SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ત્રણગઢાદિની રચના કરનાર કોણ (નિ. ૫૫૦-૫૫૧) : ૨૮૩ भवन्ति, 'रयणे कणगे य रयए यत्ति रत्नेषु भवो रानः रत्नमय इत्यर्थः, तं विमानाधिपतयः कर्वन्ति, कनके भवः कानकः तं ज्योतिर्वासिनः कर्वन्ति, राजतो-रूप्यमयश्च तं भवनपतयः कुर्वन्ति इति गाथार्थः ॥५४९॥ मणिरयणहेमयाविय कविसीसा सव्वरयणिया दारा । सव्वरयणामय च्चिय पडागधयतोरणविचित्ता ॥५५०॥ व्याख्या-मणिरत्नहेममयान्यपि च कपिशीर्षकाणि, तत्र पञ्चवर्णमणिमयानि प्रथमप्राकारे वैमानिकाः, नानारत्नमयानि द्वितीये ज्योतिष्काः, हेममयानि तृतीये भवनपतय इति, तथा सर्वरत्नमयानि द्वाराणि त एव कुर्वन्ति, तथा सर्वरत्नमयान्येव मूलदलतः पताकाध्वजप्रधानानि तोरणानि विचित्राणि कनकचन्द्रस्वस्तिकादिभिः, अत एव प्रागुक्तं मणिकनकरत्नविचित्रत्वमेतेषामविरुद्धमिति गाथार्थः ॥५५०॥ तत्तों य समंतेणं कालागरुकुंदुरुक्कमीसेणं । गंधेण मणहरेणं धूवघडीओ विउव्वेंति ॥५५१॥ व्याख्या-ततश्च समन्ततः कृष्णागरुकुन्दुरुक्कमिश्रेण गन्धेन मनोहारिणा युक्ताः, किम् ?धूपघटिका विकुर्वन्ति त्रिदशा एवेति गाथार्थः ॥५५१॥ (સૌથી ઉપરનો), મધ્યમ અને બાહ્ય ત્રણ પ્રકારો હોય છે. તેમાં રત્નમય અત્યંતરપ્રાકાર 15 વિમાનના અધિપતિઓ રચે છે. કનકમય મધ્યપ્રાકારને જ્યોતિષ્કવાસી રચે છે અને રજતમય બાહ્યપ્રાકારને ભવનના અધિપતિ રચે છે. /પ૪૯ ગાથાર્થ : તે જ દેવો મણિ–રત્ન-હેમમય કપિશીર્ષકો, સર્વરત્નમયદ્વારો અને સર્વરત્નમય તથા વિચિત્ર એવા પતાકા–ધ્વજથી યુક્ત તોરણો રચે છે. ટીકાર્થ : પ્રથમ પ્રાકારમાં પંચવર્ણવાળા મણિઓના કપિશીર્ષકો (કાંગરા) વૈમાનિકદેવી 20 બનાવે છે. બીજા પ્રકારમાં જુદા જુદા રત્નમય કપિશીર્ષક જયોતિષ્ક દેવો અને ત્રીજા પ્રકારમાં સુવર્ણ કપિશીર્ષક ભવનપતિના દેવો રચે છે. તથા સર્વરત્નમય દ્વારા તેઓ જ બનાવે છે. અને મૂલદલની અપેક્ષાએ સર્વરત્નમય પતાકા અને ધ્વજાથી યુક્ત, કનકચંદ્ર-સ્વસ્તિકાદિથી વિચિત્ર એવા તોરણોને તે જ દેવો (જે દેવ જે પ્રકારે બનાવે છે તે દેવ તે જ પ્રાકારમાં આ સર્વ તોરણાદિ વસ્તુઓ) બનાવે છે. તેથી જ પૂર્વે (ગા. ૫૪૭માં) જે કહ્યું હતું કે મણિ-કનક- 25 રત્નોથી વિચિત્ર એવા તોરણો કરે છે તે અવિરુદ્ધ જ છે. (આશય એ છે કે પૂર્વે ગા. ૫૪૩ મણિ—કનક-રત્નોથી વિચિત્ર તોરણો કહ્યા, જ્યારે અહીં આ તોરણો સર્વરત્નમય કહ્યા. તેથી ખુલાસો કર્યો કે અહીં જે સર્વરત્નમય કહ્યા તે મૂલદલની અપેક્ષાએ જાણવા. તેથી કોઈ વિરોધ આવશે નહિ) //પ૨ ll ગાથાર્થ ? ત્યાર પછી દેવો ચારે બાજુ મનોહરગંધવાળી, કુંદુક અને કૃષ્ણાગરુથી મિશ્ર 30 એવી ધૂપઘટિકાઓને વિક છે. ટીકાર્ય : ગાથાર્થ મુજબ છે. પપ૧/l,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy