________________
સમવસરણમાં કોણ ક્યાં બેસે ? (ભા. ૧૧૬-૧૧૯) ૨૮૯ च निश्रां कृत्वा आयातः स तत्पार्वे एव तिष्ठतीति गाथार्थः ॥५६०॥ साम्प्रतमभिहितमेवार्थं संयतादिपूर्वद्वारादिप्रवेशविशिष्टं प्रतिपादयन्नाह भाष्यकार:
संजयवेमाणित्थी संजय(इ)पुव्वेण पविसिउं वीरं ।
काउं पयाहिणं पुव्वदक्खिणे ठंति दिसिभागे ॥११६( भा०) गमनिका-संयता वैमानिकस्त्रियः संयत्यः पूर्वेण प्रवेष्टुं वीरं कृत्वा प्रदक्षिणं पूर्वदक्षिणे 5 तिष्ठन्ति दिग्भागे इति गाथार्थः ॥
जोइसिय भवणवंतरदेवीओ दक्खिणेण पविसंति ।
चिटुंति दक्खिणावरदिसिंमि तिगुणं जिणं काउं ॥११७॥ (भा.) गमनिका-ज्योतिष्कभवनव्यन्तरदेव्यो दक्षिणेन प्रविश्य तिष्ठन्ति दक्षिणापरदिशि त्रिगुणं जिनं कृत्वा इति गाथार्थः ॥
___ 10 अवरेण भवणवासी वंतरजोइससुरा य अइगंतुं ।
अवरुत्तरदिसिभागे ठंति जिणं तो नमंसित्ता ॥११८॥ (भा०) गमनिका-अपरेण भवनवासिनो व्यन्तरज्योतिष्कसुराश्चातिगन्तुम् अपरोत्तरदिग्भागे तिष्ठन्ति जिनं नमस्कृत्य इति गाथार्थः ॥ समहिंदा कप्पसुरा राया णरणारिओ उदीणेणं ।
15 पविसित्ता पुव्वुत्तरदिसीएँ चिटुंति पंजलिआ ॥११९॥ (भा०) છે. (એટલે જ પૂ. હરિભદ્રસૂરિજીએ ગા. ૫૫૯ની ટીકામાં ભવનપતિની દેવીઓ ઊભી રહે છે.” એમ જણાવેલ છે.) જે પરિવાર જેની નિશ્રામાં આવ્યો હોય તે પરિવાર તેની પાછળ જ રહે છે. પ૬૦મા.
अवतर1ि5 : उपे उपायेत अर्थ ने ०४ “संयतानो पूर्वद्वाहिथी प्रवेश थाय छे." मे 20 પ્રમાણે કંઈક વિશેષતા સાથે ભાષ્યકાર જણાવે છે કે
ગાથાર્થ સાધુઓ-વૈમાનિકદેવીઓ – સાધ્વીજીઓ – પૂર્વદ્વારથી પ્રવેશી જિનને પ્રદક્ષિણા આપીને અગ્નિખૂણામાં ઊભા રહે છે.
टीर्थ : Puथार्थ भु४५ छ. ॥११६॥
ગાથાર્થ : જ્યોતિષ્ઠ–ભવનપતિ અને વ્યંતરદેવીઓ દક્ષિણદ્વારથી પ્રવેશ કરે છે. જિનને 25 પ્રદક્ષિણા કરીને નૈઋત્યખૂણામાં ઊભી રહે છે.
टार्थ : ॥थार्थ भु४५. छ. ॥११७॥
ગાથાર્થ : પશ્ચિમવારથી ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ્કદેવો પ્રવેશીને જિનને નમસ્કાર કરીને વાયવ્યદિશામાં ઊભા રહે છે. (અહીં ઉપરોક્ત ૫૫૯ ગાથા મુજબ જેઓ બેસે છે, જેઓ ઊભા રહે છે તે જાતે જોડી દેવું.)
30 ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. ૧૧૮ ગાથાર્થ : ઈન્દ્રો સહિત વૈમાનિકદેવો, રાજાઓ, મનુષ્યો અને સ્ત્રીઓ ઉત્તરદિશાથી પ્રવેશ