________________
૨૯૨ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) करणप्रयासो विबुधानामनर्थकः, कृतेऽपि नियमतोऽकथनात् इत्याह-भविष्यति न तच्च, यद् भगवति कथयत्यन्यतमोऽप्यन्यतमत्सामायिकं न प्रतिपद्यते इति, भविष्यत्कालस्त्रिकालोपलक्षणार्थ इति गाथार्थः ।।५६४॥ 'केवइय'त्ति कियन्ति सामायिकानि मनुष्यादयः प्रतिपद्यन्ते इत्याह
मणुए चउमण्णयरं तिरिए तिण्णि व दुवे व पडिवज्जे ।
जइ नत्थि नियमसो च्चिय सुरेसु सम्मत्तपडिवत्ती ॥५६५॥ अथवा-कथं भविष्यति न तच्चेत्याह-यत:-'मणुए' गाहा । व्याख्या-मनुष्ये प्रतिपत्तरि चतुर्णामन्यतमप्रतिपत्तिरिति, पाठान्तरं वा 'मणुओ चउ अण्णतरंति मनुष्यश्चतुर्णामन्यतमत्प्रतिपद्यते,
तिर्यञ्चः त्रीणि वा-सर्वविरतिवर्जानि, द्वे वा-सम्यक्त्वश्रुतसामायिके प्रतिपद्यन्ते इति । यदि नास्ति 10 मनुष्यतिरश्चां कश्चित्प्रतिपत्ता ततो नियमत एव सुरेषु सम्यक्त्वप्रतिपत्तिर्भवतीति गाथार्थः ॥५६५।।
स चेत्थं धर्ममाचष्टे
5
શંકા : આવા સ્થાને જો દેશના ન આપે તો દેવોનો સમવસરણ બનાવવાનો પ્રયત્ન નિરર્થક ન થાય ? કારણ કે સમવસરણ બનાવવા છતાં ભગવાન તો દેશના આપે તેવો નિય
તો ન રહ્યો. 15 સમાધાન : એવું ક્યારેય બનતું જ નથી કે ભગવાન દેશના આપે અને કોઈ કાણમાંથી
ગમે તે એક સામાયિક સ્વીકારે નહિ અર્થાત ગમે તે એક સામાયિક તો સ્વીકારનાર એકાદ વ્યક્તિ તો હોય જ. મૂળગાથામાં “વિરુ” એ પ્રમાણે ભવિષ્યકાળનો પ્રયોગ ત્રણે કાળને જણાવનારો છે. (અર્થાત કોઈ સામાયિક ન સ્વીકારે એવું બન્યું નથી, બનતું નથી કે બનશે
નહિ.) //પ૬૪ll. 20 અવતરણિકા : શંકા : કેટલા સામાયિકને મનુષ્યાદિ સ્વીકારે છે ? તે કહે છે ?
ગાથાર્થ : મનુષ્ય ચારમાંથી કોઈપણ, તિર્યંચ ત્રણ અથવા બે સ્વીકારે છે. જો મનુષ્યતિર્યંચમાંથી કોઈ સ્વીકારનારું ન હોય તો નિયમથી દેવોમાંથી કોઈને સમ્યત્વની પ્રતિપત્તિ થાય છે.
ટીકાર્થ : અથવા બીજી રીતે ગાથાનો સંબંધ જોડતા બતાવે છે – (કોઈ એકપણ સામાયિક 25 ન સ્વીકારે) એવું કેમ ન બને ? તેના ઉત્તરમાં ગા. પ૬પ જાણવી. – જો મનુષ્ય સ્વીકારનાર
હોય તો ચારમાંથી કોઈપણ સામાયિકને સ્વીકારે છે. તિર્યંચ સર્વવિરતિ સિવાયના ત્રણ અથવા દેશવિરતિસિવાયના સમ્યક્ત્વ-શ્રુત એ બે સામાયિકને સ્વીકારે છે. જો મનુષ્ય–તિર્યંચમાંથી કોઈ સ્વીકારનાર નથી, તો નિયમથી દેવોમાં સમ્યક્ત્વની પ્રતિપત્તિ થાય છે. આમ, જઘન્યથી પણ
છેવટે દેવને સમ્યકત્વની પ્રાપ્તિ થતી હોવાથી જ કોઈ સામાયિક ન સ્વીકારે એવું બનતું નથી.) 30 ||પ૬પા.
અવતરણિકા : તે ભગવાન આ પ્રમાણે ધર્મ કહે છે ?