________________
5
10
૨૯૦ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
गमनिका - समहेन्द्राः कल्पसुरा राजानो नरा नार्यः 'औदीच्येन' उत्तरेण इत्यर्थः प्रविश्य पूर्वोत्तरदिशि तिष्ठन्ति प्राञ्जलय इति गाथार्थः ॥ भावार्थः सर्वासां सुगम एव ॥ अभिािर्थोपसङ्ग्रहाय
इदमाह
20
एक्क्क्की दिसाए तिगं तिगं होइ सन्निविट्टं तु ।
आदिचरमे विमिस्सा थीपुरिसा सेस पत्तेयं ॥ ५६१॥
30
व्याख्या - पूर्वदक्षिणाअपरदक्षिणाअपरोत्तरापूर्वोत्तराणामेकैकस्यां दिशि उक्तलक्षणम् संयतवैमानिकाङ्गनासंयत्यादि त्रिकं त्रिकं भवति सन्निविष्टं तु, आदिचरमे पूर्वदक्षिणापूर्वोत्तरदिग्द्वये विमिश्राः संयतादयः स्त्रीपुरुषाः शेषदिग्द्वये प्रत्येकं भवन्तीति गाथार्थः ॥५६१॥ तेषां चेत्थं स्थितानां देवनराणां स्थितिप्रतिपादनाय आह-
15 કરી ઈશાનખૂણામાં અંજિલ જોડી ઊભા રહે છે.
एतं महिड्डियं पणिवयंति ठियमवि वयंति पणमंता ।
वि जंतणा ण विकहा ण परोप्परमच्छरो ण भयं ॥ ५६२ ॥
व्याख्या - येऽल्पर्द्धयः पूर्वं स्थिताः ते आगच्छन्तं महर्द्धिकं प्रणिपतन्ति, स्थितमपि महर्द्धिकं पश्चादागताः प्रणमन्तो व्रजन्ति, तथा नापि यन्त्रणा पीडा न विकथा न परस्परमत्सरो न भयं तेषां विरोधिसत्त्वानामपि भवति, भगवतोऽनुभावात् इति गाथार्थः ॥ ५६२ ॥
ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. સર્વ ગાથાઓનો ભાવાર્થ સુગમ છે. ।।૧૧૯ અવતરણિકા : કહેવાયેલ અર્થનો ઉપસંગ્રહ કરવા માટે કહે છે
ટીકાર્થ : અગ્નિ—નૈઋત્ય–વાયવ્ય અને ઈશાનદિશામાં દરેક દિશામાં પૂર્વે કહેવા પ્રમાણે ત્રણ–ત્રણ બેઠક થાય છે. તેમાં અગ્નિ અને ઈશાનદિશામાં સ્ત્રી અને પુરૂષો મિશ્ર હોય છે (અર્થાત્ અગ્નિખૂણામાં સંયતો, વૈમાનિકદેવીઓ અને સાધ્વીજીઓ રૂપ સ્ત્રી–પુરુષો તથા ઈશાનખૂણામાં મનુષ્યો અને સ્ત્રીઓ એમ મિશ્ર બેઠક હોય છે.) જ્યારે શેષ બે દિશામાં એકલી સ્ત્રીઓ અને એકલા પુરુષો (અર્થાત્ નૈઋત્યમાં માત્ર દેવીઓ, વાયવ્યમાં માત્ર દેવો) રૂપ પ્રત્યેક 25 બેઠકો હોય છે. II૫૬૧॥
ગાથાર્થ : દરેક દિશામાં ત્રણ—ત્રણ બેઠક થાય છે. પ્રથમ–ચરમદિશામાં સ્ત્રી-પુરુષ મિશ્ર હોય છે તથા શેષ દિશામાં પ્રત્યેક હોય છે.
અવતરણિકા : આ રીતે રહેલા એવા તે દેવ-નરોની મર્યાદાને જણાવતા કહે છે
ગાથાર્થ : (પૂર્વે રહેલા અલ્પઋદ્ધિક જીવો) આવતા મહર્દિકને નમસ્કાર કરે છે. પૂર્વે રહેલા મહર્દિકને (પછીથી આવતાં અલ્પઋદ્ધિક જીવો) નમસ્કાર કરે છે. એકબીજાને પીડા, વિકથા, પરસ્પર મત્સરતા કે ભય હોતો નથી.
ટીકાર્થ : ગાથાનો પૂર્વાર્ધ સ્પષ્ટ જ છે. આ રીતે રહેલા એવા તેઓને કોઈનાથી પીડા, પરસ્પર વિકથા, પરસ્પર મત્સરભાવ કે એકબીજાને વિરોધી એવા જીવોનો પણ ભય હોતો નથી. તેમાં કારણ તીર્થંકરનો પ્રભાવ છે. ૫૬૨