ર હોય છે (અર્થાત્ પ્રત્યેક હોય એટલે ક્યારેક એકલા તિર્યંચો હોય અથવા એકલા દેવો અથવા એકલા મનુષ્ય હોય, અથવા ક્યારેક મિશ્ર હોય છે.) કેટલાકોનું કહેવું એમ છે કે તે તિર્યંચાદિ આવતા જતા હોય છે. 20 પિ૬૩॥ અવતરણિકા : આ પ્રમાણે ગા. ૫૪૩માં કહેલ “સમોવસરણ” નામનું પ્રથમદ્વાર પૂર્ણ થયું. હવે બીજા દ્વારને વિસ્તારથી જણાવવા સંબંધગાથાને (બે દ્વાર વચ્ચેની સંબંધ ગાથાને) કહે છે ગાથાર્થ : સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યક્ત્વ ગ્રહણ કરશે (એ પ્રમાણે પ્રભુને જણાય તો 25 જ) કથના થાય છે. અન્યથા અમૂઢલક્ષી ભગવાન દેશના આપતા નથી. (જો કે કોઈ સામાયિક ગ્રહણ ન કરે) તેવું બનતું નથી. ટીકાર્થ : દેશવિરતિ આ શબ્દમાં રહેલ વિરતિ શબ્દ “સર્વ” શબ્દ સાથે પણ જોડવાનો હોવાથી સર્વવિરતિને, દેશવિરતિને અથવા સમ્યક્ત્વને ગ્રહણ કરશે એમ જણાય તો જ દેશના પ્રવર્તે છે. અન્યથા જો કોઈ એક પણ સામાયિક સ્વીકારનારું ન હોય તો અમૂઢલક્ષવાળા = 30 સર્વ જ્ઞેયપદાર્થોને સમ્યક્ રીતે જાણનારા ભગવાન દેશના આપતા નથી. =
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy