SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ * આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) 'दाणं चत्ति वृत्तिदानं प्रीतिदानं च कियत् प्रयच्छन्ति चक्रवत्र्त्यादयः तीर्थकरप्रवृत्तिकथकेभ्य इति वक्तव्यं । 'देवमल्ले त्ति गन्धप्रक्षेपात् देवानां सम्बन्धि माल्यं देवमाल्यं - बल्यादि कः करोति कियत्परिमाणं चेत्यादि । 'मल्लाणयणे 'त्ति माल्यानयने यो विधिरसौ वक्तव्यः, 'उवरि तित्थं 'ति उपरीति पौरुष्यामतिक्रान्तायां तीर्थमिति - गणधरो देशनां करोतीति गाथासमुदायार्थः । अवयवार्थं 5 तु प्रतिद्वारं वक्ष्यामः । इयं च गाथा केषुचित्पुस्तकेषु अन्यत्रापि दृश्यते, इह पुनर्युज्यते, द्वारनियमतोऽसंमोहेन समवसरणवक्तव्यताप्रतीतिनिबन्धनत्वादिति ॥५४३॥ 10 आह-इदं समवसरणं किं यत्रैव भगवान् धर्ममाचष्टे तत्रैव नियमतो भवत्युत नेत्याशङ्कापनोदमुखेन प्रथमद्वारावयवार्थं विवृण्वन्नाह— जत्थ अपुव्वोसरणं जत्थ व देवो महिड्डिओ एइ । वाउदयपुप्फवद्दलपागारतियं च अभिओगा ॥५४४॥ व्याख्या-यत्र क्षेत्रे अपूर्वं समवसरणं भवति, अवृत्तपूर्वमित्यर्थः, तथा यत्र वा भूतसमवसरणे क्षेत्रे देवो महद्धिकः 'एति' आगच्छति, तत्र किमित्याह-वातं रेण्वाद्यपनोदाय उदकवर्द्दलं भाविरेणुसंतापोपशान्तये तथा पुष्पवर्द्दलं क्षितिविभूषायै, वर्द्दलशब्द उदकपुष्पयोः प्रत्येकमभिसंबध्यते, तथा प्राकारत्रितयं च सर्वमेतदभियोगमर्हन्तीत्याभियोग्याः - देवाः, कुर्वन्तीति 15 પરિણમે છે તે જણાવાશે. દાન દ્વારમાં ચક્રવર્તી વગેરે વ્યક્તિઓમાં કોણ તીર્થંકરના સમાચાર આપનારને કેટલું વૃત્તિદાન અને પ્રીતિદાન આપે છે ? તે કહેવાñ. ‘દેવમાલ્ય’ દ્વારમાં – દેવો બલિમાં ગંધાદિ દ્રવ્યોનો પ્રક્ષેપ કરતાં હોવાથી તે બલિ દેવસંબંધી કહેવાય. તેથી તે બલિ દેવમાલ્ય તરીકે ઓળખાય છે. આ બિલ કોણ કરે અને કેટલા પ્રમાણમાં કરે ? તે કહેવાશે. માલ્યાનયન દ્વારમાં માલ્યને લાવવાની વિધિ કહેવાશે. ગણધર દેશના દ્વારમાં પૌરુષી 20 પૂર્ણ થતાં ગણધર દેશના આપે છે તે કહેવાશે. આ ગાથાનો ટૂંકમાં અર્થ થયો. વિસ્તારથી અર્થ દરેક દ્વારમાં આગળ કહેવાશે. આ ગાથા અન્ય પ્રતોમાં અન્ય સ્થાને દેખાય છે. પરંતુ આ ગાથા આ સ્થાને જ હોવી ઉચિત છે, કારણ કે આ ગાથામાં બતાવેલા દ્વારોવડે સમવસરણસંબંધી વક્તવ્યતાની સુખેથી પ્રતીતિ (જ્ઞાન) થવામાં આ ગાથા કારણ છે. ૫૪૩॥ અવતરણિકા : આ સમવસરણ ભગવાન જ્યાં ધર્મ કહે ત્યાં નિયમથી હોય કે ન હોય ? 25 આવા પ્રકારની શંકાને દૂર કરવા દ્વારા પ્રથમદ્વારનો વિસ્તારાર્થ કહે છે ગાથાર્થ : જ્યાં અપૂર્વ સમવસરણ હોય અથવા જ્યાં મહર્દિકદેવ આવે ત્યાં અભિયોગ્ય દેવો વાત, ઉદક અને પુષ્પોના વાદળો તથા ત્રણ ગઢની રચના કરે છે. ટીકાર્થ : જે ક્ષેત્રમાં પ્રથમ વખત સમોવસરણ થાય ત્યાં અથવા પૂર્વ સમોવસરણ રચાયેલું હોય તેવા જે ક્ષેત્રમાં મહáિકદેવ આવે ત્યાં (નિયમથી સમોવસરણની રચના થાય છે. તે સમયે) 30 રેણુ વગેરેને દૂર કરવા પવનને, ભાવિ રેણુની ઉપશાંતિ માટે પાણીના વાદળો(વૃષ્ટિ)ને તથા પૃથ્વીની વિભૂષા માટે પુષ્પવાદળો(વૃષ્ટિ)ને અને ત્રણ ગઢોને અભિયોગ્ય દેવો કરે છે. જે
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy