SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ व्याख्या-मणिकनकरत्नचित्राणि 'चउद्दिसिं 'त्ति चतसृष्वपि दिक्षु तोरणानि विकुर्वन्ति, 5 किंविशिष्टान्यत आह-छत्रं प्रतीतं सालभञ्जिकाः-स्तम्भपुत्तलिकाः 'मकर'त्ति मकरमुखोपलक्षणं ध्वजाः प्रतीताः चिह्नानि - स्वस्तिकादीनि संस्थानं तद्रचनाविशेष एव सच्छोभनानि छत्रसालभञ्जिकामकरध्वजचिह्नसंस्थानानि येषु तानि तथोच्यन्ते, एतानि व्यन्तरदेवाः कुर्वन्तीति થાર્થ: ૬૪૭૫ 10 15 ૨૮૨ * આવશ્યકનિયુક્તિ. હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) મુમવર્ણ, ભાવાર્થ: સુગમો, નવાં નિારિ-પ્રવતો ગન્ધપ્રસર કૃતિ થાર્થ: ૪૬ मणिकणगरयणचित्ते चउद्दिसिं तोरणे विउव्वंति । सच्छत्तसालभंजियमयरुद्धयचिंघसंठाणे ॥५४७॥ 25 तिन्नि य पागारवरे रयणविचित्ते तहिँ सुरगणिंदा | मणिकंचणकविसीसगविभूसिए ते विउर्व्वेति ॥५४८॥ व्याख्या–त्रींश्च प्राकारवरान् रत्नविचित्रान् तत्र सुरगणेन्द्रा मणिकाञ्चनकपिशीर्षकविभूषितांस्ते વિવન્તીતિ, માવાર્થ: સ્વg:, ઉત્તરા થાયાં વા વ્યાવ્યાસ્વતિ ૬૪૮૫ सा चेयम् अब्भंतर मज्झ बहिं विमाणजोइभवणाहिवकया उ । पागारा तिणि भवे रयणे कणगे य रयए य ॥ ५४९ ॥ व्याख्या - अभ्यन्तरे मध्ये च बहिर्विमानज्योतिर्भवनाधिपकृतास्तु आनुपूर्व्या प्राकारास्त्रयो એ રીતે સમાસ જાણવો. ||૫૪૬॥ ગાથાર્થ દેવો ચારે દિશામાં સુંદર છત્રો–પૂતળીઓ-મકર-ધજાઓ—ચિહ્નો અને રચનાઓથી યુક્ત મણિ—કનક–રત્નોથી વિચિત્ર એવા તોરણો વિકુર્વે છે. 20 ટીકાર્થ : વ્યંતરદેવો મણિ—કનક–રત્નોથી વિચિત્ર એવા તોરણોને ચારે દિશામાં વિકુર્વે છે, તે તોરણો કેવા હોય છે ? તે કહે છે કે તે તોરણોમાં સુંદર છત્રો છે, સુંદર પૂતળીઓ છે, મકરમુખ છે. અહીં મૂલગાથામાં રહેલ મક૨શબ્દ મકરમુખનું ઉપલક્ષણ હોવાથી મકરશબ્દથી મકરમુખ અર્થ લેવો. તથા સુંદર ધજાઓ, સ્વસ્તિકાદ સુંદર ચિહ્નો અને સુંદર એવી રચનાઓ 9.1148911 ગાથાર્થ : ત્યાં ઇન્દ્રો મણિકાંચનવાળા એવા કપિશીર્ષકોથી (કાંગરાંઓથી) વિભૂષિત અને રત્નોથી વિચિત્ર એવા ઉત્કૃષ્ટ ત્રણ પ્રાકારોને (ગઢને) બનાવે છે. ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. અથવા આગળની ગાથામાં ભાવાર્થ કહેશે. ।।૫૪૮।। અવતરણકા : તે આગળની ગાથા આ પ્રમાણે છે, અર્થાત્ હવે બતાવે છે તે 9 ગાથાર્થ : ઃ રત્નમય–કનકમય અને રજતમય એવા અનુક્રમે અત્યંતર–મધ્યમ અને 30 બહાર ત્રણ પ્રાકારો વિમાન—જ્યોતિષ્ઠ–ભવનાધિપવડે કરાયેલા હોય છે. ટીકાર્થ : વિમાન—જ્યોતિષ્ક અને ભવનપતિના ઇન્દ્રોએ બનાવેલા અનુક્રમે અત્યંતર
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy