________________
૨૮૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૨) ततो ज्योतिष्कव्यन्तरदेव्यः तिष्ठन्तीति, एवं मनःपर्यायज्ञान्यादयोऽपि नमन्तो व्रजन्ति स्वस्थानं स्वस्थानमिति गाथार्थः ॥५५९॥
भवणवई जोइसिया बोद्धव्वा वाणमंतरसुरा य ।
वेमाणिया य मणुया पयाहिणं जं च निस्साए ॥५६०॥ 5 व्याख्या-भवनपतयः ज्योतिष्का बोद्धव्या व्यंतरसुराश्च, एते हि भगवन्तमभिवन्द्य साधूंश्च __ यथोपन्यासमेवोत्तरपश्चिमे पार्श्वे तिष्ठन्तीत्येवं बोद्धव्याः, तथा वैमानिका मनुष्याश्च, चशब्दात् स्त्रियश्चास्य, चशब्दस्य व्यवहित उपन्यासः । किम् ?-'पयाहिणं' प्रदक्षिणां कृत्वा तीर्थकरादीनभिवन्द्य तेऽप्युत्तरपूर्वे दिग्भागे यथासंख्यमेव तिष्ठन्तीति, अत्र च मूलटीकाकारेण
भवनपतिदेवीप्रभृतीनां स्थानं निषीदनं वा स्पष्टाक्षरै!क्तम्, अवस्थानमात्रमेव प्रतिपादितं, 10 पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रकर्मबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति, देवाः पुरुषाः
स्त्रियश्च निषीदन्तीति प्रतिपादयन्ति केचन इत्यलं प्रसङ्गेन । 'जं च निस्साए'त्ति, य: परिवारो यं
ઊભી રહે છે. આ પ્રમાણે મન:પર્યવજ્ઞાની વગેરે નમન કરતાં પોત-પોતાના સ્થાને જાય છે. //પપલા.
ગાથાર્થ : ભવનપતિ–જ્યોતિષ્ક અને વાણવ્યંતરદેવો જાણવા. વૈમાનિક અને મનુષ્યો 15 પ્રદક્ષિણાને (કરી બેસે છે.) જેની નિશ્રામાં (જે પરિવાર આવ્યો હોય...)
ટીકાર્થ : ભવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરદેવો ભગવાનને અને સાધુઓને વાંદી ઉપન્યાસ પ્રમાણે (અર્થાત્ પ્રથમભવનપતિ, પછી જ્યોતિષ્ક અને પછી વ્યંતરદેવો) વાયવ્યખૂણામાં બેસે છે (ટીકામાં અહીં તિત્તિ પાઠ છે. જે અશુદ્ધ હોય તેવું લાગે છે. પૂ. મલયગિરિટીકામાં નિવનિ
પાઠ છે તે પ્રમાણે અર્થ કરેલ છે.) એ પ્રમાણે જાણવું. તથા વૈમાનિકદેવો, મનુષ્યો અને ‘વ’ 20 શબ્દથી સ્ત્રીઓ પ્રદક્ષિણા આપીને તીર્થકરાદિને વાંદી ઈશાનખૂણામાં યથાસંગ (પ્રથમ વૈમાનિકો, તેની પાછળ મનુષ્યો અને તેની પાછળ સ્ત્રીઓ) બેસે છે.
(અહીં વૃદ્ધ પરંપરા આ પ્રમાણે છે કે સર્વ દેવીઓ બેસતી નથી, ઊભી રહે છે. તથા મનુષ્યો, દેવો અને મનુષ્ય સ્ત્રીઓ બેસે છે એ પ્રમાણે પૂ. મલયગિરિ–આચાર્યની ટીકામાં જણાવેલ
છે.) મૂલગાથામાં ‘વૈમાળિયા ૧ મyયા' પાઠ છે તેમાં રહેલા ‘' શબ્દનો જયાં છે તેના કરતાં 25 જુદા સ્થાને સંબંધ જોડી ‘વૈમાળિયા મyયા ૨' આ રીતે અર્થ કરવો જે ઉપર કરેલો જ છે. અહીં
મૂળટીકાકારે (ચૂર્ણિકારે ?) ભવનપતિની દેવીઓ વગેરેનું સ્થાન (ઊભા રહેવું) કે બેસવું (અર્થાત તે દેવીઓ વગેરે બેસે છે કે ઊભી રહે છે એ પ્રમાણે) સ્પષ્ટાક્ષરોવડે કહ્યું નથી, પરંતુ અવસ્થાન માત્ર જ (તે દેવીઓ વગેરે કઈ કઈ દિશામાં હોય છે તે જ) બતાવ્યું છે.
જયારે કેટલાક આચાર્યો પૂર્વાચાર્યોના ઉપદેશથી લખાયેલા પટ્ટકાદિમાં બતાવેલા ચિત્રકર્મના 30 આધારે “સર્વદેવીઓ બેસતી નથી, દેવ–પુરુષો અને સ્ત્રીઓ બેસે છે” એ પ્રમાણે પ્રતિપાદન કરે